Computer Organization & Architecture (3340705) MCQs

MCQs of Computer Architecture & Register Transfer and Microoperations

Showing 11 to 20 out of 40 Questions
11.

Which of the following flip flop is used as latch?

નીચેનામાંથી ક્યાં ફ્લીપ-ફ્લોપનો ઉપયોગ લેચ તરીકે થાય છે?

(a)

D flip flop

D ફ્લીપ-ફ્લોપ

(b)

T flip flop

T ફ્લીપ-ફ્લોપ

(c)

J – K flip flop

J-K ફ્લીપ-ફ્લોપ

(d)

Master slave J – K flip flop

Master slave J-K ફ્લીપ-ફ્લોપ

Answer:

Option (a)

12.

D flip flop is used as _________

D ફ્લીપ-ફ્લોપનો ઉપયોગ ________માં થાય છે.

(a)

Divider circuit

ડિવાઈડર સર્કીટ

(b)

Delay switch

ડીલે સ્વીચ

(c)

Differentiator

ડીફ્રન્સીએટર

(d)

None of the given options

આપેલ વિકલ્પોમાંથી કોઈ નહીં

Answer:

Option (b)

13.

T flip flop is used as _________

T ફ્લીપ-ફ્લોપનો ઉપયોગ ________માં થાય છે.

(a)

Toggle switch

ટોગલ સ્વીચ

(b)

Time delay switch

ટાઇમ ડીલે સ્વીચ

(c)

Transfer data circuit

ટ્રાન્સફર ડેટા સર્કીટ

(d)

None of the given options

આપેલ વિકલ્પોમાંથી કોઈ નહીં

Answer:

Option (a)

14.
Which flip flop is used to eliminate race around problem?
ક્યાં ફ્લીપ-ફ્લોપની મદદથી રેસ અરાઊંડ પ્રોબ્લેમ દુર કરી શકાય છે
(a) J - K flip flop
J-K ફ્લીપ-ફ્લોપ
(b) Master slave J – K flip flop
Master slave J-K ફ્લીપ-ફ્લોપ
(c) R - S flip flop
R-S ફ્લીપ-ફ્લોપ
(d) T Flip flop
T ફ્લીપ-ફ્લોપ
Answer:

Option (b)

15.
A full adder logic circuit will have __________
ફુલએડર સર્કીટમા________ હોય છે.
(a) Two inputs and one output
બે ઈનપુટ અને એક આઉટપુટ
(b) Three inputs and two outputs
ત્રણ ઈનપુટ અને બે આઉટપુટ
(c) Two inputs and two outputs
બે ઈનપુટ અને બે આઉટપુટ
(d) Three inputs and three outputs
ત્રણ ઈનપુટ અને ત્રણ આઉટપુટ
Answer:

Option (b)

16.
The truth table for an S-R flip-flop has how many VALID entries?
S-R ફ્લીપ-ફ્લોપના ટ્રુથ ટેબલમા કેટલી VALID એન્ટ્રી હોય છે?
(a) 1
(b) 2
(c) 3
(d) 4
Answer:

Option (c)

17.

A basic S-R flip-flop can be constructed by cross-coupling of which basic logic gates?

S-R ફ્લીપ-ફ્લોપને બનાવવા માટે ક્યાં લોજીક ગેઇટનુ ક્રોસ-કપલિંગ કરવામા આવે છે?

(a)

AND or OR gates

AND અથવા OR gates

(b)

XOR or XNOR gates

XOR અથવા XNOR gates

(c)

NOR or NAND gates

NOR અથવા NAND gates

(d)

AND or NOR gates

AND અથવા NOR gates

Answer:

Option (c)

18.
The logic circuits whose outputs at any instant of time depends only on the present input but also on the past outputs are called________.
એવી લોજિક સર્કિટ કે , જેમનુ આઉટપુટ કોઈપણ સમયે, પ્રેઝન્ટ ઇનપુટ તથા છેલ્લા આઉટપુટ પર આધાર રાખે છે તેને ________ કહે છે.
(a) Combinational circuits
કોમ્બીનેશનલ સર્કીટ
(b) Sequential circuits
સીક્વંસીયલ સર્કીટ
(c) Latches
લેચ
(d) Flip-flops
ફ્લીપ-ફ્લોપ
Answer:

Option (b)

19.
The sequential circuit is also called ___________.
સીક્વંસીયલ સર્કીટને ________ પણ કહે છે.
(a) Flip flop
ફ્લીપ-ફ્લોપ
(b) Strobe
સ્ટ્રોબ
(c) Adder
એડર
(d) Latch
લેચ
Answer:

Option (d)

20.

Which gate is required to build a half adder?

હાફ એડર બનાવવા માટે ક્યાં ગેઇટનો ઉપયોગ કરવામા આવે છે?

(a)

EX-OR gate and AND gate

EX-OR અને AND

(b)

EX-OR gate and OR gate

EX-OR અને OR

(c)

EX-OR gate and NOR gate

EX-OR અને NOR

(d)

EX-NOR gate and AND gate

EX-NOR અને AND

Answer:

Option (a)

Showing 11 to 20 out of 40 Questions