Computer Organization & Architecture (3340705) MCQs

MCQs of Memory Organization

Showing 11 to 20 out of 44 Questions
11.

What is the full form of EEPROM?

EEPROM નું ફૂલફોર્મ શું છે?

(a)

Easy Erasable Programmable Read Only Memory

ઇઝી ઈરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓન્લી મેમરી

(b)

Electrically Extended Programmable Read Only Memory

ઇલેક્ટ્રિકલી એક્ષન્ટેન્ડેડ પ્રોગ્રામેબલ રીડ ઓન્લી મેમરી

(c)

Electrically Erasable Programmable Read Only Memory

ઇલેક્ટ્રિકલી ઈરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓન્લી મેમરી

(d)

None of the given options

આપેલ વિકલ્પોમાંથી કોઈ નહીં

Answer:

Option (c)

12.

Which of the following memory is stored information permanently?

નીચેનામાંથી કઈ મેમરી ઇન્ફોર્મેશનને પરમનન્ટ સ્ટોર કરી શકે છે?

(a)

RAM

(b)

EPROM

(c)

EEPROM

(d)

PROM

Answer:

Option (d)

13.

The ________memory is communicates directly with the CPU.

________ મેમરી એ સીપીયુ સાથે ડાઈરેકટ કોમ્યુનીકેટ કરી શકે છે.

(a)

Main

મેઈન

(b)

Secondary

સેકન્ડરી

(c)

Auxiliary memory

ઓક્ઝીલરી મેમરી

(d)

None of the given options

આપેલ વિકલ્પોમાંથી કોઈ નહીં

Answer:

Option (a)

14.

As we move from top to bottom in memory hierarchy________.

મેમરી પિરામીડમા ઉપરથી નીચે તરફ જતા ________.

(a)

Access speed will increase

એક્સેસ સ્પીડ વધે છે

(b)

Storage capacity will increase

સ્ટોરેજ કેપેસીટી વધે છે

(c)

Cost per bit will increase

કોસ્ટ પર બીટ વધે છે

(d)

None of the given options

આપેલ વિકલ્પોમાંથી કોઈ નહીં

Answer:

Option (b)

15.

Which of the following component is available at the top of memory hierarchy?

નીચેનામાંથી મેમરી પિરામીડમાં સૌથી ઉપર ક્યું કમ્પોનન્ટ આવેલ હોય છે?

(a)

Cache

કેશ

(b)

Magnetic disk

મેગ્નેટિક ડિસ્ક

(c)

Register

રજીસ્ટર

(d)

None of the given options

આપેલ વિકલ્પોમાંથી કોઈ નહીં

Answer:

Option (c)

16.

What is the main purpose of memory hierarchy?

મેમરી હાઈરારચી નો મેઈન હેતુ શું છે?

(a)

Reduce access time

એક્સેસ ટાઈમ ઘટાડવો

(b)

Provide large capacity

વધુ કેપેસીટી પ્રોવાઇડ કરવી

(c)

Reduce propagation time

પ્રપોગેશન ટાઈમ ઘટાડવો

(d)

Reduce access time & Provide large capacity

એક્સેસ ટાઈમ ઘટાડવો અને વધુ કેપેસીટી પ્રોવાઇડ કરવી

Answer:

Option (d)

17.
Which of the following is the fastest means of memory access for CPU?
નીચેનામાંથી કોણ સીપીયુને સૌથી ઝડપથી એક્સેસ કરી શકે છે?
(a) Cache memory
કેશ મેમરી
(b) RAM
રેમ
(c) Register
રજીસ્ટર
(d) Flash memory
ફ્લેશ મેમરી
Answer:

Option (c)

18.

True or False: Cache memory is the on-board storage.

સાચું કે ખોટું: કેશ મેમરીને ઓન બોર્ડ સ્ટોરેજ પણ કહેવામા આવે છે.

(a)

True

સાચું

(b)

False

ખોટું

Answer:

Option (a)

19.

Which of the following memory size depends on the size of the address bus?

નીચેનામાંથી કઈ મેમરીની સાઈઝ એ એડ્રેસબસ પર આધારીત હોય છે?

(a)

Virtual memory 

વર્ચ્યુઅલ મેમરી

(b)

Secondary memory 

સેકન્ડરી મેમરી

(c)

Main memory 

મેઈન મેમરી

(d)

Cache memory 

કેશ મેમરી

Answer:

Option (c)

20.

Which of the following is also called auxiliary storage?

નીચેનામાંથી કોને ઓક્ઝીલરી સ્ટોરેજ પણ કહેવામા આવે છે?

(a)

Primary storage

પ્રાઈમરી સ્ટોરેજ

(b)

Cache memory

કેશ મેમરી

(c)

Secondary storage

સેકન્ડરી સ્ટોરેજ

(d)

None of the given options

 

 

આપેલ વિકલ્પોમાંથી કોઈ નહીં

 

 

Answer:

Option (c)

Showing 11 to 20 out of 44 Questions