Computer Organization & Architecture (3340705) MCQs

MCQs of Computer Architecture & Register Transfer and Microoperations

Showing 31 to 30 out of 40 Questions
31.
Register A holds the value 1010 & Register B holds the value 1100. What will be the output of selective-set operation?
રજીસ્ટર A ની વેલ્યુ 1010 અને રજીસ્ટર B ની વેલ્યુ 1100 છે,જો આ બંને રજીસ્ટર પર સિલેક્ટીવ-સેટ ઓપરેશન કરવામા આવે તો તેનું આઉટપુટ શું થાય?
(a) 1111
(b) 1000
(c) 1110
(d) 0011
Answer:

Option (c)

32.
Register A holds the value 1010 & Register B holds the value 1100. What will be the output of selective-complement operation?
રજીસ્ટર A ની વેલ્યુ 1010 અને રજીસ્ટર B ની વેલ્યુ 1100 છે,જો આ બંને રજીસ્ટર પર સિલેક્ટીવ-કોમ્પ્લીમેન્ટ ઓપરેશન કરવામા આવે તો તેનું આઉટપુટ શું થાય?
(a) 0110
(b) 0000
(c) 1111
(d) 1000
Answer:

Option (a)

33.
Register A holds the value 1010 & Register B holds the value 1100. What will be the output of Selective-clear operation?
રજીસ્ટર A ની વેલ્યુ 1010 અને રજીસ્ટર B ની વેલ્યુ 1100 છે,જો આ બંને રજીસ્ટર પર સિલેક્ટીવ-ક્લીઅર ઓપરેશન કરવામા આવે તો તેનું આઉટપુટ શું થાય?
(a) 1000
(b) 1110
(c) 0101
(d) 0010
Answer:

Option (d)

34.
Register A holds the value 1010 & Register B holds the value 1100. What will be the output of Mask operation?
રજીસ્ટર A ની વેલ્યુ 1010 અને રજીસ્ટર B ની વેલ્યુ 1100 છે,જો આ બંને રજીસ્ટર પર માસ્ક ઓપરેશન કરવામા આવે તો તેનું આઉટપુટ શું થાય?
(a) 0010
(b) 1000
(c) 0101
(d) 1110
Answer:

Option (b)

35.
For a signed binary numbers, which of the following operation is generally used?
સાઈન બાયનરી નંબર માટે,નીચેનામાંથી ક્યા ઓપરેશનનો ઉપયોગ થાય છે?
(a) Logical shift
લોજીકલ શિફ્ટ
(b) Rotate
રોટેટ
(c) Arithmetic shift
એરીથમેટીક શિફ્ટ
(d) Circular shift
સર્ક્યુલર શિફ્ટ
Answer:

Option (c)

36.

Which of the following shift operation is known as rotate operation?

નીચેનામાંથી ક્યું શિફ્ટ ઓપરેશન એ રોટેટ ઓપરેશન તરીકે પણ ઓળખાય છે?

(a)

Arithmetic shift

એરીથમેટીક શિફ્ટ

(b)

Circular shift

સર્ક્યુલર શિફ્ટ

(c)

Logical shift

લોજીકલ શિફ્ટ

(d)

None of the given options

આપેલ વિકલ્પોમાંથી કોઈ નહીં

Answer:

Option (b)

37.

The micro operation is represented as ____.

માઇક્રો ઓપરેશન ____ ને તરીકે દર્શાવવામાં આવે છે.

(a)

R1->R2

(b)

R1<- R2

(c)

Both of above

ઉપરના બંને

(d)

None of the given options

આપેલ વિકલ્પોમાંથી કોઈ નહીં

Answer:

Option (b)

38.

How many types of memory transfer operations are there?

મેમરી ટ્રાન્સફર ઓપરેશન ના ટાઈપ કેટલા છે?

(a)

2

(b)

3

(c)

4

(d)

None of the given options

આપેલ વિકલ્પોમાંથી કોઈ નહીં

Answer:

Option (a)

39.

In memory read operation we put memory address on to a register which is known as  ________.

મેમરી રીડ ઓપરેશન દરમ્યાન આપણે મેમરી એડ્રેસને ________ રજીસ્ટરમાં મુકીએ છીએ.

(a)

PC

(b)

MAR

(c)

ALU

(d)

None of the given options

આપેલ વિકલ્પોમાંથી કોઈ નહીં

Answer:

Option (b)

40.

By the help which operation we put memory address in memory address register and data in data register?

નીચેના ક્યાં ઓપરેશનની મદદથી આપણે મેમરી એડ્રેસને મેમરી એડ્રેસ રજીસ્ટર અને ડેટાને ડેટા એડ્રેસ રજીસ્ટરમા મૂકી શકીએ છીએ?

(a)

Memory write

મેમરી રાઈટ

(b)

Memory read

મેમરી રીડ

(c)

Both

બંને

(d)

None of the given options

આપેલ વિકલ્પોમાંથી કોઈ નહીં

Answer:

Option (a)

Showing 31 to 30 out of 40 Questions