Structural Mechanics (3330604) MCQs

MCQs of S.F & B.M IN BEAM

Showing 31 to 40 out of 45 Questions
31.

For a beam, if fundamental equations of statics are sufficient to determine all the reactive forces at the supports, the structure is said to be

બીમ માટે, જો સ્ટેટિક્સના મૂળભૂત સમીકરણો, સપોર્ટ પરના બધા પ્રતિક્રિયાત્મક બળોને નિર્ધારિત કરવા માટે પૂરતા હોય, તો તે સ્ટ્રકચરને _________કહેવાય છે.

(a)

Determinate

ડિટરમીનેટ

(b)

Statically determinate

સ્ટેટિકલી ડિટરમીનેટ

(c)

statically indeterminate

સ્ટેટિકલી ઇનડિટરમીનેટ

(d)

none of these

કોઈપણ નહિ

Answer:

Option (b)

32.

For a beam, if fundamental equations of statics are not sufficient to determine all the reactive forces at the supports, the structure is said to be

બીમ માટે, જો સ્ટેટિક્સના મૂળભૂત સમીકરણો, સપોર્ટ પરના બધા પ્રતિક્રિયાત્મક બળોને નિર્ધારિત કરવા માટે પૂરતા ન હોય, તો તે સ્ટ્રકચરને _______કહેવાય છે. 

(a)

Determinate

ડિટરમીનેટ

(b)

Statically determinate

સ્ટેટિકલી ડિટરમીનેટ

(c)

statically indeterminate

સ્ટેટિકલી ઇનડિટરમીનેટ

(d)

none of these

કોઈપણ નહિ

Answer:

Option (c)

33.

Which of the following are statically determinate beams?

નીચેનામાંથી કયા સ્ટેટિકલી ડિટરમીનેટ બીમ છે?

(a)

Only simply supported beam

ફ્ક્ત સાદિ રીતે ટેક્વેલ બીમ

(b)

Fixed beam

ફિક્સ બીમ

(c)

Continuous beam

કન્‍ટીન્યુઅસ બીમ

(d)

Cantilever, overhanging and simply supported beam

કેન્‍ટીલેવર, ઓવરહેન્‍ગીગ, સાદિ રીતે ટેક્વેલ બીમ

Answer:

Option (d)

34.

Which of the following is not a statically determinate beam?

નીચેનામાંથી કયું સ્ટેટિકલી ડિટરમીનેટ બીમ નથી?

(a)

Simply supported beam

સાદિ રીતે ટેક્વેલ બીમ

(b)

Cantilever beam

કેન્‍ટીલેવર બીમ

(c)

Continuous beam

કન્‍ટીન્યુઅસ બીમ

(d)

Overhanging beam

ઓવરહેન્‍ગીગ બીમ

Answer:

Option (c)

35.

Which of the following is not a statically indeterminate beam?

નીચેનામાંથી કયું સ્ટેટિકલી ઇનડિટરમીનેટ બીમ નથી?

(a)

Cantilever beam

કેન્‍ટીલેવર બીમ

(b)

Fixed beam

ફિક્સ બીમ

(c)

Continuous beam

કન્‍ટીન્યુઅસ બીમ

(d)

Proped Cantilever beam

પ્રોપ્ડ કેન્‍ટીલેવર બીમ

Answer:

Option (a)

36.

The degree of static indeterminancy for statically determinate beam is equal to

સ્ટેટિકલી ડિટરમીનેટ બીમ માટે ડિગ્રી ઓફ સ્ટેટિક ઇનડિટરમીનસી કેટલી હોય?

(a)

1

(b)

2

(c)

0

(d)

3

Answer:

Option (c)

37.

The point of contraflexure is the point where

પ્રતિનમનબિંદુ ક્યાં હોય છે

(a)

B.M. changes sign

BM નિશાની બદલે ત્યા

(b)

B.M. is maximum

BM મહત્તમ હોય ત્યા

(c)

B.M. is minimum

BM ન્યૂનતમ હોય ત્યા

(d)

S.F. is zero

S.F. શૂન્ય હોય ત્યા

Answer:

Option (a)

38.

A beam which is fix at its end support is called

છેડા ના સપોર્ટ ફિક્સ હોય તો તેવા બીમ ને _________ કહે છે.

(a)

Cantilever beam

કેન્‍ટીલેવર બીમ

(b)

Fixed beam

ફિક્સ બીમ

(c)

Simply supported beam

સાદિ રીતે ટેક્વેલ બીમ

(d)

Continuous beam

કન્‍ટીન્યુઅસ બીમ

Answer:

Option (b)

39.

A beam which is supported on more than two supports is called as __________.

જે બીમને બે કરતાં વધારે ટેકાઓ ઉપર ટેકવેલ હોય તો તેને _______________ કહે છે.

(a)

Fixed beam

ફિક્સ બીમ

(b)

Continuous beam

સળંગ બીમ

(c)

Cantilever beam

કેન્‍ટીલીવર બીમ

(d)

Simply supported beam

સાદી રીતે ટેકવેલ બીમ

Answer:

Option (b)

40.

Which of the following them is also known as multi span beam?

નીચેનામાંથી મલ્ટી સ્પાન બીમ તરીકે ક્યું ઓળખાય છે?

(a)

Cantilever beam

કેન્‍ટીલીવર બીમ

(b)

Simply supported beam

સાદી રીતે ટેકવેલ બીમ

(c)

Fixed beam

ફિક્સ બીમ

(d)

Continuous beam

સળંગ બીમ

Answer:

Option (d)

Showing 31 to 40 out of 45 Questions