Database Management System (3330703) MCQs

MCQs of Database System Architecture

Showing 1 to 10 out of 45 Questions
1.

Overall logical design of the database is known as _______

(ડેટાબેઝ ના લોજીકલ ડીઝાઈન ને  _______ કહેવામાં આવે છે)

(a)

Sub Schema

(સબ સ્કીમા)

(b)

Instance

(ઈન્સટન્સ)

(c)

Schema

(સ્કીમા)

(d)

Mapping

(મેપિંગ)

Answer:

Option (c)

2.

Actual data or information means _______

(એક્ચ્યુલ ડેટા અથવા ઇન્ફોર્મેશન મતલબ __________ )

(a)

Sub Schema

(સબ સ્કીમા)

(b)

Instance

(ઈન્સટન્સ)

(c)

Schema

(સ્કીમા)

(d)

Mapping

(મેપિંગ)

Answer:

Option (b)

3.

_____ is the lowest level of the data abstraction

(______ એ ડેટા એબ્સટ્રેકશન નું લોવેસ્ટ લેવલ છે)

(a)

Internal Level

(ઈન્ટર્નલ લેવલ)

(b)

Conceptual Level

(કન્સેપ્ચુઅલ લેવલ)

(c)

External Level

(એક્ષટર્નલ લેવલ)

(d)

Data Layer

(ડેટા લેયર)

Answer:

Option (a)

4.

_______ hides details about data types and data-structure used to develop application at logical level

(____ લેવલ પર લોજીકલ લેવલ એ ડેવલોપ થતી એપ્લીકેશન માં ક્યાં ક્યાં ડેટા ટાઈપ અને ક્યાં ડેટા સ્ટ્રકચર નો ઉપયોગ કરવામાં આવે છે તેની માહિતી હોતી નથી.)

(a)

Internal Level

(ઈન્ટર્નલ)

(b)

Physical Level

(ફીઝીકલ)

(c)

External Level

(એક્ષટર્નલ)

(d)

Conceptual Level

(કન્સેપ્ચુઅલ)

Answer:

Option (c)

5.

DBA, Database Designers and Application programmer work at _______

(DBA,ડેટાબેઝ ડીઝાઇનર અને એપ્લીકેશન ડેવાલોપર _______ પર વર્ક કરે છે)

(a)

Internal Level

(ઈન્ટર્નલ લેવલ)

(b)

Conceptual Level

(કન્સેપ્ચુઅલ લેવલ)

(c)

External Level

(એક્ષટર્નલ લેવલ)

(d)

View Level

(વ્યુ લેવલ)

Answer:

Option (b)

6.

______ describes how the data are actually stored on storage devices

(_______ મદદ થી સ્ટોરેજ ડીવાઈઝ માં ડેટા એક્ચ્યુલમાં કેવી રીતે સ્ટોર થાય છે તે જાણી શકાય છે)

(a)

Internal Level

(ઈન્ટર્નલ લેવલ)

(b)

Conceptual Level

(કન્સેપ્ચુઅલ લેવલ)

(c)

External Level

(એક્ષટર્નલ લેવલ)

(d)

Logical Level

(લોજીકલ લેવલ)

Answer:

Option (a)

7.

Objective of the ANSI SPARC architecture is/are _________

(ANSI SPARC architecture નું મહત્વ ________ છે)

(a)

It allows independent customized user views

(યુઝર ની જરૂરિયાત પ્રમાણે ઈન્ડીપેન્ડન્ટ વ્યુ અલો કરે છે)

(b)

It hides the physical storage details from users

(યુઝર થી ફીઝીકલ સ્ટોરેજ ની ડીટેઈલ્સ ને હાઈડ કરે છે)

(c)

DBA able to change the database storage structures without affecting the users’ views

(DBA ની મદદ થી ડેટાબેઝ ના સ્ટોરેજ સ્ટ્રક્ચર માં ચેન્જ કરી શકાય છે જેની અસર  યુઝર ના વ્યુ માં થતી નથી)

(d)

All of these 

Answer:

Option (d)

8.

Process of transforming requests and results between the three levels is called _______

(૩ લેવલ વચ્ચે થતી રીક્વેસ્ટ અને રીઝલ્ટ ની ટ્રાન્સફોર્મેશન પ્રોસેસ ને ______ કહેવામાં આવે છે)

(a)

Query Processor Unit 

(ક્વેરી પ્રોસેસર યુનિટ)

(b)

Communication Interface

(કોમ્યુનીકેશન ઇન્ટરફેસ)

(c)

Data independence

(ડેટા ઈન્ડીપેડન્સી)

(d)

Mapping

(મેપિંગ)

Answer:

Option (d)

9.

Ability to modify a schema definition in one level without affecting a schema definition in the next higher level is known as _______

(સ્કીમા કોઈ પણ પ્રકારનો ચેન્જ કરવાથી નેક્ષ્ટ હાઈર લેવલ માં કોઈ પણ પ્રકારનો ચેન્જ કરવાની જરૂર પડતી નથી તેને _______ કહેવામાં આવે છે)

(a)

Query Processor Unit

(ક્વેરી પ્રોસેસર યુનિટ)

(b)

Communication Interface

(કોમ્યુનીકેશન ઇન્ટરફેસ)

(c)

Data independence

(ડેટા ઈન્ડીપેડન્સી)

(d)

Mapping

(મેપિંગ)

Answer:

Option (c)

10.

How many type of data independence are there  ?

(કેટલી પ્રકારની ડેટા ઈન્ડીપેડન્સી હોય છે ?)

(a)

1

(b)

2

(c)

3

(d)

4

Answer:

Option (b)

Showing 1 to 10 out of 45 Questions