.Net Programming (3340704) MCQs

MCQs of Introduction to Windows Common Controls

Showing 31 to 40 out of 42 Questions
31.
FlatStyle property is belong to which control/s
FlatStyle પ્રોપર્ટી ક્યાં કંટ્રોલ ને બીલોન્ગ કરે છે ?
(a) Button
બટન
(b) PictureBox
પિક્ચર બોક્ષ
(c) Textbox
ટેક્ષ્ટ બોક્ષ
(d) A and B both
A અને B બંને
Answer:

Option (a)

32.
AutoSize property belongs to which control ?
AutoSize પ્રોપર્ટી ક્યાં કંટ્રોલ ને બીલોન્ગ કરે છે ?
(a) PictureBox
પિક્ચર બોક્ષ
(b) TextBox
ટેક્ષ્ટ બોક્ષ
(c) Combobox
કોમ્બો બોક્ષ
(d) Label
લેબલ
Answer:

Option (d)

33.
Default value of the Multiline property is ________
Multiline પ્રોપર્ટી ની ડીફોલ્ટ વેલ્યુ ________ છે
(a) TRUE
(b) FALSE
Answer:

Option (b)

34.
Which property will automatically wraps words to the beginning of the next line when necessary ?
નીચે દર્શાવેલ પ્રોપર્ટી માંથી કઈ પ્રોપર્ટી ની મદદ થી વર્ડ જયારે નેક્ષ્ટ લાઈન માં જાય છે ત્યારે તે ઓટોમેટીકલી વર્ડ ને વ્રેપ કરી નાખે છે ?
(a) Multiline
(b) CharacterCasing
(c) WordWrap
(d) Readonly
Answer:

Option (c)

35.
DecimalPlaces property belongs to _____________
DecimalPlaces પ્રોપર્ટી ક્યાં કંટ્રોલ ને બીલોન્ગ કરે છે?
(a) TextBox
ટેક્ષ્ટ બોક્ષ
(b) RichTextBox
રીચ ટેક્ષ્ટ બોક્ષ
(c) MaskedTextBox
માસ્કડ ટેક્ષ્ટ બોક્ષ
(d) NumericUpDown
ન્યુમેરિક અપ ડાઉન
Answer:

Option (d)

36.
To increment or decrement value in NumericUpDown control, which property is useful ?
ન્યુમેરિક અપ ડાઉન કંટ્રોલ માં વેલ્યુ ઇન્ક્રીમેન્ટ અથવા ડીક્રીમેન્ટ કરવા માટે કઈ પ્રોપર્ટી ઉપયોગી છે ?
(a) Increment
(b) Minumum
(c) Maximum
(d) B and C both
B અને C બંને
Answer:

Option (a)

37.
Which of the following statement/s is/are true for the Radio Button and Check Box ?
નીચે ના માંથી ક્યાં સ્ટેટમેન્ટ રેડિયો બટન અને ચેક બોક્ષ કંટ્રોલ માટે સાચા છે ?
(a) In radio button we can select only one value, where as in check box control we can select more than one value
રેડિયો બટન માં ફક્ત એક જ વેલ્યુ સિલેક્ટ કરી શકીએ છીએ જ્યારે ચેક બોક્ષ કંટ્રોલ માં આપણે એક કરતા વધારે વેલ્યુ સિલેક્ટ કરી શકીએ
(b) Three state property is for check box only not for the radio button
Three state પ્રોપર્ટી ફક્ત ચેક બોક્ષ કંટ્રોલ માટે છે તે રેડિયો બટન માટે નથી
(c) CheckedChanged event is main event for both controls
CheckedChanged ઇવેન્ટ બંને કંટ્રોલ માટે ની મેંઈન ઇવેન્ટ છે
(d) All of the above
ઉપર દર્શાવેલ બધા
Answer:

Option (d)

38.
Radio button or Checkbox control is selected or not known by ______________ property
રેડિયો બટન અથવા ચેક બોક્ષ કંટ્રોલ સિલેક્ટ કરેલું છે કે નહિ તે _______ પ્રોપર્ટી દ્રારા નક્કી કરી શકાય છે
(a) CheckedAlign
CheckAlign
(b) CheckState
(c) Checked
(d) CausesValidation
Answer:

Option (c)

39.
____________ control is a container control and it is useful to categorize related controls in a group
_________ કંટ્રોલ એ કન્ટેઇનર કંટ્રોલ છે અને તેની મદદ થી સરખી કેટેગરી ના કંટ્રોલ ને ગ્રુપવાઈસ ડીસ્ટ્રીબ્યુટ કરી શકાય છે
(a) Dataset
ડેટાસેટ
(b) DataGridView
ડેટાગ્રીડવ્યુ
(c) A and B both
A અને B બંને
(d) GroupBox
ગ્રુપબોક્ષ
Answer:

Option (d)

40.
CharacterCasing property belongs to which control ?
CharacterCasing પ્રોપર્ટી ક્યાં કંટ્રોલ ને બીલોન્ગ કરે છે?
(a) Button
બટન
(b) Textbox
ટેક્ષ્ટબોક્ષ
(c) RadioButton
રેડિયો બટન
(d) CheckBox
ચેકબોક્ષ કંટ્રોલ
Answer:

Option (b)

Showing 31 to 40 out of 42 Questions