Structural Mechanics (3330604) MCQs

MCQs of S.F & B.M IN BEAM

Showing 41 to 45 out of 45 Questions
41.

Continuous beam is ________________.

સળંગ બીમ એ __________________ હોય છે. 

(a)

Determinate

ડિટરમીનેટ

(b)

Statically determinate

સ્ટેટિકલી ડિટરમીનેટ

(c)

Statically indeterminate

સ્ટેટિકલી ઇનડિટરમીનેટ

(d)

none of these

કોઈપણ નહિ

Answer:

Option (c)

42.

What will be shape of SFD for a cantilever beam loaded with point load at free end?

કેન્ટીલીવર બીમના મુક્ત છેડા પર બિંદુભાર લાગતો હોય તો તેના શીયર ફોર્સ ડાયાગ્રામનો આકાર કેવો હશે?

(a)

Rectangle

લંબચોરસ

(b)

Right angle triangle

કાટકોણ ત્રિકોણ

(c)

Elliptical

લંબગોળ

(d)

None of above

ઉપરનામાથી એક પણ નહિ.

Answer:

Option (a)

43.

What will be shape of BMD for a cantilever beam loaded with point load at free end?

કેન્ટીલીવર બીમના મુક્ત છેડા પર બિંદુભાર લાગતો હોય તો તેના બેન્ડીગ મોમેન્ટ ડાયાગ્રામનો આકાર કેવો હશે?

(a)

Rectangle

લંબચોરસ

(b)

Right angle triangle

કાટકોણ ત્રિકોણ

(c)

Elliptical

લંબગોળ

(d)

None of above

ઉપરનામાથી એક પણ નહિ.

Answer:

Option (b)

44.

What will be shape of SFD for a cantilever beam loaded with UDL on entire span?

કેન્ટીલીવર બીમમા સંપૂર્ણ લંબાઇ પર  સમવિતરીત ભાર લાગતો હોય તો તેના શીયર ફોર્સ ડાયાગ્રામનો આકાર કેવો હશે?

(a)

Rectangle

લંબચોરસ

(b)

Right angle triangle

કાટકોણ ત્રિકોણ

(c)

Elliptical

લંબગોળ

(d)

None of above

ઉપરનામાથી એક પણ નહિ.

Answer:

Option (b)

45.

The shear force in the centre of simply supported beam carrying UDL of w kN/m on entire length, is ____

સાદી રીતે ટેકવેલ બીમ પર સંપૂર્ણ લંબાઇ પર w kN/m નો UDLલાગતો હોય તો બીમના મધ્યમા શીયર ફોર્સ ____ લાગશે.

(a)

zero

શૂન્ય

(b)

w.l/2

(c)

w.l2/4

(d)

w.l2/8

Answer:

Option (a)

Showing 41 to 45 out of 45 Questions