WATER RESOURCES MANAGEMENT (3340604) MCQs

MCQs of Watershed Development

Showing 1 to 0 out of 10 Questions
1.

What is called for an area surrounding a body of water in which that body of water is subject?

.........એ પાણીની આસપાસનો વિસ્તાર છે કે જેમાં પાણી મુખ્ય છે.

(a)

Rainwater harvesting

રેઇનવોટર હાર્વેસ્ટિંગ

(b)

Watershed

વોટરશેડ

(c)

Water pumping

પાણીનું પંપીંગ

(d)

Water cycle

જળ ચક્ર

Answer:

Option (b)

2.

How much area selected for watershed?

કેટલો વિસ્તાર વોટરશેડ માટે પસંદ કરવામાં આવે છે?

(a)

1000 to 2500 hector

(b)

500 to 6200 hector

(c)

1500 to 5500 hector

(d)

0 to 10000 hector

Answer:

Option (b)

3.

Aims of watershed project are..

વોટરશેડ પ્રોજેક્ટનો ઉદ્દેશ શું છે?

(a)

balance enviroment

પર્યાવરણનું સંતુલન જાળવવું

(b)

development of nearest village

નજીકના ગામોનો વિકાસ કરવો

(c)

increase per capita income of people

લોકોની માથાદીઠ આવકમાં વધારો કરવો

(d)

all of the above

ઉપરના બધા

Answer:

Option (d)

4.

Production of bio-mass is the aim of watershed project.

બાયો-માસનું ઉત્પાદન કરવું એ વોટરશેડ પ્રોજેક્ટનો હેતુ છે.

(a)

TRUE

સાચું

(b)

FALSE

ખોટું

Answer:

Option (a)

5.

Which point to be kept in mind during selection of watershed site.

વોટરશેડ સાઇટ ની પસંદગી દરમિયાન કયા બિંદુ ધ્યાનમાં રાખવામાં આવે છે.

(a)

area of watershed is in grampanchayat border

ગ્રામપંચાયત ની સરહદમાં કેટલો વિસ્તાર આવે છે?

(b)

people's financial condition is poor

લોકોની નાણાકીય સ્થિતિ નબળી હોય

(c)

both a & b

બંને a & b

(d)

none of the above

ઉપર્યુક્તમાંથી કોઈ નહિ

Answer:

Option (c)

6.

If drinking water is easily available, watershed site should be selected.

જ્યાં પીવાનું પાણી સરળતાથી મળી શકે તે વિસ્તારને વોટરશેડ તરીકે પસંદ કરવો જોઈએ.

(a)

yes

હા

(b)

no

ના

Answer:

Option (b)

7.

Which work is carried out under watershed treatment?

કયા કામ વોટરશેડ સારવાર હેઠળ હાથ ધરવામાં આવે છે?

(a)

treatment of engineering structures

ઈજનેરી માળખાઓની સારવાર

(b)

construction of check dam

ચેક ડેમનુ બાંધકામ

(c)

both a & b

બંને a & b

(d)

none of the above

ઉપર્યુક્તમાંથી કોઈ નહિ

Answer:

Option (c)

8.

Which term is related with watershed?

કયો શબ્દ વોટરશેડ સાથે સંબંધિત છે?

(a)

self help group

સ્વ સહાય જૂથ

(b)

selfish group

સ્વાર્થી જૂથ

(c)

non homogeneous group

બિન સજાતીય સમૂહ તરીકે

(d)

all of the above

ઉપરના બધા

Answer:

Option (a)

9.

User group is term related with watershed

વપરાશકર્તા જૂથ વોટરશેડ સાથે સંબંધિત શબ્દ છે.

(a)

TRUE

સાચું

(b)

FALSE

ખોટું

Answer:

Option (a)

10.

Role of cooperative society in watershed management are..

વોટરશેડ મેનેજમેન્ટમા સહકારી સોસાયટીની ભૂમિકા......... છે.

(a)

Explain the importance and conservation of water to the people

લોકોને પાણીનુ મહત્વ અને જતન સમજાવવુ

(b)

Increasing people's faith in the government's plan

સરકારની યોજનામા લોકોનો વિશ્વાસ વધારવો

(c)

both a & b

બંને a & b

(d)

none of the above

ઉપર્યુક્તમાંથી કોઈ નહિ

Answer:

Option (c)

Showing 1 to 0 out of 10 Questions