Computer Organization & Architecture (3340705) MCQs

MCQs of Input/output Organization

Showing 21 to 27 out of 27 Questions
21.
The method which offers higher speeds of I/O transfers is ___________.
_________મેથડમાં I/O ટ્રાન્સફર વધુ ઝડપથી થાય છે.
(a) Interrupts
ઇન્ટ્રપ્ટ
(b) Memory mapping
મેમરી મેપીંગ
(c) Program-controlled I/O
પ્રોગ્રામ-કંટ્રોલ I/O
(d) DMA
Answer:

Option (d)

22.

The DMA differs from the interrupt mode by __________.

DMA __________ દ્વારા ઇન્ટ્રપટ મોડથી અલગ પડે છે.

(a)

The involvement of the processor for the operation

ઓપરેશન માટે પ્રોસેસરનું ઇન્વોલ્વમેન્ટ

(b)

The method of accessing the I/O devices

I / O ડીવાઈસને એક્સેસ કરવાની મેથડ

(c)

The amount of data transfer possible

ડેટા ટ્રાન્સફરનું પોસીબલ એમાઊંટ 

(d)

None of the given options

આપેલ વિકલ્પોમાંથી કોઈ નહીં

Answer:

Option (d)

23.

The DMA transfers are performed by a control circuit called as __________.

DMA ટ્રાન્સફર __________ તરીકે ઓળખાતા કંટ્રોલ સર્કિટ દ્વારા કરવામાં આવે છે.

(a)

Device interface

ડિવાઈસ ઈન્ટરફેસ

(b)

Data controller

ડેટા કંટ્રોલર

(c)

DMA controller

DMA કંટ્રોલર

(d)

None of the given options

આપેલ વિકલ્પોમાંથી કોઈ નહીં

Answer:

Option (c)

24.

The DMA transfer is initiated by _____

DMA ટ્રાન્સફરને ________થી શરૂ કરવામા આવે છે.

(a)

OS

(b)

Processor

પ્રોસેસર

(c)

The process being executed

રન થઇ રેહેલી પ્રોસેસ દ્વારા

(d)

I/O devices

I/O ડિવાઈસ

Answer:

Option (d)

25.

IOP stands for________.

IOP નુ પૂરું નામ________ છે.

(a)

Input-Output processor

ઈનપુટ-આઉટપુટ પ્રોસેસર

(b)

Input-Output process

ઈનપુટ-આઉટપુટ પ્રોસેસ

(c)

Input-Output program

ઈનપુટ-આઉટપુટ પ્રોગ્રામ

(d)

interface - Output program

ઇન્ટરફેસ આઉટપુટ પ્રોગ્રામ

Answer:

Option (a)

26.

IOP is specially designed to handle the details of _______.

________ને હેન્ડલ કરવા માટે સ્પેસીયલી IOP પ્રોસેસરને ડીઝાઇન કરવામા આવે છે.

(a)

Memory processing

મેમરી પ્રોસેસિંગ

(b)

I/O processing

I/O પ્રોસેસિંગ

(c)

CPU processing

સીપીયુ પ્રોસેસિંગ

(d)

None of the given options

આપેલ વિકલ્પોમાંથી કોઈ નહીં

Answer:

Option (b)

27.

In CPU-IOP Communication ________ sends an instruction to test the ________ path.

CPU- IOP કોમ્યુનિકેશનમાં ________ એ ________ પાથને ચેક કરવા માટે ઇન્સ્ટ્રક્શન મોકલે છે.

(a)

IOP, CPU

(b)

CPU, IOP

(c)

Memory, I/O

મેમરી, I/O

(d)

None of the given options

આપેલ વિકલ્પોમાંથી કોઈ નહીં

Answer:

Option (b)

Showing 21 to 27 out of 27 Questions