Computer Organization & Architecture (3340705) MCQs

MCQs of Computer Architecture & Register Transfer and Microoperations

Showing 21 to 30 out of 40 Questions
21.

Group of flip-flops is known as _______.

ફ્લીપ-ફ્લોપ ના ગ્રુપને ________ કહે છે.

(a)

Register

રજીસ્ટર

(b)

Gates

ગેઇટ

(c)

diode

ડાયોડ

(d)

None of the given options

આપેલ વિકલ્પોમાંથી કોઈ નહીં

Answer:

Option (a)

22.
The operations executed on data stored in registers, are called________.
રજિસ્ટરમા જે ડેટા સ્ટોર થયેલ હોય છે તેના પર કરવામા આવતા ઓપરેશનને શું કહે છે?
(a) Byte operation
બાઈટ ઓપરેશન
(b) Micro operation
માઈક્રો ઓપરેશન
(c) Macro operation
મેક્રો ઓપરેશન
(d) Bit operation
બીટ ઓપરેશન
Answer:

Option (b)

23.

A collection of lines that connects several devices is called________.

ઘણા ડિવાઇસને કનેક્ટ કરતી કનેક્શન લાઇનને  ____ કહેવામાં આવે છે.

 

(a)

Peripheral connection wires

પેરીફરલ કનેક્શન વાયર

(b)

Internal wires

ઇન્ટરનલ વાયર

(c)

Bus

બસ

(d)

None of the given options

આપેલ વિકલ્પોમાંથી કોઈ નહીં

Answer:

Option (c)

24.

A complete microcomputer system consist of________.

કમ્પ્લીટ માઇક્રોકોમ્પ્યુટર સિસ્ટમ ____ ધરાવે છે.

(a)

Microprocessor

માઈક્રોપ્રોસેસર

(b)

Memory

મેમરી

(c)

Peripheral equipment

પેરીફેરલ ઈક્વિપમેન્ટ

(d)

All Given

આપેલ બધા જ

Answer:

Option (d)

25.
Which of the following are arithmetic micro operations ?
નીચેનામાથી ક્યું એરીથમેટીક માઈક્રો ઓપરેશન છે?
(a) subtraction
સબટ્રેકશન
(b) increment
ઈનક્રીમેંટ
(c) decrement
ડીક્રીમેંટ
(d) All of the above
ઉપરના બધા જ
Answer:

Option (d)

26.

Half adder have  _________ number of total inputs. 

હાફ એડરમાં ટોટલ _________ ઈનપુટ હોય છે.

(a)

1

(b)

4

(c)

3

(d)

2

Answer:

Option (d)

27.

In which of the following operation generates the Carry?

નીચેનામાંથી ક્યું ઓપરેશન કેરી જનરેટ કરે છે?

(a)

Subtraction

સબટ્રેકશન

(b)

Multiplication

મલ્ટીપ્લેક્સન

(c)

Addition

એડીશન

(d)

Both addition and subtraction

ઓપ્સન A અને C બંને

Answer:

Option (c)

28.
Which logic gate is used to design 4-bit adder-subtractor circuit?
4-બીટ એડર – સબટ્રેકટર સર્કીટ બનાવવા માટે ક્યાં લોજીક ગેઇટનો ઉપયોગ કરવામા આવે છે?
(a) OR
(b) XOR
(c) XNOR
(d) AND
Answer:

Option (b)

29.

The third state of Tri-state buffer mainly known as ________.

ટ્રાઈ-સ્ટેટ બફરના ત્રીજા સ્ટેટ ને ________કહે છે.

(a)

High impedance

હાઈ ઈમ્પીડન્સ

(b)

Low impedance

લો ઈમ્પીડન્સ

(c)

High resistance

હાઈ રજીસ્ટન્સ

(d)

Low resistance

લો રજીસ્ટન્સ

Answer:

Option (a)

30.

The difference between half adder and full adder is __________.

હાફ એડર અને ફુલ એડર વચ્ચેનો એક ડીફરન્સ એ પણ છે કે________.

(a)

Half adder has one output while full adder has two outputs

હાફ એડરમા એકજ આઉટપુટ હોય છે જયારે ફુલ એડરમાં બે આઉટપુટ હોય છે.

(b)

Half adder has two inputs while full adder has four inputs

હાફ એડરમા બે ઈનપુટ હોય છે જયારે ફુલ એડરમાં ચાર ઈનપુટ હોય છે.

(c)

Half adder has two inputs while full adder has three inputs

હાફ એડરમા બે ઈનપુટ હોય છે જયારે ફુલ એડરમાં ત્રણ ઈનપુટ હોય છે.

(d)

All of the Mentioned above

ઉપરના બધા જ.

Answer:

Option (c)

Showing 21 to 30 out of 40 Questions