BASIC TRANSPORTATION ENGINEERING (3340603) MCQs

MCQs of Road materials and its construction aspects

Showing 1 to 10 out of 48 Questions
1.
In earthen roads, the common stabilizer used is
અર્ધન રોડમાં સામાન્ય રીતે કયું stabilizer વપરાય છે
(a) cement
સિમેન્ટ
(b) lime
ચૂનો
(c) bitumen
બીટુમીન
(d) all of the above
ઉપરના બધા
Answer:

Option (d)

2.
The best example of rigid pavement is
દ્રઢ ફરસબંધી નું શ્રેષ્ઠ ઉદાહરણ કયું છે
(a) bitumen road
બીટુમેન માર્ગ
(b) gravel road
કાંકરી માર્ગ
(c) concrete road
કોંક્રિટ રોડ
(d) WBM road
WBM માર્ગ
Answer:

Option (c)

3.
In tack coat, bitumen is used at the rate of
ટેક કોટ માં બીટુમીન ક્યાં દરે વપરાય છે
(a) 1 Kgm2
1 kg/m2
(b) o.5 Kgm2
0.5 kg/m2
(c) 5 Kgm2
5 kg/m2
(d) 10 Kgm2
10 kg/m2
Answer:

Option (b)

4.

In gravel road the binding material used is

ગ્રેવલ રોડમાં બાઈન્ડીંગ મટીરીયલ  કયું વપરાય છે

(a)

cement

સિમેન્ટ

(b)

lime

ચૂનો

(c)

clay

માટી

(d)

surkhi

સુરખી 

Answer:

Option (c)

5.

Tie bars are provided in cement concrete pavements at

સિમેન્ટ કોન્ક્રીટ પેવમેન્ટમાં ટાઈ બાર ક્યાં સાંધા માં જોવામાં આવે છે ?

(a)

expansion joints

વિસ્તરણ સાંધા

(b)

contraction joints

સંકોચન સાંધા

(c)

warping joints

વાર્પીંગ  સાંધા

(d)

longitudinal joints

સમાંતર સાંધા

Answer:

Option (d)

6.
The main function of prime coat is to
પ્રાઈમ કોટનું મુખ્ય કાર્ય કયું છે ?
(a) provide bond between old and new surfacing
રોડ ને સારો બનાવા
(b) Improving riding quality of pavement
પેવમેન્ટ ની ગુણવત્તા સુધારવા
(c) provide bond between the exiting base and surfacing of new construction
હયાત ફરસબંધી અને નવી ફરસબંધી વચ્ચે બોન્ડ બનાવે
(d) control dust nuisance
ધૂળ ને નિયંત્રણ કરવા
Answer:

Option (c)

7.
In a bituminous pavement, alligator cracking is a mainly due to
બિટુમિનસ પેવમેન્ટ માં, Aligator ક્રેકીંગ ઉદભવાનું મુખ્ય કારણ શું ?
(a) inadequate wearing coarse
wearing coarse નું બરોબર ના હોવું
(b) Fatigue arising from repeated stress applications
repeated stress apply થવાથી ક્રેક ઉદભવે
(c) Inadequate thickness of sub-base course
સબ બેઝ ની જાડાઈ બરોબર ના હોવી
(d) use of excessive bituminous material
અતિશય બિટુમિનસ સામગ્રીનો ઉપયોગ
Answer:

Option (b)

8.

Which one of the following binders is recommended for a wet and cold climate?

નીચેના માંથી કયું બાંઇન્ડર વેટ અને કોલ્ડ વાતાવરણ  માં વપરાય છે

(a)

80/100 penetration asphalt

80/100 પેનીટ્રેશન  વાળું ડામર

(b)

tar

ટાર

(c)

cutback

કટ બેક 

(d)

emulsion

ઈમલશન 

Answer:

Option (d)

9.
Rapid curing cutback bitumen is produced by blending bitumen with
રેપીડ ક્યોરીગ બીટુમીન કોના સાથે મિશ્રણ કરીને બનાવાય છે?
(a) kerosene
કેરોસીન
(b) benzene
બેન્ઝીન
(c) petrol
પેટ્રોલ
(d) diesel
ડીઝલ
Answer:

Option (c)

10.

The pavement suitable for heavy traffic load is

નીચેના માંથી કયું પેવમેન્ટ હેવી ટ્રાફિક લોડ  માટે ઉપયોગમાં લેવામાં આવે છે ?

(a)

Asphalt concreting

ડામર કોન્ક્રીટીંગ 

(b)

Bituminous grouted macadam

બિટુમિનસ ગ્રાઉતેડ મેકાડમ 

(c)

cement concrete

સિમેન્ટ કોંક્રિટ

(d)

surface dressed macadam

સર્ફેસ ડ્રેસ્ડ મેકાડમ 

Answer:

Option (c)

Showing 1 to 10 out of 48 Questions