Structural Mechanics (3330604) MCQs

MCQs of S.F & B.M IN BEAM

Showing 11 to 20 out of 45 Questions
11.

At the point of contraflexure, the value of bending moment is ____________ .

પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્ષર પાસે બેન્ડિંગ મોમેન્ટ ___________હોય છે.

(a)

Zero

શૂન્ય

(b)

Maximum

મહતમ 

(c)

Can’t be determined

શોધી ના શકી 

(d)

Minimum

ન્યુનતમ 

Answer:

Option (a)

12.

_________ bending moments occur where shear force changes its sign.

શીયર ફોર્સ જયારે નિશાની બદલે ત્યારે બેન્ડિંગ મોમેન્ટ _________ હોય છે.

(a)

Zero

શૂન્ય

(b)

Maximum

મહતમ 

(c)

Can’t be determined

શોધી ના શકી 

(d)

Minimum

ન્યુનતમ 

Answer:

Option (b)

13.

SI units of Bending moment is ___________

બેન્ડિંગ મોમેન્ટ નો એકમ ________ છે ?

(a)

kN

(b)

kN2

(c)

kNm

(d)

km

Answer:

Option (c)

14.

What is the other name for a positive bending moment?

પોઝીટીવ બેન્ડિંગ મોમેન્ટ ને બીજા ક્યાં નામથી ઓળખવામાં આવે છે ?

(a)

Hogging

હોગીંગ

(b)

Sagging

સેગીંગ

(c)

Inflation

ઇન્ફ્લેસન

(d)

Contraflexure

કોન્ટ્રાફ્લેક્ષર 

Answer:

Option (b)

15.

A simple support offers only _______ reaction.

સિમ્પલ સપોર્ટ  ________ પ્રતિક્રિયા આપે છે.

(a)

Horizontal 

આડી

(b)

Vertical

ઊભી

(c)

Inclined

ત્રાંસી

(d)

Moment

મોમેન્ટ 

Answer:

Option (b)

16.

_______ support develops moment.

_____ સપોર્ટ મોમેન્ટ ડેવલોપ કરે છે ? 

(a)

Hinged

મિજાગરાવાળો

(b)

Simple

સાદો

(c)

Fixed

આબદ્ધ

(d)

Joint

જોઈન્ટ

Answer:

Option (c)

17.

Hinge support is called as __________

મિજાગરાવાળો (Hinge) સપોર્ટ __________ તરીકે ઓળખાય છે.

(a)

Socket joint

સોકેટ જોઈન્ટ 

(b)

Swivel joint

સ્વીવેલ જોઈન્ટ 

(c)

Ball joint

બોલ જોઈન્ટ 

(d)

Pin joint

પીન જોઈન્ટ 

Answer:

Option (d)

18.

For a simply supported beam, the moment at the support is always __________.

સિમ્પલી સપોર્ટેડ બીમ માં સપોર્ટ પાસે મોમેન્ટ હમેશા ______ હોય છે.

(a)

Maximum

મહતમ

(b)

Zero

ઝીરો

(c)

Minimum

ન્યુનતમ 

(d)

Uniform

યુનિફોર્મ 

Answer:

Option (b)

19.

At hinge, the moments will be _________

હિંજ પાસે મોમેન્ટ  ______ હશે.

(a)

Maximum

મહતમ 

(b)

Zero

ઝીરો

(c)

Minimum

ન્યુનતમ 

(d)

Uniform

યુનિફોર્મ 

Answer:

Option (b)

20.

What is variation in SFD, if the type of loading in the simply supported beam is U.D.L.?

જો સિમ્પલી સપોર્ટેડ બીમમાં ભારનો પ્રકાર U.D.L હોય તો SFDમાં શું વિવિધતા દર્શાવે છે?

(a)

Rectangle

લંબચોરસ

(b)

Linear

રેખીય

(c)

Trapezoidal

ટ્રેપેઝોઇડલ

(d)

Parabolic

પેરાબોલિક

Answer:

Option (b)

Showing 11 to 20 out of 45 Questions