Structural Mechanics (3330604) MCQs

MCQs of DIRECT STRESS & STRAIN

Showing 1 to 10 out of 63 Questions
1.

Different members are connected to each other and a Skelton is formed, is known as____

જુદા જુદા મેમ્બરોને જોડીને એક માળખું તૈયાર કરવામાં આવે છે જેને _____ કહે છે.

(a)

Beam

બીમ

(b)

Load

ભાર

(c)

Structure

સ્ટ્રક્ચર

(d)

column

કોલમ

Answer:

Option (c)

2.

Which of the followings are types of structure?

નિચેનામાથી સ્ટ્રક્ચરના પ્રકારો ક્યા છે?

(a)

RCC Structure

આરસીસી સ્ટ્રક્ચર

(b)

Masonry Structure

મેસોનરી સ્ટ્રક્ચર

(c)

Timber Structure

ટિમ્બર સ્ટ્રક્ચર

(d)

All of the above

ઉપરના બધા

Answer:

Option (d)

3.

Which of the followings are types of load?

નિચેનામાથી ભારના પ્રકારો ક્યા છે?

(a)

Tensile

ખેંચાણ

(b)

Torsional

મરોડ

(c)

shear

કર્તન

(d)

All of the above

ઉપરના બધા

Answer:

Option (d)

4.

The Resistance set up by the material per unit cross sectional area of member against external force is called ...

એકમ ક્ષેત્રફળ ઉપર બાહ્ય બળ સામે પેદા થતા અવરોધને ...... કહે છે.

(a)

Stress

સ્ટ્રેસ

(b)

Strain

સ્ટ્રેઇન

(c)

Load

ભાર

(d)

None of above

ઉપરના માથી કોઇપણ નહીં

Answer:

Option (a)

5.

Equation of Stress is

સ્ટ્રેસનુ સૂત્ર

(a)

force/Area

બળ/ક્ષેત્રફળ

(b)

(change in length)/(Original length)

લંબાઈમાં થતો ફેરફાર / મૂળ લંબાઈ

(c)

(change in Volume)/(Original Volume)

કદમાં થતો ફેરફાર / મૂળ કદ

(d)

(Shear force)/(Shearing Area)

કર્તન બળ / કર્તન ક્ષેત્રફળ

Answer:

Option (a)

6.

Equation of Strain energy is

વિકાર કાર્યશક્તિનુ સૂત્ર

(a)

σ22E×V

(b)

σE22E

(c)

σ2E×V

(d)

σ22V×E

Answer:

Option (a)

7.

The dimension of strain is?

સ્ટ્રેઇનનું પરિમાણ  શું છે?

(a)

LT-2

(b)

N/m2

(c)

N

(d)

Dimensionless

પરિમાણ રહિત

Answer:

Option (d)

8.

What is tensile strain?

ખેંચાણ સ્ટ્રેઇન શુ છે?

(a)

The ratio of change in length to the original length

લંબાઈમાં થતો ફેરફાર અને મૂળ લંબાઈ નો ગુણોત્તર

(b)

The ratio of original length to the change in length

મૂળ લંબાઈ અને લંબાઈમાં થતો ફેરફારનો ગુણોત્તર

(c)

The ratio of tensile force to the change in length

ખેંચાણ બળ અને લંબાઈમાં થતો ફેરફારનો ગુણોત્તર

(d)

The ratio of change in length to the tensile force applied

લંબાઈમાં થતો ફેરફાર અને ખેંચાણ બળનો ગુણોત્તર

Answer:

Option (a)

9.

Find the strain of a brass rod of length 250mm which is subjected to a tensile load of 50kN when the extension of rod is equal to 0.3mm?

250mm લંબાઇના બ્રાસના સળિયા પર 50kN નો ખેંચાણ બળ લાગે ત્યારે સળિયાની લંબાઇમા 0.3mm નો વધારો થાય છે તો કેટલી સ્ટ્રેઇન ઉત્પન્ન થાશે?

(a)

0.025

(b)

0.0012

(c)

0.0046

(d)

0.0014

Answer:

Option (b)

10.

Find the elongation of an steel rod of 100mm length when it is subjected to a tensile strain of 0.005?

100mm  લંબાઇના સળિયા પર 0.005 સ્ટ્રેઇન લાગતી હોય લંબાઇમા કેટલો વધારો થાશે?

(a)

0.2mm

(b)

0.3mm

(c)

0.5mm

(d)

0.1mm

Answer:

Option (c)

Showing 1 to 10 out of 63 Questions