Computer Organization & Architecture (3340705) MCQs

MCQs of Memory Organization

Showing 31 to 40 out of 44 Questions
31.
Which of the following is not a magnetic disk?
નીચેનામાંથી કઈ મેગ્નેટિક ડીસ્ક નથી?
(a) CD
(b) DVD
(c) Floppy
ફ્લોપી
(d) Flash
ફ્લેશ
Answer:

Option (d)

32.
Cache memory is a ________memory.
કેશ મેમરી એ ________ મેમરી છે.
(a) Small, temporary, slow
નાની, ટેમ્પરરી અને ધીમી
(b) Big, permanent, fast
મોટી, પરમેનન્ટ અને ફાસ્ટ
(c) Small, temporary, fast
નાની, ટેમ્પરરી અને ફાસ્ટ
(d) Big, temporary, fast
મોટી, ટેમ્પરરી અને ફાસ્ટ
Answer:

Option (c)

33.

True or False: When the CPU needs to access memory, it first examined cache memory.

સાચું કે ખોટું: જયારે સીપીયુને મેમરી એક્સેસ કરવી તો તે સોંથી પહેલા કેશ મેમરી તપાસે છે.

(a)

True

સાચું

(b)

False

ખોટું

Answer:

Option (a)

34.
When the CPU refers to memory and finds the word in cache is known as________.
જયારે સીપીયુ કોઈ વર્ડ કેશ મેમરી મા શોધતું હોય અને જો તે કેશ મેમરીમાં મળી જાય તો તેને ________ કહે છે.
(a) Hit
હીટ
(b) Miss
મીસ
(c) Hit rate
હીટ રેટ
(d) Miss rate
મીસ રેટ
Answer:

Option (a)

35.

Miss rate=_______.

મીસ રેટ=________.

(a)

1-Hit rate

1- હીટ રેટ

(b)

1-Hit

1- હીટ

(c)

1-Hit time

1- હીટ ટાઈમ

(d)

None of the given options

આપેલ વિકલ્પોમાંથી કોઈ નહીં

Answer:

Option (a)

36.

The time required to access the requested information in a given level of memory is known as ________.

મેમરીના આપેલા લેવલ પરથી ઇન્ફોર્મેશન ને શોધવા માટે લગતા સમય ને ________ કહે છે.

(a)

Miss time

મીસ ટાઇમ

(b)

Penalty time

પેનલ્ટી ટાઇમ

(c)

Hit time

હીટ ટાઈમ

(d)

None of the given options

આપેલ વિકલ્પોમાંથી કોઈ નહીં

Answer:

Option (c)

37.

Cache memory works on the principle of ________.

કેશ મેમરી ________ ના સિદ્ધાંત પર કાર્ય કરે છે.

(a)

Identity reference

આઇડેન્ટિટી રેફરન્સ

(b)

Global reference

ગ્લોબલ રેફરન્સ

(c)

Locality of reference

લોકાલીટી ઓફ રેફરન્સ

(d)

None of the given options

આપેલ વિકલ્પોમાંથી કોઈ નહીં

Answer:

Option (c)

38.

Which of the following is the cache writing method?

નીચેનામાંથી કઈ કેશ રાઈટીંગ મેથડ છે?

(a)

Write through

રાઈટ થ્રુ

(b)

Write by

રાઈટ બાય

(c)

Direct write

ડાઈરેકટ રાઈટ

(d)

None of the given options

આપેલ વિકલ્પોમાંથી કોઈ નહીં

Answer:

Option (a)

39.

For every word stored in cache, there is a duplicate copy in ________.

જે વર્ડ કેશમાં સ્ટોર થાય છે તેની એક ડુપ્લીકેટ કોપી ________માં હોય છે.

(a)

Main memory

મેઈન મેમરી

(b)

Secondary memory

સેકન્ડરી મેમરી

(c)

Virtual memory

વર્ચ્યુઅલ મેમરી

(d)

None of the given options

આપેલ વિકલ્પોમાંથી કોઈ નહીં

Answer:

Option (a)

40.

Which of the following is the cache mapping scheme?

નીચેનામાંથી કઈ કેશ મેપીંગ સ્કીમ છે?

(a)

Associative mapping

એસોસિએટીવ મેપીંગ

(b)

Direct mapping

ડાઇરેકટ મેપીંગ

(c)

Set-associative mapping

સેટ- એસોસિએટીવ મેપીંગ

(d)

All Given

આપેલ તમામ

Answer:

Option (d)

Showing 31 to 40 out of 44 Questions