Highway Engineering (3350606) MCQs

MCQs of Geometric Design of Highway

Showing 1 to 10 out of 55 Questions
1.

Minimum shoulder width for roads recommended by IRC is ??

રસ્તાઓ માટે ન્યૂનતમ શોલ્ડેર ની પહોળાઈ કેટલી IRC દ્વારા recommended છે?

(a)

2.5 m

2.5 મી

(b)

2 m

2 મી

(c)

1.5 m

1.5 મી

(d)

1.85 m

1.85 મી

Answer:

Option (a)

2.

As per IRC standards, minimum width of two lane carriageway without raised curbs is

આઈઆરસી ધોરણો મુજબ ઊભા curbs વગર બે લેન કૉરિડોરની લઘુત્તમ પહોળાઈ

(a)

7.5 m

7.5 મીટર

(b)

7 m

7 મીટર

(c)

5.5 m

5.5 મીટર

(d)

6 m

6 મીટર

Answer:

Option (b)

3.

IRC recommends total reaction time for SSD Calculation is

IRC પ્રમાણે  કુલ પ્રતિક્રિયા સમય કેટલો  SSD માટે હોય  છે

(a)

2 second

2 સેકન્ડ 

(b)

2.5 second

2.5 સેકન્ડ

(c)

2.3 second

2.3 સેકન્ડ 

(d)

1.8 second

1.8 સેકન્ડ

Answer:

Option (b)

4.

In PIEV theory, I stands for

PIEV થીયરી પ્રમાણે I  એટલે શું ?

(a)

Intention

હેતુ

(b)

Information

માહિતી

(c)

Intellection

ઇન્ટેલેક્શન

(d)

interpretation

અર્થઘટન

Answer:

Option (c)

5.

The rate of rise or fall of the road surface along its length is called

રોડની સપાટી ને સમાંતર દિશામાં રોડની સપાટી ના વધવા અને ઘટવાના દર ને શું કહે છે ?

(a)

Camber

કેમ્બર 

(b)

Superelevation

સુપર એલીવેશન 

(c)

Gradient

ગ્રેડિયેન્ટ

(d)

Banking

બેન્કિંગ

Answer:

Option (c)

6.

As per IRC, Super elevation(e)  should not exceed?

IRC મુજબ સુપરએલીવેસન  કોના કરતા વધવું ના જોઈએ ?

(a)

5.70%

(b)

6.70%

(c)

0.15%

(d)

0.35%

Answer:

Option (b)

7.

The value of ruling gradient in hills, recommeded by IRC is

પર્વતીય વિસ્તાર માટે રૂલીંગ ગ્રેડીયંટ IRC દ્વારા કેટલો ભલામણ કરવામાં આવ્યો છે ?

(a)

1 in 10

(b)

1 in 20

(c)

1 in 30

(d)

1 in 40

Answer:

Option (b)

8.

Exceptional Gradient should not be provided in a length more than

અપવાદરૂપ ગ્રેડિયેન્ટ કઈ લંબાઈ કરતા વધારે હોય ત્યારે provide ના કરવો જોઈએ ?

(a)

20 m

20 મી

(b)

50 m

50 મીટર

(c)

75 m

75 મી

(d)

100 m

100 મીટર

Answer:

Option (d)

9.

A Road Connecting capitals of states is known as

રાજ્યો ની રાજધાની ને જોડતા માર્ગ ને શું કહે છે ?

(a)

National highway

રાષ્ટ્રીય ધોરીમાર્ગ

(b)

Provincial highway

પ્રાંતીય ધોરીમાર્ગ

(c)

state highway

રાજ્ય ધોરીમાર્ગ

(d)

Express highway

એક્સપ્રેસ હાઇવે

Answer:

Option (a)

10.

A Road Connecting two towns with another is called

બે શહેરો ને જોડતા માર્ગ ને શું કહે છે ?

(a)

main road

મુખ્ય રસ્તો

(b)

Highway

હાઇવે

(c)

trunk road

ટ્રંક માર્ગ

(d)

country road

દેશ માર્ગ

Answer:

Option (b)

Showing 1 to 10 out of 55 Questions