Advanced Database Management System (3340701) MCQs

MCQs of PL / SQL and Triggers

Showing 21 to 30 out of 49 Questions
21.

Trigger is fired

Trigger કોના દ્વારા fire કરવામાં આવે છે?

(a)

by user

યુઝર દ્વારા

(b)

by oracle itself

Oracle દ્વારા

Answer:

Option (b)

22.
Trigger is not used for
નીચે આપેલ માંથી કયો વિકલ્પ Trigger નો ઉપયોગ નથી?
(a) Automatic backup of the database
ડેટાબેઝ ના ઓટોમેટીક બેકઅપ લેવા માટે
(b) implement business rules constraints
બિઝનેસ rules ઈમ્પ્લીમેન્ટ કરવા માટે
(c) Prevent misuse of database
ડેટાબેઝ નો દુરુપયોગ થતો અટકાવવા
(d) Improve productivity
પ્રોડક્ટીવીટી વધારવા માટે
Answer:

Option (d)

23.

Trigger is not execute when

Trigger ક્યારે એક્ઝીક્યુટ થતું નથી?

(a)

On the execution of Select query

Select query એક્ઝીક્યુટ થાય ત્યારે

(b)

On the execution of Insert query

Insert query એક્ઝીક્યુટ થાય ત્યારે

(c)

On the execution of Update query

Update query એક્ઝીક્યુટ થાય ત્યારે

(d)

On the execution of Delete query

Delete query એક્ઝીક્યુટ થાય ત્યારે

Answer:

Option (a)

24.
Statement trigger is execute
Statement trigger કેટલી વખત એક્ઝીક્યુટ થાય છે?
(a) Three times
ત્રણ વખત
(b) Two Times
બે વખત
(c) One times
એક વખત
(d) N times
N વખત
Answer:

Option (c)

25.
Which of the following is not correct for trigger
નીચે આપેલ માંથી કયો વિકલ્પ trigger માટે સાચો નથી?
(a) It can not accept parameter
Trigger માં પેરામીટર પાસ ન કરી શકાય
(b) It is fired automatically
Trigger ઓટોમેટીક fire થાય છે.
(c) It can accept parameter
Trigger માં પેરામીટર પાસ કરી શકાય
(d) It can not return value
Trigger વેલ્યુ રીટર્ન ન કરી શકે.
Answer:

Option (c)

26.

RAISE_APPLICATION_ERROR is used for

RAISE_APPLICATION_ERROR નો ઉપયોગ શા માટે થાય છે?

(a)

To complete trigger

Trigger ને પૂરું કરવા

(b)

To generate exception in trigger

Trigger માં exception જનરેટ કરવા

(c)

To fire trigger

Trigger fire કરવા

(d)

To handle exception in trigger

Trigger માં exception હેન્કડલ કરવા

Answer:

Option (d)

27.
Which of the following is used to create row type trigger
નીચે આપેલ માંથી કયો વિકલ્પ Row type trigger બનાવવા માટે ઉપયોગી છે?
(a) For Each Row
(b) For Every Row
(c) For All Row
(d) Create Row trigger
Answer:

Option (a)

28.

Trigger can return value

આપેલ વિધાન સાચું છે કે નહિ: Trigger વેલ્યુ રીટર્ન કરી શકે છે.

(a)

True

(b)

False

Answer:

Option (b)

29.
______used to select multiple rows of data from the database and then process each row individually.
ડેટાબેઝ માંથી એક કરતા વધારે row સિલેક્ટ કરી અને દરેક row ને વારાફરતી પ્રોસેસ કરવા _____ નો ઉપયોગ થાય છે.
(a) PL/SQL Select
(b) PL/SQL Trigger
(c) PL/SQL Cursor
(d) PL/SQL Procedure
Answer:

Option (c)

30.
Which cursor is declared by ORACLE for each UPDATE, DELETE and INSERT SQL commands.
Oracle દ્વારા દરેક insert, update અને delete SQL કમાન્ડ માટે કયું cursor ડીકલેર કરવામાં આવે છે?
(a) Explicit
એક્સપ્લીસીટ
(b) Internal
ઇન્ટરનલ
(c) Automatic
ઓટોમેટીક
(d) Implicit
ઈમ્પલીસીટ
Answer:

Option (d)

Showing 21 to 30 out of 49 Questions