STRUCTURAL MECHANICS-II (3340601) MCQs

MCQs of Continuous Beam

Showing 1 to 10 out of 33 Questions
1.
A beam which is supported on more than two supports is called as __________.
જે બીમને બે કરતાં વધારે ટેકાઓ ઉપર ટેકવેલ હોય તો તેને _______________ કહે છે.
(a) Fixed beam
ફિક્સ બીમ
(b) Continuous beam
સળંગ બીમ
(c) Cantilever beam
કેન્‍ટીલીવર બીમ
(d) Simply supported beam
સાદી રીતે ટેકવેલ બીમ
Answer:

Option (b)

2.
Which of the following them is also known as multi span beam?
નીચેનામાંથી મલ્ટી સ્પાન બીમ તરીકે ક્યું ઓળખાય છે?
(a) Cantilever beam
કેન્‍ટીલીવર બીમ
(b) Simply supported beam
સાદી રીતે ટેકવેલ બીમ
(c) Fixed beam
ફિક્સ બીમ
(d) Continuous beam
સળંગ બીમ
Answer:

Option (d)

3.
Continuous beam is ________________.
સળંગ બીમ એ ‌‌‌‌‌‌‌‌‌‌‌__________________ હોય છે.
(a) Determinate
ડિટરમીનેટ
(b) Statically determinate
સ્ટેટિકલી ડિટરમીનેટ
(c) statically indeterminate
સ્ટેટિકલી ઇનડિટરમીનેટ
(d) none of these
કોઈપણ નહિ
Answer:

Option (c)

4.
In deflection of a continuous beam, when loaded there will be convexity upwards over _________ supports.
સતત બીમના ડિફ્લેક્શનમાં, જ્યારે લોડ લાગતો હોય ત્યારે _________ સપોર્ટથી ઉપરની તરફ કોન્વેક્સિટી હશે.
(a) End
છેડે
(b) Altermate
એકાંતરે
(c) Intermediate
વચ્ચેના
(d) Every
દરેક
Answer:

Option (c)

5.
If end supports of continuous beam is fixed then B.M. will ___________ at the supports.
સળંગ બીમનો છેડાનો ટેકો જો ફિક્સ હોય તો તે ટેકા આગળ B.M. _____________
(a) Produced
ઉત્પન્ન થશે
(b) Maximum
મહત્તમ
(c) Not produced
ઉત્પન્ન થશે નહિ
(d) Minimum
ન્યુનત્તમ
Answer:

Option (a)

6.
If end supports of continuous beam is simple then B.M. will ___________ at the supports.
સળંગ બીમનો છેડાનો ટેકો જો સાદા હોય તો તે ટેકા આગળ B.M. _____________
(a) Produced
ઉત્પન્ન થશે
(b) Maximum
મહત્તમ
(c) Not produced
ઉત્પન્ન થશે નહિ
(d) Minimum
ન્યુનત્તમ
Answer:

Option (c)

7.
"If a consecutive beam has n supports and the end supports are fixed then the same equations as n are needed to find the moment on the supports. These equation is derived from the succesive spans AB-BC, BC-CD, CD-DE." This theorem is called as
"જો કોઈ સળંગ બીમને ટેકાઓ હોય અને છેડાના ટેકાઓ ફિક્સ હોય તો ટેકાઓ પરની મોમેન્‍ટ શોધવા માટે જેટલા જ સમીકરણોની જરૂર પડે છે. આ સમીકરણો ક્રમિક ગાળાઓ AB-BC, BC-CD, CD-DE પરથી મેળવવામાં આવે છે." આ થીયેરમ ___________________ કહે છે.
(a) Slope-Deflection theorem
સ્લોપ-ડિફ્લેક્શન થીયેરમ
(b) Clapeyron's theorem of three moment
ક્લેપેરન થીયેરમ ઓફ થ્રી મોમેન્ટ
(c) Moment Distribution
મોમેન્‍ટ ડિસ્ટ્રીબ્યુશન
(d) None of these
કોઈપણ નહી
Answer:

Option (b)

8.
Which of the following is equation of theorem of three moment?
થીયરમ ઓફ થ્રી મોમે‍ન્ટ નું સુત્ર કયું છે?
(a) MB l1 + 2MAl1+l2 + MC l2 =-6a1x1l1-6a2x2l2
(b) MC l1 + 2MBl1+l2 + MA l2 =-6a1x1l1-6a2x2l2
(c) MA l1 + 2MBl1+l2 + MC l2 =-6a1x1l1-6a2x2l2
(d) None of these
Answer:

Option (c)

9.
The moment required to produce a unit slope near the end of the beam is called the ___________ of the beam.
બીમના છેડા પાસે એકમ ઢાળ પેદા કરવા માટે જરૂરી મોમે‍ન્ટને બીમની __________ કહે છે
(a) Flexibility
ફ્લેસીબીલીટી
(b) Stiffness
સ્ટીફનેશ
(c) Rigidity
કઠોરતા
(d) None of these
કોઈપણ નહી
Answer:

Option (b)

10.
Stiffness (k) =
સ્ટીફનેશ (k) =
(a) Rotation(θ) / Moment(M)
(b) Rotation(θ)
(c) Moment(M) / 2Rotation(θ)
(d) Moment(M) / Rotation(θ)
Answer:

Option (d)

Showing 1 to 10 out of 33 Questions