WATER RESOURCES MANAGEMENT (3340604) MCQs

MCQs of Introduction

Showing 1 to 0 out of 10 Questions
1.

Which are the agencies/people are working for water resources management?

કઈ એજન્સીઓ / લોકો જળ સંસાધન વ્યવસ્થાપન માટે કામ કરે છે?

(a)

geological department

ભૂસ્તરશાસ્ત્રીય વિભાગ

(b)

agriculture department

કૃષિ વિભાગ

(c)

mechanical engineer

યાંત્રિક ઈજનેર

(d)

all of the above

ઉપરના બધા

Answer:

Option (d)

2.

Uses of water resources management are..

જળ સંસાધન વ્યવસ્થાપનના ઉપયોગો શું છે ..

(a)

drinking

પીવા માટે

(b)

domestic use

સ્થાનિક ઉપયોગ માટે

(c)

agriculture use

કૃષિ ઉપયોગ માટે

(d)

all of the above

ઉપરના બધા

Answer:

Option (d)

3.

Kalpasar yojana is related to which state

કલ્પસર યોજના કઇ રાજ્યની સાથે સંબંધિત છે

(a)

maharastra

મહારાષ્ટ્ર

(b)

madhyapradesh

મધ્યપ્રદેશ

(c)

gujarat

ગુજરાત

(d)

rajasthan

રાજસ્થાન

Answer:

Option (c)

4.

Sardar sarovar dam is resting at ....

સરદાર સરોવર ડેમ ........ખાતે આવેલો છે

(a)

narmada

નર્મદા

(b)

surat

સુરત

(c)

tapi

તાપી

(d)

bharuch

ભરૂચ

Answer:

Option (a)

5.

Kalpasar yojana connect to which district of gujarat

કલ્પસર યોજના એ ગુજરાતના કયા જિલ્લા ને જોડે છે.

(a)

bhavanagar and bharuch

ભાવનગર અને ભરૂચ

(b)

bhavnagar and surat

ભાવનગર અને સુરત

(c)

ahmedabad and bharuch

અમદાવાદ અને ભરૂચ

(d)

none of the above

ઉપર્યુક્તમાંથી કોઈ નહિ

Answer:

Option (a)

6.

Height of sardar sarovar dam is..

સરદાર સરોવર ડેમ ની ઊંચાઈ કેટલી છે

(a)

163 mt

163 MT

(b)

160 mt

160 MT

(c)

167 mt

167 MT

(d)

154 mt

154 MT

Answer:

Option (a)

7.

Sauni yojana is related with...

સૌની યોજના કોની સાથે સંબંધિત છે.

(a)

road network of saurashtra

સૌરાષ્ટ્ર ના રોડ નેટવર્ક

(b)

canal and dam network of northgujarat

ઉત્તર ગુજરાતના નહેર અને બંધ નેટવર્ક

(c)

road network of north gujarat

ઉત્તર ગુજરાતના રોડ નેટવર્ક

(d)

canal and dam network of saurastra

સૌરાષ્ટ્ર ના નહેર અને ડેમ નેટવર્ક

Answer:

Option (d)

8.

Full name of sauni yojana is

સૌની યોજના નું પૂરું નામ .....

(a)

Saurashtra Narmada Avtaran Irrigation

સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરીગેશન

(b)

saurashtra association of university

સૌરાષ્ટ્ર એસોસિયેશન ઓફ યુનિવર્સિટી

(c)

Saurashtra Narmada around Irrigation

સૌરાષ્ટ્ર નર્મદા અરાઉંડ ઇરીગેશન

(d)

Saurashtra Narmada Avtaran Ideology

સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ આઇડિયોલોજી

Answer:

Option (a)

9.
How much percentage (%) of the Earth’s Surface is covered with water?
પૃથ્વીની કેટલી સપાટી પાણી (ટકાવારી (%))દવારા આવરી લેવામાં આવે છે?
(a) About 70%
70% જેટલી
(b) About 90%
90% જેટલી
(c) About 60%
60% જેટલી
(d) None of these
આમાંથી એક પણ નહિ
Answer:

Option (a)

10.

The total volume of the world’s water is estimated to exist as ocean.

અંદાજે વિશ્વનુ કુલ કેટલા કદનુ પાણી સમુદ્ર તરીકે અસ્તિત્વ ધરાવે છે?

(a)

75.50%

(b)

85.50%

(c)

96.50%

(d)

65.50%

Answer:

Option (c)

Showing 1 to 0 out of 10 Questions