ADVANCED SURVEYING (3340602) MCQs

MCQs of Trigonometrical Levelling

Showing 1 to 8 out of 8 Questions
1.
Which of the following is not a case in trigonometric levelling?
નીચેનામાંથી કયો ત્રિગોનોમેટ્રિક લેવલીંગ નો કેસ નથી ?
(a) Base of object is accessible
પાયો પ્રવેશગમ્ય હોય
(b) Base of object is inaccessible
પાયો અપ્રવેશગમ્ય હોય
(c) Base of object is at accurate position
પાયો સચોટ સ્થિતિ પર હોય
(d) Base of object is inaccessible, station is not in vertical plane
પાયો અપ્રવેશગમ્ય હોય અને સ્થાન ઉધ્વાતલ માં ના હોય
Answer:

Option (c)

2.
Among the following, which represents the method of observation for trigonometric levelling?
નીચેનામાંથી કઈ પદ્ધતિ ત્રિકોણમિતિય તલેક્ષણ ના અવલોકન લેવા માટેની છે ?
(a) Direct
સીધી
(b) Indirect
વ્યસ્ત
(c) Both A and B
A અને B બંને
(d) None of the above
ઉપર માંથી એકપણ નઈ
Answer:

Option (c)

3.
Which is the following correction applied when the points are having small distance between them?
જયારે બિંદુઓં નજીક અંતરે હોય ત્યારે નીચેનામાંથી કયો સુધારો લેવામાં આવે છે?
(a) Correction for curvature
ગોળાઈ માટેનો સુધારો
(b) Correction for refraction
વક્રીભવન માટેનો સુધારો
(c) Combined correction
સયુંકત સુધારો
(d) None of the above
ઉપરમાંથી એક પણ નઈ
Answer:

Option (d)

4.
Which of the following indicates the value of D, when base of object is accessible?
જયારે પાયો પ્રવેશગમ્ય હોય ત્યારે નીચેનામાંથી કઈ વેલ્યુ D બતાવે છે ?
(a) D = h cot α
(b) D = h / tan α
(c) D = tan α / h
(d) Both A and B
A અને B બંને
Answer:

Option (d)

5.
In which of the following cases, two instrument stations are used?
નીચેના માંથી ક્યાં કેસ માટે બે ઈન્સ્ટુમેન્ટ સ્ટેશન વપરાયછે ?
(a) Base of the object is at infinity
આધાર અનંત પર હોય
(b) Base of the object is at accurate position
આધાર સચોટ સ્થિતિ પર હોય
(c) Base of the object is accessible
આધાર પ્રવેશગમ્ય હોય
(d) Base of the object is inaccessible
પાયો અપ્રવેશગમ્ય હોય
Answer:

Option (d)

6.
When the base of the object is accessible Calculate the R.L of B, if D = 24.96 m, angle for line of sight is +4ᶿ24ᶿ, height of the axis will be 1.29 m and the R.L of A is 400 m.
જયારે પાયો પ્રવેશગમ્ય હોય ત્યારે B નું R.L શોધો જ્યાં D=24.96m, B સાથેનો ખૂણો=+4ᶿ24ᶿ, અક્ષીસ ની ઊંચાઈ 1.29m અને સ્ટેશન A નું R.L. 400m.
(a) 403.21m
(b) 430.21m
(c) 403.12m
(d) 401.32m
Answer:

Option (a)

7.
Distance between tower to instrument is 100m, Angle of top of tower is +5ᶿ and bottom of tower is - 4ᶿ so what is the height of tower ?
ટાવર અને ઇન્સ્ટુમેન્ટ વચ્ચેનું અંતર ૧૦૦ m, ટોંચ નો ખૂણો +5ᶿ અને પાયા સાથેનો ખૂણો -4ᶿ તો ટાવરની ઊંચાઈ શોધો ?
(a) 14.73m
15.73m
(b) 15.73m
(c) 16.73m
(d) 15.70m
Answer:

Option (b)

8.
In which is following equation for find out horizontal distance in trigonometric leveling when base of object is inaccessible and nearest station is high to away station.
ત્રિકોણમિતિય તલેક્ષણ માં જયારે પાયો અપ્રવેશગમ્ય હોય અને નજીક નું સ્થાન ઉપર હોય દુરના સ્થાન કરતા, ત્યારે ક્ષેતિજ અંતર માટેનું સૂત્ર નીચેનામાંથી કયું છે ?
(a) D=b+hdcotα2tanα2tanα1-tanα2
(b) D=b-hdcotα2tanα2tanα1-tanα2
(c) D=btanα2-hdtanα1-tanα2
(d) Both B and C
B અને C બંને
Answer:

Option (d)

Showing 1 to 8 out of 8 Questions