Computer Organization & Architecture (3340705) MCQs

MCQs of Memory Organization

Showing 21 to 30 out of 44 Questions
21.
Magnetic tape is a type of _________ access device.
મેગ્નેટિક ટેપ એ ________ એક્સેસ ડિવાઈસ છે.
(a) Direct
ડાઈરેકટ
(b) Sequential
સીક્વંસીયલ
(c) Step
સ્ટેપ
(d) Indirect
ઇનડાયરેકટ
Answer:

Option (b)

22.

The dots on the magnetic tape represent ________.

મેગ્નેટિક ટેપમાં આવેલા ડોટ ________ દર્શાવે છે.

(a)

Hex digits

હેક્ઝાડેસીમલ ડીજીટ

(b)

Decimal digits

ડેસીમલ ડીજીટ

(c)

Oct digits

ઓકટલ ડીજીટ

(d)

Binary digits

બાયનરી ડીજીટ

Answer:

Option (d)

23.

The disk's surface is divided into a number of invisible concentric circles called________.

ડિસ્કની સપાટીને સંખ્યાબંધ ઈનવિઝીબલ કોન્સંત્રિક સર્કલમાં વહેંચવામાં આવે છે જેને ____ કહેવામાં આવે છે.

(a)

Drives

ડ્રાઈવ

(b)

Tracks

ટ્રેક

(c)

Sectors

સેકટર

(d)

None of the given options

આપેલ વિકલ્પોમાંથી કોઈ નહીં

Answer:

Option (b)

24.

What is the smallest unit of hard disk?

હાર્ડ ડિસ્કનું સૌથી નાનું એકમ શું છે?

(a)

Track

ટ્રેક

(b)

Drives

ડ્રાઈવ

(c)

Sector

સેકટર

(d)

None of the given options

આપેલ વિકલ્પોમાંથી કોઈ નહીં

Answer:

Option (c)

25.
Generally there are __________bytes in a sector.
સામાન્યરીતે સેકટરમા ________ બાઈટ આવેલા હોય છે
(a) 64
(b) 128
(c) 256
(d) 512
Answer:

Option (d)

26.
Which of the following is not a part of disk address?
નીચેનામાંથી કયો ડીસ્ક એડ્રેસનો પાર્ટ નથી?
(a) Sector size
સેકટર સાઈઝ
(b) Sector number
સેકટર નંબર
(c) Track number
ટ્રેક નંબર
(d) Surface number
સરફેસ નંબર
Answer:

Option (a)

27.

What is the full form of CHS?

CHS નું ફુલ ફોર્મ શું છે?

(a)

Cylinder-high-sector

સીલીન્ડર-હાઈ-સેકટર

(b)

Concentric-head-sector

કોન્સેનત્રીક-હેડ- સેકટર

(c)

Cylinder-head-sector

સીલીન્ડર-હેડ-સેકટર

(d)

Concentric-high-sector

કોન્સનટ્રીક-હાઈ-સેકટર

Answer:

Option (c)

28.

Which of the following devices is an example of plug and play?

નીચેનામાંથી ક્યું ડિવાઈસ એ પ્લગ એન્ડ પ્લે નુ ઉદાહરણ છે?

(a)

Flash drive

ફ્લેશ ડ્રાઈવ

(b)

Compact disk

કોમ્પેક્ટ ડીસ્ક

(c)

Floppy disk

ફ્લોપી ડીસ્ક

(d)

DVD

ડીવીડી

Answer:

Option (a)

29.

What is the full form of USB?

USBનું ફુલ ફોર્મ શું છે?

(a)

Universal Signal Board

યુનિવર્સલ સિગ્નલ બોર્ડ

(b)

Universal Signal Bus

યુનિવર્સલ સિગ્નલ બસ

(c)

Universal Serial Bus

યુનિવર્સલ સીરીઅલ બસ

(d)

Universal Serial Board

યુનિવર્સલ સીરીઅલ બોર્ડ

Answer:

Option (c)

30.

Which of the following device is similar to the flash drive?

નીચેનામાંથી ક્યું ડિવાઈસ એ ફ્લેશ ડ્રાઈવ જેવું છે?

(a)

Compact drive

કોમ્પેક્ટ ડ્રાઈવ

(b)

CD

(c)

Compact disk

કોમ્પેક્ટ ડીસ્ક

(d)

Memory card

મેમરી કાર્ડ

Answer:

Option (d)

Showing 21 to 30 out of 44 Questions