.Net Programming (3340704) MCQs

MCQs of Advanced Features of VB.Net

Showing 11 to 20 out of 41 Questions
11.
How to access the selected file from OpenFileDialog box ?
ઓપનફાઈલ ડાયલોગ બોક્ષ માં સિલેક્ટ કરેલી ફાઈલ કેવી રીતે એક્સેસ કરી શકાય છે ?
(a) OpenFileDialog1.FileName
(b) OpenFileDialog1.GetFileName
(c) OpenFileDialog1.File
(d) All of the Above
ઉપરના બધા
Answer:

Option (a)

12.
Which is correct value for the Filter property of the SaveFileDialog box ?
સેવફાઈલ ડાયલોગ બોક્ષ માં Filter પ્રોપર્ટી માટે કઈ વેલ્યુ સાચી છે ?
(a) TXT Files (*txt*) | *.txt
(b) Image Files (*.png *.jpg *.bmp)
(c) Pdf Files|*.pdf
(d) All of the Above
ઉપરના બધા
Answer:

Option (d)

13.
Which control/s is/are related to PrintDialog box ?
નીચે ના માંથી ક્યાં કંટ્રોલ પ્રિન્ટડાયલોગ બોક્ષ ને રીલેટેડ છે ?
(a) PrintDocument Control
પ્રિન્ટડોક્યુંમેન્ટ કંટ્રોલ
(b) PrintPreviewControl
પ્રિન્ટપ્રિવ્યુ કંટ્રોલ
(c) A and B both
A અને B બંને
(d) None of the above
ઉપરના માંથી એક પણ નહિ
Answer:

Option (c)

14.
_________ does not return any value
________ વેલ્યુ રીટર્ન કરતું નથી
(a) Function
ફંક્શન
(b) Sub Procedure
સબ પ્રોસીજર
(c) Method
મેથડ
(d) None of the above
ઉપરના માંથી એક પણ નહિ
Answer:

Option (b)

15.
________ returns value as per the requirement
___________ જરૂરીયાત પ્રમાણે વેલ્યુ રીટર્ન કરે છે
(a) Function
ફંક્શન
(b) Sub Procedure
સબ પ્રોસીજર
(c) Method
મેથડ
(d) None of the above
ઉપરના માંથી એક પણ નહિ
Answer:

Option (a)

16.
The function/procedure are ______________ by default
ફંક્શન/પ્રોસીજર ડીફોલ્ટ _____ હોય છે
(a) Protected
પ્રોટેક્ટેડ
(b) Private
પ્રાયવેટ
(c) Friend
ફ્રેન્ડ
(d) Public
પબ્લિક
Answer:

Option (d)

17.
Which is the correct statement to declare a procedure named Computer
નીચે ના માંથી કયું સ્ટેટમેન્ટ Computer નામ ની પ્રોસીઝર ડીકલેર કરવા માટે સાચું સ્ટેટમેન્ટ છે
(a)
Sub Computer(ByRef a As Integer)
End Sub
(b)
Sub Computer(ByVal a As Integer)
End Sub
(c) A and B both
A અને B બંને
(d) None of the above
ઉપરના માંથી એક પણ નહિ
Answer:

Option (c)

18.
Which one of the following is true about arguments and parameters?
નીચે ના માંથી કયું સ્ટેટમેન્ટ આર્ગુંમેન્ટ અને પેરામીટર માટે સાચું છે?
(a) Arguments appear in Call statements, parameters appear in Sub statements.
આર્ગુંમેન્ટ કોલ સ્ટેટમેન્ટ માં હોય છે, પેરામીટર સબ સ્ટેટમેન્ટ માં હોય છે
(b) Parameters appear in Call statements, arguments appear in Sub statements.
પેરામીટર કોલ સ્ટેટમેન્ટ માં હોય છે,આર્ગુંમેન્ટ સબ સ્ટેટમેન્ટ માં હોય છે
(c) They are same
બંને સરખા જ છે
(d) Not sufficient information
પુરતી માહિતી નથી
Answer:

Option (a)

19.
Suppose a variable is passed by reference to a parameter of a Sub procedure, and the parameter has its value changed inside the Sub procedure. What will the value of the variable be after the Sub procedure has executed?
પ્રોસીઝર માં એક વેરીએબલ, પેરામીટર passed by reference તરીકે પાસ કરવામાં આવે છે તે પેરામીટર ની વેલ્યુ પ્રોસીઝર અંદર ચેન્જ કરવામાં આવે છે. તો પછી પ્રોસીઝર એક્ષીક્યુટ થયા બાદ તે વેરીઅબલ ની વેલ્યુ શું હશે ?
(a) It will have the newly modified value from inside the Sub procedure
સબ પ્રોસીઝર ની અંદર વેલ્યુ ચેન્જ થવાથી તેની નવી મોડીફાય થયેલી વેલ્યુ હશે
(b) Can't say anything without more information
વધારે માહિતી ના હોવાથી કઈ કહી શકાય નહિ
(c) It will be the same value it had before the call to the Sub procedure
પ્રોસીઝર કોલ થયા પહેલા જે વેલ્યુ હતી વેરીઅબલ ની તે જ વેલ્યુ રહેશે
(d) None of the above
ઉપરના માંથી એક પણ નહિ
Answer:

Option (a)

20.
Suppose a variable is passed by value to a parameter of a Sub procedure, and the parameter has its value changed inside the Sub procedure. What will the value of the variable be after the Sub procedure has executed?
પ્રોસીઝર માં એક વેરીએબલ, પેરામીટર passed by value તરીકે પાસ કરવામાં આવે છે તે પેરામીટર ની વેલ્યુ પ્રોસીઝર અંદર ચેન્જ કરવામાં આવે છે. તો પછી પ્રોસીઝર એક્ષીક્યુટ થયા બાદ તે વેરીઅબલ ની વેલ્યુ શું હશે ?
(a) It will have the newly modified value from inside the Sub procedure
સબ પ્રોસીઝર ની અંદર વેલ્યુ ચેન્જ થવાથી તેની નવી મોડીફાય થયેલી વેલ્યુ હશે
(b) Can't say anything without more information
વધારે માહિતી ના હોવાથી કઈ કહી શકાય નહિ
(c) It will be the same value it had before the call to the Sub procedure
પ્રોસીઝર કોલ થયા પહેલા જે વેલ્યુ હતી વેરીઅબલ ની તે જ વેલ્યુ રહેશે
(d) None of the above
ઉપરના માંથી એક પણ નહિ
Answer:

Option (c)

Showing 11 to 20 out of 41 Questions