ADVANCED SURVEYING (3340602) MCQs

MCQs of Curves

Showing 1 to 10 out of 73 Questions
1.
Which of the following is used on highway and railway where it is necessary to change direction of motion?
નીચેનામાંથી કયા રાજમાર્ગ અને રેલ્વે પર વપરાય છે જ્યાં ગતિની દિશા બદલવી જરૂરી છે ?.
(a) Slope
ઢાળ
(b) Curve
વળાંક
(c) Curb
કર્બ
(d) None of these
ઉપરમાંથી એક પણ નઈ
Answer:

Option (b)

2.
When a curve is connected two straight lines, there be always_____
જ્યારે વળાંક બે સીધી રેખાઓ સાથે જોડાયેલ હોય, ત્યારે હંમેશાં _____ રહે
(a) Parallel
સમાંતર
(b) Perpendicular
અનુલંબ
(c) Tangential
સ્પર્શકીય
(d) All of these
ઉપર ના બધાજ
Answer:

Option (c)

3.
In which is following curve used for change in direction?
નીચેનામાંથી કયો વળાંક દિશા બદલવા માટે વપરાય છે ?
(a) Circular
ગોળાકાર
(b) Transition
સંક્રામી
(c) Vertical
ઉધ્વધાર
(d) Both A and B
A અને B બંને
Answer:

Option (d)

4.
In which are the following circular curve.
નીચેનામાંથી ક્યાં ગોળાકાર કર્વ છે.
(a) Simple
સામાન્ય
(b) Compound
મિશ્ર
(c) Reverse
ઉત્ક્રમ
(d) All of these
ઉપરના તમામ
Answer:

Option (d)

5.
In which are the following horizontal curve.
નીચેનામાંથી ક્યાં ક્ષેતિજ કર્વ છે .
(a) Circular
ગોળાકાર
(b) Transition
સંક્રામી
(c) Vertical
ઉધ્વધાર
(d) Both A and B
A અને B બંને
Answer:

Option (d)

6.
In which are the following transition curve.
નીચેનામાંથી ક્યાં સંકામી કર્વ છે .
(a) Cubic parabola
ઘન પરવલય
(b) Spiral
સર્પાકાળ
(c) Lemniscate
લેમ્નીસ્કેટ
(d) All of these
ઉપરના બધાજ
Answer:

Option (d)

7.
In which is following curve used for Different grades are joined together ?
નીચેનામાંથી કયો વળાંક બે ઢાળને જોડવા માટે વપરાય છે ?
(a) Circular
ગોળાકાર
(b) Transition
સંક્રામી
(c) Vertical
ઉધ્વધાર
(d) Both A and B
A અને B બંને
Answer:

Option (c)

8.
In which are the following vertical curve.
નીચેનામાંથી ક્યાં ઉધ્વધાર કર્વ છે .
(a) Summit
શિખર
(b) Valley
ખીણ
(c) Both A and B
A અને B બંને
(d) None of these
ઉપરમાંથી એક પણ નઈ
Answer:

Option (c)

9.
The curve of varying radius is known as
વિવિધ ત્રિજ્યા વાળા વક્ર ____ તરીકે ઓળખાય છે.
(a) transition
સંક્રામી
(b) Compound
મિશ્ર
(c) Reverse
ઉત્ક્રમ
(d) All of these
ઉપરના તમામ
Answer:

Option (a)

10.
Overturning of vehicles on a curve can be avoided by using
____ વળાંક ઉપયોગ કરીને વાહનોનું પલટો ટાળી શકાય છે
(a) transition
સંક્રામી
(b) Compound
મિશ્ર
(c) Reverse
ઉત્ક્રમ
(d) All of these
ઉપરના તમામ
Answer:

Option (a)

Showing 1 to 10 out of 73 Questions