Computer Organization & Architecture (3340705) MCQs

MCQs of Input/output Organization

Showing 11 to 20 out of 27 Questions
11.

True or False : One of the Disadvantages of the strobe method is Source unit that initiates the transfer has no way of knowing whether the destination unit has actually received the data item that was placed in the bus.

સાચું કે ખોટું:  સ્ટ્રોબ મેથડ નો ડીસએડવાન્ટેજ એ છે કે ટ્રાન્સફર શરૂ કરનાર સોર્સ યુનિટને એ જાણ હોતી નથી કે ડેસ્ટીનેશન યુનિટને એક્ચ્યુલી બસમાં મૂકેલો ડેટા આઈટમ રીસીવ થઈ છે કે નહી.  

(a)

True

સાચુ

(b)

False

ખોટું

Answer:

Option (a)

12.

By the help of________ method we can solve the problem of strobe method.

________મેથડની મદદથી આપણે સ્ટ્રોબ મેથડનો પ્રોબ્લેમ દૂર કરી શકીએ છીએ.

(a)

IOP

(b)

Indirect

ઈન્ડાઈરેકટ

(c)

Handshake

હેન્ડશેક

(d)

Direct

ડાઈરેકટ

Answer:

Option (c)

13.

In serial data trans-mission, each bit in the message is sent in________.

સીરીઅલ ડેટા ટ્રાન્સમિશનમા, મેસેજના બીટ ________રીતે ટ્રાન્સમીટ થાય છે.

(a)

Parallel

પેરેલલ

(b)

Sequence

સિક્વન્સ

(c)

Horizontally

આડું અવળું 

(d)

None of the given options

આપેલ વિકલ્પોમાંથી કોઈ નહીં

Answer:

Option (b)

14.
In asynchronous serial transfer we are using ________number of flag bits.
એસીન્ક્રોનંસ સીરીઅલ ટ્રાન્સફરમા આપણે ________ફ્લેગ બીટનો ઉપયોગ કરીએ છીએ
(a) 1
(b) 2
(c) 3
(d) 4
Answer:

Option (c)

15.

In asynchronous serial transfer, the value of the start bit is ________.

એસીન્ક્રોનંસ સીરીઅલ ટ્રાન્સફરમાં સ્ટાર્ટ બીટની વેલ્યુ________હોય છે.

(a)

0

(b)

1

(c)

2

(d)

3

Answer:

Option (a)

16.

In asynchronous serial transfer, the value of the stop bit is ________.

એસીન્ક્રોનંસ સીરીઅલ ટ્રાન્સફરમાં સ્ટોપ બીટની વેલ્યુ________હોય છે.

(a)

0

(b)

1

(c)

2

(d)

3

Answer:

Option (b)

17.
In the programmed I/O method, the I/O device does not have direct access to ________.
પ્રોગ્રામ I/O મેથડમાં, I/O ડિવાઈસ એ ________ને ડાઈરેકટ એક્સેસ કરી શકતા નથી.
(a) CPU
સીપીયુ
(b) Register
રજીસ્ટર
(c) Memory
મેમરી
(d) None of the above
ઉપરમાંથી એક પણ નહિ
Answer:

Option (c)

18.
Programmed I/O is not time consuming compare to interrupt initiated I/O.
પ્રોગ્રામ I/O મેથડ મા સીપીયુને ઇન્ટ્રપ્ટ I/O મેથડ કરતા એક્ઝીક્યુશન સમય ઓછો લાગે છે.
(a) True
સાચું
(b) False
ખોટું
Answer:

Option (b)

19.
In memory-mapped I/O ____________
મેમરી-મેપ I/O મા ________.
(a) The I/O devices and the memory share the same address space
I/O ડિવાઈસ અને મેમરી એ સરખી એડ્રેસ સ્પેસ ને શેર કરે છે.
(b) The I/O devices have a separate address space
I/O ડિવાઈસને અલગથી એડ્રેસ સ્પેસ હોય છે
(c) The memory and I/O devices have an associated address space
મેમરીનો એક ભાગ ખાસ કરીને I / O ઓપરેશન માટે અલગ રાખ્યો હોય છે.
(d) A part of the memory is specifically set aside for the I/O operation
ઉપરમાંથી એક પણ નહિ
Answer:

Option (a)

20.

The advantage of I/O mapped devices to memory mapped is ___________.

મેપ કરેલી મેમરીમાં I / O મેપ કરેલા ડીવાઈસનો ફાયદો ___________ છે.

(a)

The former offers faster transfer of data

ફોર્મર ડેટા ઝડપી ટ્રાન્સફરની તક આપે છે

(b)

The devices connected using I/O mapping has a bigger buffer space

I / O મેપિંગનો ઉપયોગ કરીને કનેક્ટ કરેલા ડિવાઇસમાં બફર સ્પેસ વધારે હોય છે

(c)

The devices have to deal with fewer address lines

ડિવાઇસને ઓછામાં ઓછા એડ્રેસની લાઈન સાથે ડીલ કરવું પડશે

(d)

No advantage as such

કોઈ પણ એડવાન્ટેજ નથી

Answer:

Option (c)

Showing 11 to 20 out of 27 Questions