Estimating, Costing & Valuation (3350604) MCQs

MCQs of Specifications of Civil Works

Showing 1 to 10 out of 20 Questions
1.

A detailed description of the quality of materials and workmanship required to complete an engineering project in accordance with its drawings and details is known as the______________.

એન્જિનિયરિંગ પ્રોજેક્ટને તેના ડ્રોઇંગ્સ અને વિગતો અનુસાર પૂર્ણ કરવા માટે જરૂરી સામગ્રીની ગુણવત્તા અને કારીગરીનું વિગતવાર વર્ણન, ____________ તરીકે ઓળખાય છે.

(a)

Estimate

અંદાજ

(b)

Costing

કિંમત

(c)

Specification

વિશિષ્ટ વિવરણ

(d)

Item rate

આઇટમ રેટ

Answer:

Option (c)

2.

Which details are shown in the specifications?

વિશિષ્ટ વિવરણમાં કઈ વિગતો બતાવવામાં આવે છે?

(a)

Type and quality of materials

સામગ્રીનો પ્રકાર અને ગુણવત્તા

(b)

Quality of workmanship

કારીગરીની ગુણવત્તા

(c)

Method of measurement of an item

કોઈ વસ્તુની માપનની પદ્ધતિ

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

3.

Important contract documents are

મહત્વપૂર્ણ કરાર દસ્તાવેજો કયાં છે?

(a)

Drawings and Specifications

ડ્રોઈંગ અને વિશિષ્ટ વિવરણ

(b)

Drawings

ડ્રોઈંગ

(c)

Specification

વિશિષ્ટ વિવરણ

(d)

None of these

આમાંથી કોઈ નહિ

Answer:

Option (a)

4.

Specifications are of two types- General specification or brief specification and __________________

વિશિષ્ટ વિવરણના બે પ્રકારનાં છે- સામાન્ય વિશિષ્ટ વિવરણ અથવા સંક્ષિપ્ત વિશિષ્ટ વિવરણ અને __________________

(a)

Short specification

ટૂંકા વિશિષ્ટ વિવરણ

(b)

General specification

સામાન્ય વિશિષ્ટ વિવરણ

(c)

Detailed specification

વિગતવાર વિશિષ્ટ વિવરણ

(d)

Brief specification

સંક્ષિપ્ત વિશિષ્ટ વિવરણ

Answer:

Option (c)

5.

Which specification is not a part of the contract document?

કયું વિશિષ્ટ વિવરણ એ કરાર દસ્તાવેજનો ભાગ નથી?

(a)

Short specification

ટૂંકા વિશિષ્ટ વિવરણ

(b)

General specification

સામાન્ય વિશિષ્ટ વિવરણ

(c)

Detailed specification

વિગતવાર વિશિષ્ટ વિવરણ

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (b)

6.

Which specification is part of the contract document?

કયું વિશિષ્ટ વિવરણ એ કરાર દસ્તાવેજનો ભાગ છે?

(a)

Short specification

ટૂંકા વિશિષ્ટ વિવરણ

(b)

General specification

સામાન્ય વિશિષ્ટ વિવરણ

(c)

Detailed specification

વિગતવાર વિશિષ્ટ વિવરણ

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (c)

7.

Generally all engineering departments prepare detailed specifications of certain common items of construction and publish them in book form. Such specifications are called

સામાન્ય રીતે તમામ એન્જિનિયરિંગ વિભાગ બાંધકામની કેટલીક સામાન્ય વસ્તુઓની વિગતવાર વિશિષ્ટ વિવરણ તૈયાર કરે છે અને તેને પુસ્તકના રૂપમાં પ્રકાશિત કરે છે.આવા વિશિષ્ટ વિવરણને _________ કહેવામાં આવે છે.

(a)

General specification

સામાન્ય વિશિષ્ટ વિવરણ

(b)

Detailed specification

વિગતવાર વિશિષ્ટ વિવરણ

(c)

Short specification

ટૂંકા વિશિષ્ટ વિવરણ

(d)

Standard specifications

પ્રમાણભૂત વિશિષ્ટ વિવરણ

Answer:

Option (d)

8.

The Department of Public Works has published standard specifications in a book called

જાહેર બાંધકામ વિભાગ કયાં નામના પુસ્તકમાં પ્રમાણભૂત વિશિષ્ટ વિવરણને  પ્રકાશિત કરે છે?

(a)

P.W.D. Hand book

પી.ડબ્લ્યુ.ડી. હેન્ડ બુક

(b)

R&B Hand book

આર એન્ડ બી હેન્ડ બુક

(c)

I.S. code

આઇ.એસ. કોડ

(d)

None of these

આમાંથી કોઈ નહિ

Answer:

Option (a)

9.

In the specification the sentences shall be

વિશિષ્ટ વિવરણમાં વાક્યો કેવા હોવા જોઈએ?

(a)

Long, complicated and discursive

લાંબા, જટિલ અને વિપરિત

(b)

Short, simple and concise

ટૂંકા, સરળ અને સંક્ષિપ્ત

(c)

Both A and B

A અને B બન્ને

(d)

None of these

આમાંથી કોઈ નહિ

Answer:

Option (b)

10.

In specification of earthwork in foundation, lift and lead specified are, respectively

ફાઉન્ડેશનમાં માટીકામની કામગીરીના વિશિષ્ટ વિવરણમાં અનુક્રમે લિફ્ટ અને લીડ કેટલું હોય છે?

(a)

1.0 m, 20 m

(b)

1.5 m, 20 m

(c)

1.5 m, 30 m

(d)

1.0 m, 25 m

Answer:

Option (c)

Showing 1 to 10 out of 20 Questions