.Net Programming (3340704) MCQs

MCQs of Introduction to Microsoft .NET framework and VB.Net

Showing 41 to 50 out of 72 Questions
41.
OR operators will work on following data type
OR ઓપરેટર નીચે ના માંથી કઈ પ્રકારના ડેટા ટાઈપ પર વર્ક કરે છે?
(a) Numeric data
ન્યુમેરિક ડેટા
(b) Boolean data
બુલિયન ડેટા
(c) A and B both
A અને B બંને
(d) String data
સ્ટ્રીંગ ડેટા
Answer:

Option (c)

42.
_________________ are used in program to take decision and change the flow of the program execution
__________ નો ઉપયોગ પ્રોગ્રામ માં ડીસીઝન લેવા માટે અને પ્રોગ્રામ ના એક્ષીક્યુશન નો ફ્લોવ નક્કી કરવા માટે થાય છે
(a) Control Structure
કંટ્રોલ સ્ટ્રક્ચર
(b) Loops
લુપ્સ
(c) Dynamic Array
ડાયનામિક એરે
(d) Break
બ્રેક
Answer:

Option (a)

43.
Which of the following statement is optional in the If.. Then Statement ?
નીચે ના માંથી કયું સ્ટેટમેન્ટ If.. Then સ્ટેટમેન્ટ માં ઓપ્શનલ છે ?
(a) Then
(b) Else
(c) End If
(d) None of the Above
ઉપરના માંથી એક પણ નહિ
Answer:

Option (b)

44.
Which of the following is control structure in vb.net ?
vb.net માં નીચે ના માથી કયું કંટ્રોલ સ્ટ્રક્ચર છે ?
(a) If…Then...End If
(b) Select Case…End Select
(c) For Each..Next
(d) A and B both
A અને B બંને
Answer:

Option (d)

45.
If we will organize a If block inside the another If block then It is known as _______________
જો આપણે If ની અંદર બીજો If બ્લોક મુકીએ તો તેને _________ કહેવામાં આવે છે
(a) If..Else Statement
(b) Else If Ladder
(c) Nested If Statement
(d) Select Case Statement
Answer:

Option (c)

46.
In a single case statement, can we put multiple values ?
એક જ case સ્ટેટમેન્ટ માં આપણે મલ્ટીપલ વેલ્યુસ મૂકી શકીએ ?
(a) YES
હા
(b) NO
ના
Answer:

Option (a)

47.
In a select case, which of the following is not valid case value ?
select case માં નીચે ના માંથી કઈ વેલ્યુ case માટે સાચી છે
(a) Case 1 , "ABC"
(b) Case 2 To 5
(c) Case 7 To 10,12
(d) Case 7 To 10;12
Answer:

Option (d)

48.
_______________ is the process to repeating the series of statement as per the requirement.
એક અથવા એક કરતા વધારે સ્ટેટમેન્ટ ને જરૂરિયાત પ્રમાણે રીપીટ કરવાની પ્રોસેસ ને _______ કહેવામાં આવે છે.
(a) Looping
લુપીંગ
(b) Fuction Call
ફંક્શન કોલ
(c) Control Structure
કંટ્રોલ સ્ટ્રક્ચર
(d) Module Call
મોડ્યુલ કોલ
Answer:

Option (a)

49.
Which of the following loop will check the condition first, and if conditon is true then it will execute block of the code
નીચે ના માંથી કઈ લુપ માં પેહલા કંડીશન ચેક થશે અને ત્યાર બાદ જો કંડીશન સાચી હશે તો જ કોડ નો બ્લોક એક્ષીક્યુટ કરશે
(a) Do While Loop
(b) While
(c) A and B both
A અને B બંને
(d) None of the Above
ઉપર ના માંથી એક પણ નહિ
Answer:

Option (c)

50.
_______________Loop repeats a group of statements for each item in a collection of each element of an array
________ લુપ collection માં આવેલા દરેક element માટે statement ને repeat કરે છે
(a) For
(b) While
(c) For Each
(d) Do While
Answer:

Option (c)

Showing 41 to 50 out of 72 Questions