Database Management System (3330703) MCQs

MCQs of Database Integrity Constraints

Showing 1 to 10 out of 40 Questions
1.

_______ is used to maintain the quality of the information

(ઇન્ફોર્મેશન ની ક્વાલીટી મેઈન્ટેઈન કરવા માટે _____ ઉપયોગ કરવામાં આવે છે)

(a)

Join

(b)

Constraint

(c)

Sub query 

(d)

Key

Answer:

Option (b)

2.

How many type of Entity constraint avaialbe in Oracle ?

(ઓરેકલ માં કેટલા પ્રકારના એન્ટીટી કન્સ્ટ્રેઈન્ટ આવેલા છે ?)

(a)

3

(b)

4

(c)

5

(d)

6

Answer:

Option (b)

3.

How many type of Key constraint avaialbe in Oracle ?

(ઓરેકલ માં કેટલા પ્રકારના કી કન્સ્ટ્રેઈન્ટ આવેલા છે ?)

(a)

1

(b)

2

(c)

3

(d)

4

Answer:

Option (b)

4.

______ constraint is belong to Domain constraint

(_______ કન્સ્ટ્રેઈન્ટ એ ડોમેઇન કન્સ્ટ્રેઈન્ટ માં આવે છે)

(a)

Check

(b)

Unique 

(c)

Primary

(d)

Referential

Answer:

Option (a)

5.

______ constraint is belong to Key constraint

(_______ કન્સ્ટ્રેઈન્ટ એ કી કન્સ્ટ્રેઈન્ટ માં આવે છે)

(a)

Not Null

(b)

Check

(c)

Unique

(d)

Distinct

Answer:

Option (c)

6.

Which of the following is not a intigrity constraint ?

(નીચે ના માંથી કયું ઈન્ટીગ્રીટી કન્સ્ટ્રેઈન્ટ નથી ?)

(a)

Not Null

(b)

Unique

(c)

Referential

(d)

Null

Answer:

Option (d)

7.

Referential integrity constraints are also called as _________

(રેફરેન્શીયલ ઈન્ટીગ્રીટી કન્સ્ટ્રેઈન્ટ ને _________ તરીકે પણ ઓળખવામાં આવે છે)

(a)

Functional dependencies

(ફન્કશનલ ડિપેનડન્સી)

(b)

Subset dependencies

(સબસેટ ડિપેનડન્સી)

(c)

Superset dependencies

(સુપરસેટ ડિપેનડન્સી)

(d)

Primary dependencies

(પ્રાયમરી ડિપેનડન્સી)

Answer:

Option (b)

8.

Constraint can be applied on _______

(કન્સ્ટ્રેઈન્ટ ______ પર અપ્લાય કરી શકાય છે)

(a)

column

(b)

field

(c)

table

(d)

All of these

(આપેલ બધા)

Answer:

Option (d)

9.

Work of the not null constraint is to  __________

(not null કન્સ્ટ્રેઈન્ટ નું કાર્ય ______ છે )

(a)

prevents illegal data from being entered into the database

(ડેટાબેઝ માં ખોટો ડેટા એન્ટર ના થાય તેનું ધ્યાન રાખે છે)

(b)

ensures that data is entered into the database

(ડેટાબેઝ માં ડેટા એન્ટર કરશો જ તેનું ધ્યાન રાખે છે)

(c)

ensures that the data entered is unique

(ડેટાબેઝ માં ડેટા એન્ટર કરો છો તે યુનિક છે તેનું ધ્યાન રાખે છે)

(d)

ensures that data is entered into the database is connected with another column

(ડેટાબેઝ માં ડેટા એન્ટર કરો તેકોઈ ટેબલ ની કોલમ સાથે કનેક્ટેડ છે કે નહિ તેનું ધ્યાન રાખે છે)

Answer:

Option (b)

10.

Which of the following query is true for not null constraint

(not null કન્સ્ટ્રેઈન્ટ માટે નીચે ના માંથી કઈ ક્વેરી સાચી છે)

(a)

create table emp (id number(2) notnull, name varchar(2));

(b)

alter table emp modify (id number(2) not null);

(c)

create table emp (id not null number(2), name varchar(2));

(d)

alter table emp modify (id number(2) notnull);

Answer:

Option (b)

Showing 1 to 10 out of 40 Questions