STRUCTURAL MECHANICS-II (3340601) MCQs

MCQs of Fixed Beam

Showing 1 to 10 out of 20 Questions
1.
How many fundamental equation of statics?
મૂળભૂત સ્ટેટિક્સ equation કેટલા છે?
(a) 2
(b) 3
(c) 1
(d) 4
Answer:

Option (b)

2.
If the beam is supported so that there are only three unknown reactive elements at the supports, these can be determined by using the following fundamental equation of statics
જો બીમ ટેકવેલો હોય, તો ત્યાં માત્ર ત્રણ અજાણ્યા પ્રતિક્રિયાશીલ સપોર્ટ હોય તો,નીચેના માથી ક્યાં મૂળભૂત સ્ટેટિક્સ સમીકરણ નો ઉપયોગ કરી શકાય
(a) ∑H=0
(b) ∑V=0
(c) ∑H=0 , ∑V=0
(d) ∑H=0 , ∑V=0 , ∑M=0
Answer:

Option (d)

3.
For a beam, if fundamental equations of statics are sufficient to determine all the reactive forces at the supports, the structure is said to be
બીમ માટે, જો સ્ટેટિક્સના મૂળભૂત સમીકરણો, સપોર્ટ પરના બધા પ્રતિક્રિયાત્મક બળોને નિર્ધારિત કરવા માટે પૂરતા હોય, તો તે સ્ટ્રકચરને ‌_________કહેવાય છે
(a) Determinate
ડિટરમીનેટ
(b) Statically determinate
સ્ટેટિકલી ડિટરમીનેટ
(c) statically indeterminate
સ્ટેટિકલી ઇનડિટરમીનેટ
(d) none of these
કોઈપણ નહિ
Answer:

Option (b)

4.
For a beam, if fundamental equations of statics are not sufficient to determine all the reactive forces at the supports, the structure is said to be
બીમ માટે, જો સ્ટેટિક્સના મૂળભૂત સમીકરણો, સપોર્ટ પરના બધા પ્રતિક્રિયાત્મક બળોને નિર્ધારિત કરવા માટે પૂરતા ન હોય, તો તે સ્ટ્રકચરને ‌_______કહેવાય છે.
(a) Determinate
ડિટરમીનેટ
(b) Statically determinate
સ્ટેટિકલી ડિટરમીનેટ
(c) statically indeterminate
સ્ટેટિકલી ઇનડિટરમીનેટ
(d) none of these
કોઈપણ નહિ
Answer:

Option (c)

5.
Which of the following are statically determinate beams?
નીચેનામાંથી કયા સ્ટેટિકલી ડિટરમીનેટ બીમ છે?
(a) Only simply supported beam
ફ્ક્ત સાદિ રીતે ટેક્વેલ બીમ
(b) Fixed beam
ફિક્સ બીમ
(c) Continuous beam
કન્‍ટીન્યુઅસ બીમ
(d) Cantilever, overhanging and simply supported beam
કેન્‍ટીલેવર, ઓવરહેન્‍ગીગ, સાદિ રીતે ટેક્વેલ બીમ
Answer:

Option (d)

6.
Which of the following is not a statically determinate beam?
નીચેનામાંથી કયું સ્ટેટિકલી ડિટરમીનેટ બીમ નથી?
(a) Simply supported beam
સાદિ રીતે ટેક્વેલ બીમ
(b) Cantilever beam
કેન્‍ટીલેવર બીમ
(c) Continuous beam
કન્‍ટીન્યુઅસ બીમ
(d) Overhanging beam
ઓવરહેન્‍ગીગ બીમ
Answer:

Option (c)

7.
Which of the following is not a statically indeterminate beam?
નીચેનામાંથી કયું સ્ટેટિકલી ઇનડિટરમીનેટ બીમ નથી?
(a) Cantilever beam
કેન્‍ટીલેવર બીમ
(b) Fixed beam
ફિક્સ બીમ
(c) Continuous beam
કન્‍ટીન્યુઅસ બીમ
(d) Proped Cantilever beam
પ્રોપ્ડકેન્‍ટીલેવર બીમ
Answer:

Option (a)

8.
The degree of static indeterminancy for statically determinate beam is equal to
સ્ટેટિકલી ડિટરમીનેટ બીમ માટે ડિગ્રી ઓફ સ્ટેટિક ઇનડિટરમીનસી કેટલી હોય
(a) 1
(b) 2
(c) 0
(d) 3
Answer:

Option (c)

9.
The point of contraflexure is the point where
પ્રતિનમનબિંદુ ક્યાં હોય છે
(a) B.M. changes sign
(b) B.M. is maximum
(c) B.M. is minimum
(d) S.F. is zero
Answer:

Option (a)

10.
A beam which is fix at its end support is called
છેડા ના સપોર્ટ ફિક્સ હોય તો તેવા બીમ ને ‌‌‌_________ કહે છે.
(a) Cantilever beam
કેન્‍ટીલેવર બીમ
(b) Fixed beam
ફિક્સ બીમ
(c) Simply supported beam
સાદિ રીતે ટેક્વેલ બીમ
(d) Continuous beam
કન્‍ટીન્યુઅસ બીમ
Answer:

Option (b)

Showing 1 to 10 out of 20 Questions