Hydraulics (3330603) MCQs

MCQs of Flow through pipes

Showing 1 to 10 out of 27 Questions
1.

The velocity of the fluid particle at the Centre of the pipe section, is

પાઇપના કેન્દ્રમાં પ્રવાહીના કણોનો વેગ _____ હોય છે.

(a)

Maximum

મહત્તમ

(b)

Minimum

ન્યૂનતમ

(c)

Equal through out

બધે જ સરખો

(d)

None of the above

ઉપર્યુક્તમાંથી કોઈ નહિ

Answer:

Option (a)

2.

As the flow moves in the pipe, Fluid pressure________

જેમ જેમ પ્રવાહ પાઇપમાં આગળ વધે છે તેમ પ્રવાહીનુ દબાણ ____

(a)

Increases

વધે છે.

(b)

Decreases

ઘટે છે.

(c)

Remains constant

અચળ રહે છે.

(d)

None of the above

ઉપર્યુક્તમાંથી કોઈ નહિ

Answer:

Option (b)

3.

The loss of energy between two sections of a pipe can be found by which of the following equation?

પાઇપ બે વિભાગ વચ્ચે ઊર્જાનો વ્યય નીચેનામાંથી ક્યા સમીકરણ દ્વારા શોધી શકાય છે?

(a)

Bernoulli

બર્નોલી

(b)

Reynold's

રેનોલ્ડ

(c)

Euler

યુલર

(d)

Darcy

ડાર્સી

Answer:

Option (a)

4.

For the laminar flow in pipe, the relation between frictional resistance and velocity is,

પાઇપમાં લેમીનાર પ્રવાહ માટે, ઘર્ષણ અવરોધ અને વેગ વચ્ચેનો સંબંધ ક્યો છે?

(a)

fR α V

(b)

fR α V2

(c)

fR α V3

(d)

fR α V4

Answer:

Option (a)

5.

For the turbulent flow in pipe, the relation between frictional resistance and velocity is,

પાઇપમાં ટર્બ્યુલન્ટ પ્રવાહ માટે, ઘર્ષણ અવરોધ અને વેગ વચ્ચેનો સંબંધ ક્યો છે?

(a)

fR α V

(b)

fR α V2

(c)

fR α V3

(d)

fR α V4

Answer:

Option (b)

6.

The friction factor depends upon…..

ઘર્ષણ ફેક્ટર કેના પર આધારીત છે?

(a)

Pipe wall roughness

પાઇપ દિવાલ રફનેસ

(b)

Pipe Diameter

પાઇપ વ્યાસ

(c)

Velocity of Flow

પ્રવાહનો વેગ

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

7.

The frictional resistance for fluids in motion is

ગતિમાં રહેલ પ્રવાહી માટે ઘર્ષણ અવરોધ એ

(a)

Dependent on the pressure for both laminar and turbulent flows

લેમિનર અને ટર્બ્યુલંટ પ્રવાહ બંને માટેના દબાણ પર આધારિત છે.

(b)

Independent of the pressure for both laminar and turbulent flows

લેમિનર અને ટર્બ્યુલંટ પ્રવાહ બંને માટેના દબાણ પર આધારિત નથી.

(c)

Dependent on the pressure for laminar flow and independent of the pressure for turbulent flow

લેમિનર પ્રવાહ માટે દબાણ પર આધારિત છે અને ટર્બ્યુલંટ પ્રવાહ માટે દબાણ પર આધારિત નથી.

(d)

Independent of the pressure for laminar flow and dependent on the pressure for turbulent flow

લેમિનર પ્રવાહ માટે દબાણ પર આધારિત નથી અને ટર્બ્યુલંટ પ્રવાહ માટે દબાણ પર આધારિત છે.

Answer:

Option (b)

8.

The frictional resistance for fluids in motion is

ગતિમાં રહેલ પ્રવાહી માટે ઘર્ષણ અવરોધ એ

(a)

inversely proportional to the square of the surface area of contact

સંપર્કના સપાટીના ક્ષેત્રફળના વર્ગના વ્યસ્ત પ્રમાણમા

(b)

inversely proportional to the surface area of contact

સંપર્કના સપાટીના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમા

(c)

proportional to the square of the surface area of contact

સંપર્કના સપાટીના ક્ષેત્રફળના વર્ગના સમપ્રમાણમા

(d)

proportional to the surface area of contact

સંપર્કના સપાટીના ક્ષેત્રફળના સમપ્રમાણમા

Answer:

Option (d)

9.

Which one of the following is correct?

નીચેનામાંથી કયું યોગ્ય છે?

(a)

The frictional resistance depends on the nature of the surface area of contact

ઘર્ષણ અવરોધ સંપર્કના સપાટીના ક્ષેત્રફળના પ્રકાર પર આધારિત છે.

(b)

The frictional resistance is independent of the nature of the surface area of contact

ઘર્ષણ અવરોધ સંપર્કના સપાટીના ક્ષેત્રફળના પ્રકાર પર આધારિત નથી.

(c)

The frictional resistance depends on the nature of the surface area of contact for laminar flows but is independent of the nature of the surface area of contact for turbulent flows

ઘર્ષણ અવરોધ લેમિનર પ્રવાહ માટે સંપર્કના સપાટીના ક્ષેત્રફળના પ્રકાર પર આધારીત છે પરંતુ ટર્બ્યુલંટ પ્રવાહ માટે સંપર્કના સપાટીના ક્ષેત્રફળના પ્રકાર પર આધારીત નથી.

(d)

The frictional resistance is independent of the nature of the surface area of contact for laminar flows but depends on the nature of the surface area of contact for turbulent flows

ઘર્ષણ અવરોધ લેમિનર પ્રવાહ માટે સંપર્કના સપાટીના ક્ષેત્રફળના પ્રકાર પર આધારીત નથી પરંતુ ટર્બ્યુલંટ પ્રવાહ માટે સંપર્કના સપાટીના ક્ષેત્રફળના પ્રકાર પર આધારીત છે.

Answer:

Option (d)

10.

Which among the following is a friction factor?

નીચેનામાંથી ક્યા ઘર્ષણ પરિબળ છે?

(a)

Newton’s factor

ન્યુટનનુ પરિબળ

(b)

Darcy’s factor

ડાર્સીનુ પરિબળ

(c)

Transfer temperature

સ્થાનાંતર તાપમાન

(d)

Heizenberg’s factor

હિઝનબર્ગનું પરિબળ

Answer:

Option (b)

Showing 1 to 10 out of 27 Questions