Surveying (3330605) MCQs

MCQs of Levelling & Contouring

Showing 1 to 10 out of 90 Questions
1.

Which branch of surveying is used to find the elevations of given points with respect to given or assumed datum?

આપેલ અથવા ધારેલા ડેટમના સંદર્ભમાં આપેલ બિંદુની ઊંચાઈ શોધવા માટે સર્વેક્ષણની કઈ શાખાનો ઉપયોગ થાય છે?

(a)

Levelling

તલેક્ષણ

(b)

Contouring

સમોચ્ચ-રેખાંકન

(c)

Traversing

માલારેખણ

(d)

Surveying

સર્વેક્ષણ

Answer:

Option (a)

2.

Levelling deals with measurements in a ______

તલેક્ષણ એ ____સાથેની માપણી છે?

(a)

Horizontal plane

ક્ષેતિજ સમતલ

(b)

Inclined plane

ત્રાંસી સમતલ

(c)

Vertical plane

ઉધ્વ સમતલ

(d)

Both vertical and horizontal plane

ઉધ્વ અને ક્ષેતિજ સમતલ

Answer:

Option (c)

3.

_______ is defined as a curved surface which at each point is perpendicular to the direction of gravity at the point.

_______ એ એક વક્ર સપાટી તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે કે જે દરેક બિંદુએ ગુરુત્વાકર્ષણની દિશામાં લંબરૂપ હોય છે.

(a)

Level surface

સમતલ સપાટી

(b)

Level line

સમતલ રેખા

(c)

Horizontal plane

ક્ષેતિજ સમતલ

(d)

Datum

સ્વીકૃત તલ

Answer:

Option (a)

4.

_______ is a line lying in a level surface.

_____ રેખા સમતલ સપાટી પર રહેલ હોય છે.

(a)

Level line

સમતલ રેખા

(b)

Horizontal line

ક્ષેતિજ રેખા

(c)

Datum line

સ્વીકૃત રેખા

(d)

Plumb line

ઓંળભો રેખા

Answer:

Option (a)

5.

Which line is the tangential to the level line at a point?

કઈ રેખા કોઈ એક બિંદુ એ સમતલ રેખાને સ્પર્શકીય હોય છે?

(a)

Level line

સમતલ રેખા

(b)

Horizontal line

ક્ષેતિજ રેખા

(c)

Datum line

સ્વીકૃત રેખા

(d)

Plumb line

ઓંળભો રેખા

Answer:

Option (b)

6.

Which line is perpendicular to the horizontal surface?

કઈ રેખા ક્ષેતિજ તલને અનુલંબ હોય છે?

(a)

Level line

સમતલ રેખા

(b)

Horizontal line

ક્ષેતિજ રેખા

(c)

Datum line

સ્વીકૃત રેખા

(d)

Vertical line

ઉધ્વ રેખા

Answer:

Option (d)

7.

Which term is used for the surface to which elevations are referred?

કઈ સપાટી માટે ઊંચાઈનો સંદર્ભ આપવામાં આવે છે?

(a)

Level surface

સમતલ સપાટી

(b)

Level line

સમતલ રેખા

(c)

Horizontal plane

ક્ષેતિજ સમતલ

(d)

Datum

સ્વીકૃત

Answer:

Option (d)

8.

Which of the following mean sea level in India has adopted as a datum surface?

ભારતમાં નીચેનામાંથી કયા સરેરાશ સમુદ્ર સપાટીને સ્વીકૃત તલ તરીકે સ્વીકારવામાં આવ્યો છે?

(a)

Mumbai

મુંબઈ

(b)

Chennai

ચેન્નાઈ

(c)

Goa

ગોવા

(d)

None of the above

ઉપરમાંથી એકપણ નઈ

Answer:

Option (b)

9.

The angle between two intersecting lines in a vertical plane is called

ઊર્ધ્વાધર સપાટીમાં આવેલી બે રેખાઓ વચ્ચેના ખૂણાને ____ કહે છે?

(a)

Horizontal angle

ક્ષેતિજ ખૂણો

(b)

Deflection angle

વિચલન ખૂણો

(c)

Vertical angle

ઊર્ધ્વાધર કોણ

(d)

Bearing

બેરીંગ

Answer:

Option (c)

10.

If vertical angle is measured above the horizontal line, it is called

જો માપેલ ઊર્ધ્વાધર કોણ ક્ષેતિજ રેખા થી ઉપર હોય તો, તેને ____ કહે છે.

(a)

Angle of elevation

ઉન્નત કોણ

(b)

Angle of depression

અવનત કોણ

(c)

Deflection angle

વિચલન ખૂણો

(d)

None of the above

ઉપરમાંથી એકપણ નઈ

Answer:

Option (a)

Showing 1 to 10 out of 90 Questions