Engineering Physics (Group - 1) (3300004) MCQs

MCQs of SI Units & Measurements

Showing 1 to 10 out of 41 Questions
1.

Which of the following is not a fundamental Physical Quantity?

નીચે આપેલા  એકમોમાંથી કયો મૂળભૂત ભૌતિક રાશી નથી ?

(a)

Length

લંબાઈ

(b)

Density

ઘનતા

(c)

Mass

દળ

(d)

Time

સમય

Answer:

Option (b)

2.

Pitch of Micrometer screw is 1 mm. If its circular scale divided in equal 100 divisions, then its Least count is

માઈક્રોમીટર સ્ક્રુની પીચ ૧ મીમી છે અને તેના વર્તુળાકાર સ્કેલના ૧૦૦ વિભાગ હોય તો તેની લ.માં.શ. શોધો.

(a)

10-2 m

(b)

10-5 m

(c)

102 m

(d)

105 m

Answer:

Option (b)

3.

Which of the follwing is a vector quanity?

નીચેનામાંથી સદિશ રાશી કઈ છે?

(a)

Mass

દળ

(b)

Momentum

વેગમાન

(c)

Speed

ઝડપ

(d)

Time

સમય

Answer:

Option (b)

4.

SI unit of Force is

બળનો SI એકમ _____ છે.

(a)

Joule

જૂલ

(b)

Kg

કિગ્રા

(c)

Newton

ન્યુટન

(d)

Dyne

ડાઈન

Answer:

Option (c)

5.

Which of the following instrument is used to measure thickness of wire?

નીચેનામાંથી કયું સાધન પાતળા વાયરની જાડાઈ માપવા માટે વપરાય છે?

(a)

Vernier callipers

વર્નીયર કેલીપર્સ 

(b)

Micrometer screw gauge

માઈક્રોમીટર સ્ક્રુ ગેજ

(c)

Scale

ફૂટપટ્ટી

(d)

Protectors

કોણમાપક

Answer:

Option (b)

6.

1 Newton = _____ dyne

૧  ન્યુટન = _____ ડાઈન 

(a)

105

(b)

103

(c)

10-5

(d)

106

Answer:

Option (a)

7.

The fraction 1/273.16 of the thermodynamic temperature of the triple point of water is known as _____.

પાણીના ટ્રીપલ પોઈન્ટના તાપમાનના 1/273.16 માં ભાગને થર્મોડાયનેમિક માપક્રમ પરને _____ કહે છે. 

(a)

Volt

વોલ્ટ

(b)

Mole

મોલ 

(c)

Kelvin

કેલ્વિન

(d)

Candela

કેન્ડેલા

Answer:

Option (c)

8.

1 A° = _____ cm

1 એન્ગસ્ટ્રોમ = _____ સેમી

(a)

10-8

(b)

10-10

(c)

10-12

(d)

10-6

Answer:

Option (b)

9.

Watt is unit of _____.

વોટનો એકમ _____ છે.

(a)

Work

કાર્ય

(b)

Energy

ઉર્જા

(c)

Mometum

વેગમાન

(d)

Power

શક્તિ 

Answer:

Option (d)

10.

0.05840 has _____ significant figure.

0.05840 માં સાર્થક અંકોની સંખ્યા _____ છે.

(a)

3

(b)

4

(c)

5

(d)

6

Answer:

Option (b)

Showing 1 to 10 out of 41 Questions