Computer Organization & Architecture (3340705) MCQs

MCQs of Memory Organization

Showing 41 to 44 out of 44 Questions
41.

Which of the following memory gives programmers the illusion that they have a very large memory?

નીચેનામાંથી કઈ મેમરી એ પ્રોગ્રામર ને એવો આભાસ કરાવે છે કે, તેમની પાસે ઘણી મોટી મેમરી અવેલેબલ છે?

(a)

Primary

પ્રાઈમરી

(b)

Secondary

સેકન્ડરી

(c)

Virtual

વર્ચ્યુઅલ

(d)

Cache

કેશ

Answer:

Option (c)

42.

In virtual memory, an address used by a programmer will be called________.

વર્ચ્યુઅલ મેમરીમાં, પ્રોગ્રામર દ્વારા ઉપયોગમાં લેવાયેલ એડ્રેસ _______કહેવાય છે.

(a)

Direct address

ડાઇરેક્ટ એડ્રેસ

(b)

Virtual address

વર્ચ્યુઅલ એડ્રેસ

(c)

Indirect address

ઇનડાઇરેક્ટ એડ્રેસ

(d)

Base address

બેઇઝ એડ્રેસ

Answer:

Option (b)

43.

Which of the following techniques can be used to move a program block to physical memory?

નીચેનામાંથી કઈ ટેકનીક ની મદદથી પ્રોગ્રામ બ્લોકને ફીઝીકલ મેમરીમાં મુવ કરી શકાય છે?

(a)

Paging

પેજીંગ

(b)

Virtual memory organisation

વર્ચ્યુઅલ મેમરી ઓર્ગેનાઈઝેશન

(c)

Framing

ફ્રેમીંગ

(d)

None of the given options

આપેલ વિકલ્પોમાંથી કોઈ નહીં

Answer:

Option (b)

44.

The main aim of virtual memory organization is ________.

વર્ચ્યુઅલ મેમરી ઓર્ગેનાઈઝેશન નો મેઈન હેતુ ________છે.

(a)

To provide better memory transfer

સારી રીતે મેમરી ટ્રાન્સફર પ્રોવાઇડ કરવું

(b)

To provide effective memory access

ઈફેક્ટીવ મેમરી એક્સેસ પ્રોવાઇડ કરવું

(c)

To improve the execution of the program

પ્રોગ્રામનું એક્ઝીક્યુશન ઈમ્પ્રુવ કરવું

(d)

All Given

આપેલ તમામ

Answer:

Option (d)

Showing 41 to 44 out of 44 Questions