Microprocessor and Assembly Language Programming (3330705) MCQs

MCQs of Interrupts

Showing 1 to 10 out of 52 Questions
1.

How many types of interrupt are available in 8085?

(8085 માં કેટલા પ્રકારનાં ઇન્ટ્રપ્ટ આપેલ હોય છે?)

(a)

2

(b)

5

(c)

1

(d)

3

Answer:

Option (b)

2.

Which of the following is  type of interrupt?

(નીચેનામાંથી કયું ઇન્ટ્રપ્ટનો ટાઈપ છે?)

(a)

Hardware interrupt

(હાર્ડવેર ઇન્ટ્રપ્ટ)

(b)

Software interrupt 

(સોફ્ટવેર ઇન્ટ્રપ્ટ)

(c)

Both hardware and software interrupt

(હાર્ડવેર ઇન્ટ્રપ્ટ અને સોફ્ટવેર ઇન્ટ્રપ્ટ બને)

(d)

Neither Hardware or software interrupt

(હાર્ડવેર ઇન્ટ્રપ્ટ અને સોફ્ટવેર ઇન્ટ્રપ્ટ માંથી એકપણ નહિ)

Answer:

Option (c)

3.

State True/False : When interrupt occures processor suspend current program.

(સાચું કે ખોટું : જ્યારે ઇન્ટ્રપ્ટ આવે છે ત્યારે પ્રોસેસર કરંટ પ્રોગ્રામને સસ્પેન્ડ કરે છે.)

(a)

TRUE

(સાચું)

(b)

FALSE

(ખોટું)

Answer:

Option (a)

4.

Full form of ISR is ______.

(ISR નું પુરું નામ _______ છે.)

(a)

Interrupt Service Routine

(ઇન્ટ્રપ્ટ સર્વિસ રુટિન)

(b)

Input Service Router

(ઇનપુટ સર્વિસ રાઉટર)

(c)

Inverted service routine

(ઈનવરટેડ સર્વિસ રુટિન)

(d)

Interrupt sevice router

(ઇન્ટ્રપ્ટ સર્વિસ રાઉટર)

Answer:

Option (a)

5.

In 8085 ______ types of Hardware interrupt are available.

(8085  _____ જેટલા હાર્ડવેર ઇન્ટ્રપ્ટ હોય છે.)

(a)

2

(b)

3

(c)

1

(d)

4

Answer:

Option (a)

6.

Which of following is Hardware Interrupt?

(નીચેમાંથી ક્યું હાર્ડવેર ઇન્ટ્રપ્ટ છે?)

(a)

Maskable interrupt

(માસ્કેબલ ઇન્ટ્રપ્ટ)

(b)

Non maskable interrupt

(નોન-માસ્કેબલ ઇન્ટ્રપ્ટ)

(c)

Both Maskable and Non maskable Interrupt

(માસ્કેબલ અને નોન-માસ્કેબલ ઇન્ટ્રપ્ટ બને)

(d)

Neither Maskable nor Non maskable interrupt

(માસ્કેબલ અને નોન-માસ્કેબલ ઇન્ટ્રપ્ટ બને માંથી એકપણ નહિ)

Answer:

Option (c)

7.

An interrupt which can be disable by processor is known as _______.

(જે ઇન્ટ્રપ્ટ પ્રોસેસર દ્વારા ડિસેબલ કરી શકાય તેને  _______ કેહવાય છે.)

(a)

Non maskable interrupt

(નોન-માસ્કેબલ ઇન્ટ્રપ્ટ)

(b)

Maskable inerrupt

(માસ્કેબલ ઇન્ટ્રપ્ટ)

(c)

Software interrupt

(સોફ્ટવેર ઇન્ટ્રપ્ટ)

(d)

Enable Interrupt

(સોફ્ટવેર ઇન્ટ્રપ્ટ)

Answer:

Option (b)

8.

State TRUE / FALSE : An interrupt which cannot be disable by processor is known as Maskable interrupt.

(જે ઇન્ટ્રપ્ટ પ્રોસેસર દ્વારા ડિસેબલ કરી શકતું નથી તેને માસ્કેબ્લ ઇન્ટ્રપ્ટ કેહવાય છે.)

(a)

TRUE

(સાચું)

(b)

FALSE

(ખોટું)

Answer:

Option (b)

9.

State TRUE / FALSE : Hardware interrupt occurs any time during execution.

(સાચું કે ખોટું : ઇન્સટ્રક્શનના એક્ઝેક્યુશન દરમિયાન કોઈપણ સમયે હાર્ડવેર ઇનટ્રપ્ટ આવી શકે છે. )

(a)

TRUE

(સાચું)

(b)

FALSE

(ખોટું)

Answer:

Option (a)

10.

Which of the following is an example of non-maskable Interrupt?

(નીચેમાંથી ક્યું નોન-માસ્કેબલ ઇનટ્રપ્ટ નું ઉદાહરણ છે?)

(a)

RST 7.5

(b)

RST 5.5

(c)

RST 4.5

(d)

TRAP

Answer:

Option (d)

Showing 1 to 10 out of 52 Questions