WATER RESOURCES MANAGEMENT (3340604) MCQs

MCQs of Water Harvesting Structures

Showing 1 to 8 out of 8 Questions
1.

Which is the methods of rainwater harvesting?

વરસાદી પાણીના સંગ્રહ માટેની પદ્ધતિ કઈ છે?

(a)

Roof top rainwater harvesting

છાપરા દ્વારા સંચય

(b)

Surface runoff harvesting

સપાટી પરના રન ઓફ દ્વારા સંચય

(c)

both a & b

બંને a & b

(d)

none of the above

ઉપર્યુક્તમાંથી કોઈ નહિ

Answer:

Option (c)

2.

Why should people implement rainwater harvesting?

શા માટે લોકોએ વરસાદી પાણીનો સંગ્રહનો અમલ કરવો જોઈએ?

(a)

In order to play with the water

પાણી સાથે રમવા માટે

(b)

In order to use during scarcity of water

પાણીની તંગી દરમિયાન ઉપયોગ કરવા માટે

(c)

In order to pour the rain water directly to the sewage

ગટરમા સીધા વરસાદ પાણી રેડવા માટે

(d)

In order to time pass

સમય પસાર કરવા માટે

Answer:

Option (b)

3.

Which one of the following is the benefit of rainwater harvesting?

નીચેનામાથી કયા વરસાદી પાણીના સંગ્રહના લાભ છે?

(a)

Flood mitigation

પૂર ઘટાડવા માટે

(b)

Provide a lot of water to play

રમવા માટે બહુજ પાણી મળે છે

(c)

Create good aesthetic view

સારા સૌંદર્યલક્ષી દેખાવ મળે છે

(d)

Decrease the ground water level

ભૂગર્ભ જળના સ્તરમા ઘટાડો

Answer:

Option (a)

4.

Method of rainwater harvestings are..

વરસાદી સંચય પદ્ધતિ ........ છે.

(a)

check dam

ચેક ડેમ

(b)

khet talavdi

ખેત તલાવડી

(c)

rain water harvesting

વરસાદ પાણી સંચય

(d)

all of the above

ઉપરના બધા

Answer:

Option (d)

5.

Point to be consider during site selection of check dam are..

ચેકડેમની સાઇટની પસંદગી દરમિયાન ધ્યાનમાં રાખવાના મુદા...

(a)

minimum 15000 meter cube water stored by check dam

ન્યૂનતમ 15000 ઘનમીટર પાણી ચેક ડેમ દ્વારા સંગ્રહ થાય

(b)

The river bed should be at least 300 meters above the check dam

નદીમા સીધો બેડ ચેક ડેમ ઉપર ઓછામાં ઓછા 300 મીટર સુધી હોવો જોઈએ

(c)

both a & b

બંને a & b

(d)

none of the above

ઉપર્યુક્તમાંથી કોઈ નહિ

Answer:

Option (c)

6.

Remedial measurment to minimise water losses are

પાણીનો વ્યય ઘટાડવા માટેના ઉપાયો...

(a)

increasing area of reservoir

જળાશયનો વિસ્તાર વધારીને

(b)

decresing wind speed in reservoir area

જળાશય વિસ્તારમાં પવનની ઝડપ ઘટાડીને

(c)

reservoir is covering with plastic

જળાશયને પ્લાસ્ટિકથી કવર કરીને

(d)

all of the above

ઉપરના બધા

Answer:

Option (d)

7.

Check dam's top width is find by

ચેક ડેમ ટોચની પહોળાઈ ..... દ્વારા શોધી શકાય છે.

(a)

a=0.552*h0.5

(b)

a=0.662*h0.5

(c)

a=0.442*h0.5

(d) a=0.552*h1.5
Answer:

Option (a)

8.
Dicken's formula for finding discharge is
ડિસ્ચાર્જ શોધવા માટેનુ ડીકન્સનનુ સૂત્ર ...... છે.
(a) Q=C.A3/5
(b) Q=C.A3/4
(c) Q=C.A4/5
(d) none of the above
ઉપર્યુક્તમાંથી કોઈ નહિ
Answer:

Option (b)

Showing 1 to 8 out of 8 Questions