Data Structures (3330704) MCQs

MCQs of Stack and Queues

Showing 1 to 10 out of 53 Questions
1.

Elements are remove and added from one end is known as ______.

(એલિમેન્ટ એક એન્ડથી ઇન્સર્ટ અને રિમૂવ કરવામાં આવે તેને ______ કહે છે )

(a)

Queue

(ક્યુ)

(b)

Stack

(સ્ટેક)

(c)

Linked list

(લિન્ક્ડ લીસ્ટ)

(d)

Tree

(ટ્રી)

Answer:

Option (b)

2.

What will be the value of TOP of stack when stack is empty?

(Stack empty હોય ત્યારે ટોપ ઓફ stack ની વૅલ્યુ શું થશે ?)

(a)

1

(b)

-1

(c)

(d)

undefine

(અનડીફાઇન )

Answer:

Option (b)

3.

When element is removed from stack then value of TOP is ________.

(જયારે stack માંથી એલિમેન્ટ રિમૂવ કરવામાં આવે ત્યારે ટોપ ની વૅલ્યુ _______ થાય છે.)

(a)

Increment by 2 

(2 થી ઇન્ક્રિમેન્ટ 

(b)

Decrement by 2

(2 થી ડીક્રીમેન્ટ )

(c)

Increment by one 

(1 થી ઇન્ક્રિમેન્ટ )

(d)

Decrement by 1

(1 થી ડીક્રીમેન્ટ )

Answer:

Option (d)

4.

Which operation is used to insert value on stack?

(ક્યાં ઓપેરશન થી stack માં વૅલ્યુ ઇન્સર્ટ થાય છે ?)

(a)

POP

(b)

PUSH

(c)

PEEP

(d)

INSERT

Answer:

Option (b)

5.

Stack can be implement using ______.

(Stack _____ ના ઉપયોગ થી ઈમ્પલીમેન્ટ થાય છે.)

(a)

Array and Tree

(એરે અને ટ્રી)

(b)

Array and Linkedlist 

(એરે અને  લિન્ક્ડ લીસ્ટ)

(c)

Array and Graph 

(એરે અને  ગ્રાફ)

(d)

Queue and Linkedlist

(ક્યુ અને  લિન્ક્ડ લીસ્ટ)

Answer:

Option (b)

6.

Stack data structure cannot be used for _____.

(Stack ડેટા સ્ટ્રક્ચરનો ઉપયોગ  _____માટે થતો નથી.)

(a)

Implementation of Recursive Function

(રીકર્ઝીવ ફંકશનને ઈમ્પલીમેંન્ટ )

(b)

Resources Allocation and Scheduling

(રિસોઅર્સ એલોકેશન અને શેડ્યુલિંગ)

(c)

Reversing String

(સ્ટ્રીંગને રિવર્સ)

(d)

Evaluation of postfix expression 

(પોસ્ટફિક્ષ એક્ષ્પ્રેશન ઈવેલ્યુએશન)

Answer:

Option (b)

7.

Which error occur when stack is empty and if we try to pop an element?

(Stack એમ્પ્ટી હોય અને stack માં pop ઓપરેશન પરફોર્મ કરવામાં આવે ત્યારે કઈ error આવે છે?)

(a)

Stack Underflow

(Stack અંડરફ્લો)

(b)

Stack Empty

(Stack એમ્પ્ટી)

(c)

Stack Overflow

(Stack ઓવરફ્લો)

(d)

Stack Housefull

(Stack હાઉસફુલ)

Answer:

Option (a)

8.

What is correct sequence for given operation on stack? 

push(5)

push(8)

pop

push(2)

push(3)

pop

pop

pop

push(1)

pop

આપેલ ઓપેરશનની stackમા સાચી સિક્વન્સ શું થશે?

push(5)

push(8)

pop

push(2)

push(3)

pop

pop

pop

push(1)

pop

(a)

8 3 2 5 1 

(b)

8 5 3 2 1

(c)

8 2 3 5 1

(d)

1 3 2 5 8

Answer:

Option (a)

9.

Process of writing operation either before or after operand is known as______.

(એક્ષ્પ્રેસનમાં રહેલ ઓપરેશન operandની પેહલા અથવા પછી લખવામાં આવે એ પ્રોસેસ ને _______ કહે છે.)

(a)

Publish notation

(પબ્લીશ નોટેશન)

(b)

Polish Notation

(પોલીશ નોટેશન)

(c)

Priority Notation

(પ્રાયોરીટી નોટેશન)

(d)

Push Notation

(Push નોટેશન)

Answer:

Option (b)

10.

When operator preceeds two operand is known as _____

(જયારે operator બે operand ની પેહલા લખવામાં આવે તેને _____ કહે છે.)

(a)

Postfix Expression

(પોસ્ટફિક્ષ એક્ષ્પ્રેસન)

(b)

Prefix Expression

(પ્રીફિક્ષ એક્ષ્પ્રેસન)

(c)

Infix Expression

(ઇનફિક્ષ એક્ષ્પ્રેસન)

(d)

Suffix Expression

(સફીક્ષ એક્ષ્પ્રેસન)

Answer:

Option (b)

Showing 1 to 10 out of 53 Questions