TRAFFIC ENGINEERING (3360607) MCQs

MCQs of Road Accidents: Causes and Prevention

Showing 1 to 10 out of 32 Questions
1.
Which of the following is not an intersection at grade?
નીચેના માંથી કયું ઇનટરસેક્શન ગ્રેડ નથી ?
(a) Un-channelized
અન ચેનલાઈઝડ
(b) Channelized
ચેનલાઈઝડ
(c) Rotary
રોટરી
(d) Different level intersections
વિભિન્ન સ્તર આંતરછેદો
Answer:

Option (d)

2.
An intersection that is provided for different levels of road is called __________
ઇન્ટસેક્શનને કે જે માર્ગનાં વિવિધ સ્તરો પર માટે પૂરા પાડવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે?
(a) Intersection at grade
ઇન્ટરસેક્શન
(b) Grade separated intersections
ગ્રેડ સેપરેટેડ ઇન્ટરસેક્શન
(c) Channelized intersection
ચેનાલાઈઝડ ઇન્ટરસેક્શન
(d) Rotary intersection
રોટરી ઇન્ટરસેક્શન
Answer:

Option (b)

3.
If an additional pavement is provided for lane change, then that intersection is called __________
જો લેન ના ફેરફાર માટે પેવમેન્ટ વધારવામાં આવે તો તે ઇન્ટરસેક્સન ને શું કહે છે ?
(a) Tee intersection
ટી ઇન્ટરસેક્સન
(b) Rotary intersection
રોટરી છેદન
(c) Flared intersection
ફ્લેરડ ઇન્ટરસેક્સન
(d) Skewed intersection
સ્ક્યુડ ઇન્ટરસેક્સન
Answer:

Option (c)

4.
Which of the following is not a requirement for the intersection at grade?
નીચેના માંથી શેના માટે ઇન્ટસેક્શન ગ્રેડ ની જરૂરિયાત નથી ?
(a) Area of conflict should be large
સંઘર્ષ વિસ્તાર મોટા હોય તેના માટે
(b) Adequate visibility
પર્યાપ્ત દૃશ્યતા
(c) Avoiding sudden change of path
રસ્તામાં અચાનક ફેરફાર ટાળવા
(d) Sufficient radius should be provided
પૂરતો ત્રિજ્યા પૂરી પાડવામાં આવેલ હોવી જોઈએ
Answer:

Option (a)

5.
The most complex type of intersections for traffic operation is __________
ટ્રાફિક કામગીરી માટે આંતરછેદોનો સૌથી જટિલ પ્રકાર __________ છે
(a) Un-channelized
અન ચેનલાઈઝડ
(b) Channelized
ચેનલાઈઝડ
(c) Rotary
રોટરી
(d) Grade separated
ગ્રેડ સેપરેટેડ
Answer:

Option (a)

6.
The procedure of adopting medians and traffic island in an un-channelized intersection is called __________
એક અન-ચેનલાઈઝડ છેદન માં મધ્યસ્થનો અને ટ્રાફિક આઈલેન્ડ અપનાવવા ની પ્રક્રિયા ને શું કહેવામાં આવે છે __________
(a) Dividing
વિભાજન
(b) Crossing
ક્રોસિંગ
(c) Channelizing
ચેનલાઇઝીંગ
(d) Designing
ડિઝાઇનીંગ
Answer:

Option (c)

7.
The minimum radius for rotary recommended by IRC is?
આઈઆરસી મુજબ રોટરી ઇન્ટરસેક્શન માટે લઘુતમ ત્રિજ્યા કેટલી હોય છે?
(a) 1.3 times of entry radius
૧.૩ ગણા એન્ટ્રી રેડીયસ ના
(b) 1.33 times of entry radius
૧.૩૩ ગણા એન્ટ્રી રેડીયસ ના
(c) 1.5 times of entry radius
૧.૫ ગણા એન્ટ્રી રેડીયસ ના
(d) 1.7 times of entry radius
૧.૭ ગણા એન્ટ્રી રેડીયસ ના
Answer:

Option (b)

8.
The PCU value near rotary is highest for __________
રોટરી નજીક PCU મૂલ્ય ક્યાં વાહનની વધુ હોય છે ?
(a) Cars
કાર
(b) Bus
બસ
(c) Cycle
સાયકલ
(d) Animal drawn vehicles
પશુ દ્વારા દોરવામાં વાહનો
Answer:

Option (d)

9.
The best type of interchange can be provided with __________
શ્રેષ્ઠ પ્રકારનો ઇન્ટરચેન્જ શેના દ્વારા આપી શકાય ?
(a) Rotary
રોટરી
(b) Diamond
ડાયમંડ
(c) Partial cloverleaf
આંશિક ક્લોવરર્લીફ
(d) Full cloverleaf
પૂર્ણ ક્લોવરર્લીફ
Answer:

Option (d)

10.
Parking facilities may be classified into how many types?
પાર્કિંગ સુવિધાઓ કેટલા પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય?
(a) One
એક
(b) Two
બે
(c) Three
ત્રણ
(d) Four
ચાર
Answer:

Option (b)

Showing 1 to 10 out of 32 Questions