Fundamental of Digital Electronics (3310702) MCQs

MCQs of Basic Combinational Logic

Showing 1 to 10 out of 37 Questions
1.

Which of the following statement is correct about full adders?

નીચે આપેલમાંથી ક્યુ વિધાન ફુલ એડર માટે સાચું છે?

(a)

Full adders are limited to two inputs since there are only two binary digits.

ફક્ત બે જ બાઈનરી ડીજીટ હોવાથી ફુલ એડર બે ઈનપુટ સુધી જ માર્યાદિત છે.

(b)

Full adders have the capability of directly adding decimal numbers.

ફુલ એડરમાં ડાયરેક્ટ ડેસીમલ નંબર ઉમેરવાની ક્ષમતા હોય છે.

(c)

In a parallel full adder, the first stage may be a half adder.

પેરેલલ ફુલ એડરમાં સૌપ્રથમ સ્ટેજમાં હાફ એડર હોય શકે છે.

(d)

Full adders are used to make half adders.

ફુલ એડરનો ઉપયોગ હાફ એડર બનાવવા માટે થાય છે.

Answer:

Option (c)

2.

How many inputs are available in Half Adder?

હાફ એડરમાં કેટલા ઈનપુટ હોય છે?

(a)

1

(b)

2

(c)

3

(d)

4

Answer:

Option (b)

3.

How many inputs are available in Full Adder?

 

ફુલ એડરમાં કેટલા ઈનપુટ હોય છે?

(a)

1

(b)

2

(c)

3

(d)

4

Answer:

Option (c)

4.

Which of the following is the output of Adder?

નીચે આપેલમાંથી કયો વિકલ્પ એડરનું આઉટપુટ હોય છે?

(a)

Difference & Borrow

ડિફરન્સ અને બોરો

(b)

Quotient & Remainder

ભાગફળ અને શેષ

(c)

Sum & Carry

સમ અને કેરી

(d)

Quotient

ભાગફળ

Answer:

Option (c)

5.

If A and B are the inputs of a half adder, what will be the boolean expression for sum?

જો A અને B હાફ એડરના ઈનપુટ હોય તો સમ માટેનું બુલિયન એક્ષ્પ્રેશન શું થશે?

(a)

A Ex-NOR B

(b)

A AND B

(c)

A OR B

(d)

A Ex-OR B

Answer:

Option (d)

6.

If A and B are the inputs of a half adder, what will be the boolean expression for Carry?

જો A અને B હાફ એડરના ઈનપુટ હોય તો કેરી માટેનું બુલિયન એક્ષ્પ્રેશન શું થશે?

(a)

A Ex-NOR B

(b)

A AND B

(c)

A OR B

(d)

A Ex-OR B

Answer:

Option (b)

7.

Which of the following is the limitation of Half Adder?

નીચે આપેલમાંથી કયો વિકલ્પ હાફ એડરની લીમીટેશન છે?

(a)

 It cannot Accept a carry bit from a previous stage.

તે પહેલા ના સ્ટેજના કેરી બીટને એક્સેપ્ટ કરી ન શકે.

(b)

It cannot generate any carry.

તે કેરી જનરેટ કરી ન શકે.

(c)

It can accept a carry bit from a present stage.

તે પ્રેઝેન્ટ સ્ટેજના કેરી બીટને એક્સેપ્ટ કરી શકે છે.

(d)

It can accept a carry bit from a next stage.

તે પછીના સ્ટેજના કેરી બીટને એક્સેપ્ટ કરી શકે છે.

Answer:

Option (a)

8.

Which of the following statement is correct about Half Adder?

નીચે આપેલમાંથી કયો વિધાન હાફ એડર માટે સાચું છે?

(a)

Half adder has two inputs and one output.

હાફ એડરમાં બે ઈનપુટ અને એક આઉટપુટ હોય છે.

(b)

Half adder has three inputs and one output.

હાફ એડરમાં ત્રણ ઈનપુટ અને એક આઉટપુટ હોય છે.

(c)

Half adder has three inputs and two outputs.

હાફ એડરમાં ત્રણ ઈનપુટ અને બે આઉટપુટ હોય છે.

(d)

Half adder has two inputs and two outputs.

હાફ એડરમાં બે ઈનપુટ અને બે આઉટપુટ હોય છે.

Answer:

Option (d)

9.

Which of the following gates are required to implement Half Adder Logic Circuit?

નીચે આપેલમાંથી ક્યા ગેટનો ઉપયોગ હાફ એડરની લોજીક સર્કીટ ઈમ્પ્લીમેન્ટ કરવા માટે થાય છે?

(a)

1 NOT gate, 1 OR gate, 1 Ex-OR gate

1 NOT ગેટ, 1 OR ગેટ, 1 Ex-OR ગેટ

(b)

1 NOT gate, 1 AND gate, 1 Ex-OR gate

1 NOT ગેટ, 1 AND ગેટ, 1 Ex-OR ગેટ

(c)

1 AND gate, 1 Ex-OR gate

1 AND ગેટ, 1 Ex-OR ગેટ

(d)

1 AND gate, 1 Ex-NOR gate

1 AND ગેટ, 1 Ex-NOR ગેટ

Answer:

Option (c)

10.

If A, B  and Cin are the inputs of a full adder, what will be the boolean expression for sum?

જો A, B અને Cin એ ફુલ એડરના ઈનપુટ હોય તો સમ માટેનું બુલિયન એક્ષ્પ્રેશન શું થશે?

(a)

A Ex-OR B Ex-OR Cin

(b)

A AND B AND  Cin

(c)

A OR B OR Cin

(d)

A Ex-NOR B Ex-NOR Cin

Answer:

Option (a)

Showing 1 to 10 out of 37 Questions