Structural Mechanics (3330604) MCQs

MCQs of S.F & B.M IN BEAM

Showing 21 to 30 out of 45 Questions
21.

The rate of change of shear force is equal to _____

શીયર ફોર્સના દરમાં થતો ફેરફાર _______જેટલો હોય છે 

(a)

Direction of load

ભારની દિશા 

(b)

Change in BMD

BMDના ફેરફાર 

(c)

Intensity of loading

ભારની તીવ્રતા

(d)

Maximum bending

મહત્તમ બેન્ડિંગ 

Answer:

Option (c)

22.

In SFD, vertical lines are for ______

શીયર ફોર્સ ડાયાગ્રામ માં વર્ટીકલ લાઈન ____દર્શાવે છે.

(a)

Point load

બિંદુ ભાર 

(b)

UDL

સમવિતરીત ભાર

(c)

UVL

સમપ્રરીવર્તીત ભાર

(d)

None of above

ઉપરનામાથી કોઇપણ નહિ.

Answer:

Option (a)

23.

A cantilever beam loaded with udl throughout, the maximum shear force occurs at____

જયારે કેન્ટીલીવર બીમ પર સંપૂર્ણ લંબાઇમા સમવિતરીતભાર  લાગતો હોય ત્યારે મહતમ શીયર ફોર્સ _______ લાગશે.

(a)

Free end

મુકત છેડા પર 

(b)

Fixed end

આબદ્ધ છેડા પર 

(c)

At centre

મધ્યમા

(d)

At point of contraflexure

પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્ષર પર 

Answer:

Option (b)

24.

A cantilever beam subjected to point load at its free end, the maximum bending moment develops at the ________ of the beam.

કેન્ટીલીવાર બીમ પર મુક્ત છેડા પર બિંદુભાર લાગતો હોયતો, મહત્તમ બેન્ડિંગ મોમેન્ટ _____ ઉત્પન્ન થશે.

(a)

Free end

મુકત છેડા પર 

(b)

Fixed end

આબદ્ધ છેડા પર 

(c)

centre

મધ્યમા

(d)

Point of inflection

પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્સન 

Answer:

Option (b)

25.

 A simply supported beam of span “x” meters carries a udl of “w” per unit length over the entire span, the maximum bending moment occurs at _____

 "x" m લંબાઈ ધરવતા સિમ્પલી સપોર્ટેડ બીમ પર "w" જેટલો UDL સંપૂર્ણ લંબાઈ પર લગાડવામાં આવે છે તો મહત્તમ બેન્ડિંગ મોમેન્ટ _____  લાગશે.

(a)

At point of contra flexure

પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્ષર

(b)

Centre

મધ્યમાં 

(c)

End supports

છેડાના સપોર્ટમાં 

(d)

Anywhere on the beam

બીમમાં કોઈ પણ જગ્યાએ 

Answer:

Option (b)

26.

Bending moment can be denoted by ____

બેન્ડિંગ મોમેન્ટ ને ____વડે દર્શાવામાં આવે છે.

(a)

K

(b)

M

(c)

N

(d)

F

Answer:

Option (b)

27.

What is the bending moment at end supports of a simply supported beam?

સિમ્પલી સપોર્ટેડ બીમના છેડાના સપોર્ટમાં બેન્ડિંગ મોમેન્ટ કેવી હશે ?

(a)

Zero

શૂન્ય

(b)

Maximum

મહત્તમ 

(c)

can't say

કઈ કહી ના શકાય 

(d)

Minimum

ન્યુનતમ 

Answer:

Option (a)

28.

What is the maximum shear force, when a cantilever beam is loaded with udl throughout?

જ્યારે કેન્ટિલેવર બીમની સંપૂર્ણ લંબાઇ પર સમવિતરીત લાગતો હશે ત્યારે મહત્તમ શીયર ફોર્સ શું થશે?

(a)

w×l

(b)

w

(c)

w/l

(d)

w+l

Answer:

Option (a)

29.

How do point loads and UDL be represented in SFD?

SFDમાં બિંદુભાર અને સમવિતરીત ભાર (udl) ને કેવી રીતે રજૂ કરી શકાય?

(a)

Simple lines and curved lines 

સરળ લીટીઓ અને વક્ર રેખાઓ

(b)

Curved lines and inclined lines

વક્ર રેખાઓ અને ત્રાંસી રેખાઓ

(c)

Simple lines and inclined lines

સરળ લીટીઓ અને ત્રાંસી રેખાઓ

(d)

All of the above

ઉપરના બધા જ 

Answer:

Option (c)

30.

If the beam is supported so that there are only three unknown reactive elements at the supports, these can be determined by using the following fundamental equation of statics.

જો બીમ એવી રીતે ટેકવેલો હોય કે ત્યાં માત્ર ત્રણ અજાણ્યા પ્રતિક્રિયાશીલ સપોર્ટ હોય તો,નીચેના માથી ક્યાં મૂળભૂત સ્ટેટિક્સ સમીકરણ નો ઉપયોગ કરી શકાય?

(a)

∑H=0

(b)

∑V=0

(c)

∑H=0 , ∑V=0

(d)

∑H=0 , ∑V=0 , ∑M=0

Answer:

Option (d)

Showing 21 to 30 out of 45 Questions