Surveying (3330605) MCQs

MCQs of Compass Survey

Showing 1 to 10 out of 50 Questions
1.

The direction between meridian to survey line___

રેખાશ થી સર્વે રેખા વચ્ચેના સબંધ ને ____ કહેવાય.

(a)

Bearing

બેરીંગ

(b)

Declination

દીક્પાતકોણ

(c)

Dip

નમન

(d)

Angle

ખૂણો

Answer:

Option (a)

2.

How many types of a compass are used in surveying?

સર્વેક્ષણ માં કેટલા પ્રકારના કંપાસ વપરાય છે?

(a)

2

(b)

3

(c)

4

(d)

1

Answer:

Option (b)

3.

___________ bearing is measured in the direction of survey.

___________ બેરિંગ સર્વેની દિશામાં માપવામાં આવે છે.

(a)

First

પહેલુ

(b)

Fore

અગ્ર

(c)

Back

પશ્વ

(d)

Last

છેલ્લું

Answer:

Option (b)

4.

In a reduced bearing system, bearing is measured from:

વૃતપાદ બેરીંગ સીસ્ટમમાં, બેરીંગ___ થી મપાય છે

(a)

South

દક્ષિણ

(b)

North

ઉતર

(c)

Nearest one (North or South)

નજીક જે(ઉતર અથવા દક્ષિણ)

(d)

West

પશ્વિમ

Answer:

Option (c)

5.

Which of the following type of magnetic compass?

નીચેનામાંથી ક્યાં મેગ્નેટિક કંપાસ ના પ્રકાર છે?

(a)

Transit

ટ્રાન્ઝિટ

(b)

Prismatic

ત્રિપાર્શ્વીય

(c)

Surveyor’s

સર્વેક્ષક

(d)

All of the above

ઉપરના તમામ

Answer:

Option (d)

6.

Which of the following methods of land measurement?

નીચેનામાંથી કઈ રીત જમીનની મોજણી માટેની છે?

(a)

Triangulation survey

ત્રિકોણીયન સર્વે

(b)

Traverse  survey

માલારેખણ સર્વે

(c)

Both A and B

A અને B બંને

(d)

None of the above

ઉપરમાંથી એક પણ નઈ

Answer:

Option (c)

7.

Which of the following compass is based on reduced bearing system?

નીચેનામાંથી કયો કંપાસ લધુરૂપ બેરીંગ સીસ્ટમ આધારિત છે?

(a)

Transit

ટ્રાન્ઝિટ

(b)

Prismatic

ત્રિપાર્શ્વીય

(c)

Surveyor’s

સર્વેક્ષક

(d)

All of the above

ઉપરના તમામ

Answer:

Option (c)

8.

Prismatic compass based on____

ત્રિપાર્શ્વીય કંપાસ ____ આધારિત છે?

(a)

W.C.B

(b)

R.B.

(c)

Q.B.

(d)

All of the above

ઉપરના તમામ

Answer:

Option (a)

9.

How many meridians are used in surveying?

કેટલા પ્રકારની રેખાશ સર્વેક્ષણમાં હોય છે?

(a)

1

(b)

2

(c)

3

(d)

4

Answer:

Option (c)

10.

Conversion of W.C.B. into Q.B. is called

W.C.B ને Q.B. ફેરવાની ક્રિયાને શું કહેવાય?

(a)

Reduced bearing 

લધુરૂપ બેરીંગ

(b)

Fore bearing

અગ્ર બેરીંગ

(c)

Back bearing

પશ્વ બેરીંગ

(d)

All of the above

ઉપરના તમામ

Answer:

Option (a)

Showing 1 to 10 out of 50 Questions