Hydraulics (3330603) MCQs

MCQs of Flow through Open Channel

Showing 1 to 10 out of 51 Questions
1.

The flow characteristics of a channel does not change with time at any point. What type of flow is it?

ચેનલના પ્રવાહની લાક્ષણિકતાઓ કોઈપણ બિંદુએ સમય સાથે બદલાતી નથી. તે કયા પ્રકારનો પ્રવાહ છે?

(a)

 Steady flow

સ્થિર પ્રવાહ

(b)

Turbulent flow

ટર્બ્યુલન્ટ પ્રવાહ

(c)

Laminar flow

લેમીનાર પ્રવાહ

(d)

Uniform flow

અસ્થિર પ્રવાહ

Answer:

Option (a)

2.

The ratio of inertia force and gravitational force is called as ______

ઇનર્શીયા બળ અને ગુરુત્વાકર્ષણ બળનો ગુણોત્તર ______ તરીકે ઓળખાય છે.

(a)

Reynolds number

રેનોલ્ડ્સ નંબર

(b)

Froude’s number

ફ્રાઉડનો નંબર

(c)

Euler’s number

યુલરનો નંબર

(d)

Stokes number

સ્ટોક્સ નંબર

Answer:

Option (b)

3.

The Froude’s number for a flow in a channel section is 1. What type of flow is it?

ચેનલમાં પ્રવાહ માટે ફ્રાઉડનો નંબર 1 છે. તે કયા પ્રકારનો પ્રવાહ છે?

(a)

Critical

ક્રિટીકલ

(b)

Sub Critical

સબ ક્રિટીકલ

(c)

Super critical

સુપર ક્રિટીકલ

(d)

Tranquil

શાંત

Answer:

Option (a)

4.

What is the Froude’s number for a channel having mean velocity 4.34 m/s and mean depth of 3m?

એક ચેનલમા સરેરાશ વેગ 4.34 m / s અને 3m સરેરાશ ઊંડાઈ માટે ફ્રાઉડ નંબર શું  હશે?

(a)

 0.4m

(b)

 0.6m

(c)

 0.7m

(d)

 0.8m

Answer:

Option (d)

5.

Calculate the mean hydraulic mean depth for a channel having 20 m2 cross sectional area and 50m of wetted perimeter.

20 m2 આડછેદના ક્ષેત્રફળ અને 50m ના વેટેડ પેરીમિટર માટે હાઇડ્રોલિક સરેરાશ ઊંડાઇ ગણો.

(a)

 0.4m

(b)

 0.5m

(c)

 0.6m

(d)

 0.7m

Answer:

Option (a)

6.

Calculate the wetted area for a rectangular channel which is 5.2 m in width and 3 m in depth.

5.2 mપહોળાઇ અને 3m ઊંડાઇ ના લંબચોરસ ચેનલ માટે વેટેડ ક્ષેત્રફળ ગણો.

(a)

 15.6 m2

(b)

 16.6 m2

(c)

 17.6 m2

(d)

 18.6 m2

Answer:

Option (a)

7.

Calculate the wetted perimeter for a rectangular channel having top width of 4.5m and depth of 3m.

4.5 m પહોળાઇ અને 3 m ઊંડાઇ ના લંબચોરસ ચેનલ માટે વેટેડ પેરીમીટર ગણો.

(a)

10.5m

(b)

 12m

(c)

 7.5m

(d)

 15m

Answer:

Option (a)

8.

The depth and widths of a rectangular channel are 4m and 5m respectively. Determine the hydraulic mean depth of the channel.

લંબચોરસ ચેનલની ઉંડાઈ અને પહોળાઈ અનુક્રમે 4 m અને 5 m છે. ચેનલની હાઇડ્રોલિક સરેરાશ ઉંડાઈ ગણો.

(a)

 2.22m

(b)

 3.54m

(c)

 4.22m

(d)

 1.54m

Answer:

Option (d)

9.

What is the total wetted area of a trapezoidal section of depth d, base b and side slope n?

ઉંડાઈ d, બેઝ b અને બાજુનો ઢોળાવ n વાળા ટ્રેપેઝોઇડલ સેક્શનનો કુલ વેટેડ ક્ષેત્રફળ કેટલુ છે?

(a)

n(b+nd)

(b)

d(b+nd)

(c)

nd2

(d)

nd

Answer:

Option (b)

10.

Estimate the wetted perimeter of a trapezoidal section of depth d, base b and side slope n.

ઉંડાઈ d, બેઝ b અને બાજુનો ઢોળાવ n વાળા ટ્રેપેઝોઇડલ સેક્શનનો વેટેડ પેરીમીટર ગણો.

(a)

b+2d n2+1

(b)

b+2 n2+1

(c)

d+2d n2+1

(d)

b+2b n2+1

Answer:

Option (a)

Showing 1 to 10 out of 51 Questions