Fundamental of Software Development (3341603) MCQs

MCQs of Software Development Process

Showing 31 to 40 out of 45 Questions
31.
What is the major advantage of using incremental model?
Incremental મોડેલનો ઉપયોગ કરવાનો મોટો ફાયદો શું છે?
(a) Unable to accommodate changes at later stages
પાછળ થી કોઈ ફેરફાર કરી શકાય નહી
(b) Easier to test and debug
ટેસ્ટ અને debug કરવું સહેલું છે
(c) It is used when there is a need to get a product to the market early
જયારે માર્કેટ માં product ની વહેલા જરૂર હોઈ ત્યારે ઉપયોગ માં લેવાય છે.
(d) B & C both
B અને C બંને
Answer:

Option (d)

32.
How incremental model differs from spiral model?
કેવી રીતે Incremental મોડેલ એ Spiral મોડેલથી અલગ છે ?.
(a) Progress can be measured for incremental model
Incremental મોડેલ માં પ્રોગ્રેસ ને માપી શકાય છે
(b) Changing requirements can be accommodated in incremental model
Requirement બદલાય તો તેને Incremental મોડેલમાં સુધારી શકાય છે
(c) Users can see the system early in incremental model
યુઝર Incremental મોડેલની શરૂઆતમાં સિસ્ટમ જોઈ શકે છે
(d) All of the above
ઉપર આપેલા તમામ
Answer:

Option (a)

33.
Full-form of RAD model.
RAD મોડેલ નું full form શું થાય?
(a) Relative Application Development
રીલેટીવ એપ્લીકેશન ડેવલપમેન્ટ
(b) Rapid Application Development
રેપીડ એપ્લીકેશન ડેવલપમેન્ટ
(c) Rapid Application Document
રેપીડ એપ્લીકેશન ડોક્યુમેન્ટ
(d) None of the above
ઉપર આપેલ માંથી એક પણ નહી
Answer:

Option (b)

34.
How many phases are available in RAD model?
RAD મોડેલ માં કેટલા ફેઈસ આવેલા હોઈ છે
(a) 2 phases
2 ફેઈસ
(b) 3 phases
3 ફેઈસ
(c) 5 phases
5 ફેઈસ
(d) 6 phases
6 ફેઈસ
Answer:

Option (c)

35.
What is the major shortcoming of using RAD Model?
RAD મોડેલનો ઉપયોગ કરવાનો મોટો ગેરફાયદો શું છે?
(a) Highly specialized & skilled developers and designers are required
વધુ specialized અને skilled developers અને designers જરૂરી છે
(b) Increases reusability of components
components ને ફરીથી ઉપયોગ માં વધારે લેવાય છે
(c) Encourages customer feedback
કસ્ટમર ના ફીડબેક ને ધ્યાનમાં લેવામાં આવે છે
(d) A & B both
A અને B બંને
Answer:

Option (d)

36.
Which model can be selected if user is involved in all the phases of SDLC?
જો યુઝર SDLC ના બધા ફેઈસ માં શામેલ હોય તો કયા મોડેલની પસંદગી કરી શકાય છે?
(a) Waterfall model
Waterfall મોડેલ
(b) Prototype model
Prototype મોડેલ
(c) RAD model
RAD મોડેલ
(d) Both Prototype model & RAD model
Prototype મોડેલ અને RAD મોડેલ બંને
Answer:

Option (c)

37.
When prototype model is used?
Prototype મોડેલ નો ઉપયોગ ક્યારે થાય છે ?
(a) test the software as an end product
ફાઈનલ પ્રોડક્ટ તરીકે સોફ્ટવેર નું ટેસ્ટ કરવા
(b) expand design details
ડીઝાઇન માહિતી ને expand કરવા
(c) refine requirement incorporating customer suggestions
Requirement ને ભેગી કરવા અને સુધારવા માટે
(d) none of the above
ઉપર આપેલ માંથી એક પણ નહી
Answer:

Option (c)

38.
The prototype model of software development is_______.
prototype મોડેલ એ સોફ્ટવેર ડેવલપમેન્ટ નું _______એપ્રોચ છે.
(a) a reasonable approach when requirements are well-defined
reasonable એપ્રોચ કે જયારે જરૂરિયાતો બધી સરખી રીતે આપેલી હોઈ
(b) a useful approach when a customer cannot define requirements clearly
એક ઉપયોગી એપ્રોચ કે જયારે કસ્ટમર એ જરૂરિયાતો ને સરખી રીતે આપેલી ના હોઈ
(c) the best approach to use for projects with large development teams
પ્રોજેક્ટ માટે મોટી ડેવલપમેન્ટ ટીમ સાથે એક સારો એપ્રોચ
(d) a risky model that rarely produces a meaningful product
એક risky મોડેલ છે જે ક્યારેક જ ઉપયોગી પ્રોડક્ટ બનાવે છે.
Answer:

Option (b)

39.
Which model provides quick design of a software that is visible to customer?
કયું મોડેલ સોફ્ટવેર ની ઝડપથી ડીઝાઇન આપે છે કે જે કસ્ટમર જોઈ શકે છે?
(a) iterative model
iterative મોડેલ
(b) prototype model
prototype મોડેલ
(c) spiral model
spiral મોડેલ
(d) waterfall model
waterfall મોડેલ
Answer:

Option (b)

40.
The spiral model was originally proposed by?
spiral મોડેલ originally કોણે શોધ્યું હતું
(a) IBM
(b) Barry Boehm
(c) Royce
(d) Pressman
Answer:

Option (b)

Showing 31 to 40 out of 45 Questions