.Net Programming (3340704) MCQs

MCQs of Additional controls and Menus of Windows

Showing 11 to 20 out of 41 Questions
11.
Value/s of the SizeMode Property is/are 1.) ImageAlign 2.) Streach 3.) CenterImage 4.) Tile 5.) Zoom
SizeMode પ્રોપર્ટી ની વેલ્યુ શું શું હોઈ શકે ? 1.) ImageAlign 2.) Streach 3.) CenterImage 4.) Tile 5.) Zoom
(a) 1,2,3
(b) 3,5,4
(c) 2,3,5
(d) 5,2,1
Answer:

Option (c)

12.
Which one of the following is/are true for the Textbox and Richtext Box
નીચે ના માંથી કઈ વસ્તુ ટેક્ષ્ટ બોક્ષ અને રીચ ટેક્ષ્ટબોક્ષ માટે સાચું છે
(a) Richtext Box supports bullet indent, Text box does not support bullet indent
રીચટેક્ષ્ટ બોક્ષ bullet indent સપોર્ટ કરે , ટેક્ષ્ટબોક્ષ bullet indent સપોર્ટ નથી કરતું
(b) Richtext Box support accept tab as well Textbox does not support accept tab
રીચટેક્ષ્ટ બોક્ષ tab સપોર્ટ કરે છે તેમ જ ટેક્ષ્ટબોક્ષ tab સપોર્ટ કરતુ નથી
(c) Richtext Box and Textbox supports Detect URL
રીચટેક્ષ્ટ બોક્ષ અને ટેક્ષ્ટબોક્ષ Detect URL સપોર્ટ કરે છે
(d) A and C both
A અને C બંને
Answer:

Option (d)

13.
_________________ provides a specific format that helps the user in entering a value in that format only
_________ કંટ્રોલ એ યુસર સ્પેસીફિક ફોર્મેટ માં વેલ્યુ એન્ટર કરી શકે તે માટે મદદરૂપ થાય છે
(a) Maskedtext Box
માસ્કડ ટેક્ષ્ટ બોક્ષ
(b) Richtext Box
રીચ ટેક્ષ્ટ બોક્ષ
(c) Textbox
ટેક્ષ્ટ બોક્ષ
(d) Datetime Picker
ડેટ ટાઈમ પીકર કંટ્રોલ
Answer:

Option (a)

14.
If value of Mask property for the MaskedText Box is 0L>, then which is correct value for it ?
માસ્કડ ટેક્ષ્ટ બોક્ષ ની માસ્ક પ્રોપર્ટી ની વેલ્યુ 0L> સેટ કરવામાં આવેલી હોય, તો નીચેના માંથી કઈ વેલ્યુ તેને દર્શાવે છે?
(a) 1aWER
(b) 2Paqd
(c) 6CAwF
(d) 7qpiir
Answer:

Option (a)

15.
If value of Mask property for the MaskedText Box is 999-0000000000, then which is correct value for it ?
માસ્કડ ટેક્ષ્ટ બોક્ષ ની માસ્ક પ્રોપર્ટી ની વેલ્યુ 999-0000000000 સેટ કરવામાં આવેલી હોય, તો નીચેના માંથી કઈ વેલ્યુ તેને દર્શાવે છે?
(a) ___-7878787878
(b) 123-9898989898
(c) A and B both
A અને B બંને
(d) None of the Above
ઉપરના માંથી એક પણ નહિ
Answer:

Option (c)

16.
If value of Mask property for the MaskedText Box is A-00, then which is correct value for it ?
માસ્કડ ટેક્ષ્ટ બોક્ષ ની માસ્ક પ્રોપર્ટી ની વેલ્યુ A-00 સેટ કરવામાં આવેલી હોય, તો નીચેના માંથી કઈ વેલ્યુ તેને દર્શાવે છે?
(a) *-89
(b) !-78
(c) ^-56
(d) None of the Above
ઉપરના માંથી એક પણ નહિ
Answer:

Option (d)

17.
In MaskedText Box we can apply password character by which property ?
માસ્કડ ટેક્ષ્ટ બોક્ષ માં કઈ પ્રોપર્ટી ની મદદ થી પાસવર્ડ કેરેક્ટર સેટ કરી શકાય છે
(a) PasswordChar
(b) PromptChar
(c) UseSystemPasswordChar
(d) None of the Above
ઉપરના માંથી એક પણ નહિ
Answer:

Option (c)

18.
____________ gets or sets the character used to represent the absence of user input in MaskedTextBox
માસ્કડ ટેક્ષ્ટ બોક્ષ માં યુસર દ્રારા એન્ટર કરવામાં આવતા ટેક્ષ્ટ એન્ટર કરેલા ના હોય ત્યાં સુધી શું ડિસ્પ્લે તેની વેલ્યુ ______ પ્રોપર્ટી દ્રારા સેટ કરી શકાય છે
(a) PasswordChar
(b) PromptChar
(c) UseSystemPasswordChar
(d) None of the Above
ઉપરના માંથી એક પણ નહિ
Answer:

Option (b)

19.
In Progress bar, how many values are available for Style property ?
પ્રોગ્રેસ બાર માં Style પ્રોપર્ટી ની કેટલી વેલ્યુ પોસીબલ હોય છે?
(a) 3
(b) 5
(c) 4
(d) 2
Answer:

Option (a)

20.
Threading.Thread.Sleep(), here sleep procedure accept seconds in which unit ?
Threading.Thread.Sleep() માં sleep મેથડ માં આપવામાં આવતી સેકંડ નો એકમ શું હોય છે ?
(a) In micro seconds
માઈક્રો સેકન્ડ
(b) In milli seconds
મીલ્લી સેકન્ડ
(c) In Seconds
સેકન્ડ
(d) In Minutes
મિનીટ
Answer:

Option (b)

Showing 11 to 20 out of 41 Questions