Fundamental of Software Development (3341603) MCQs

MCQs of Software Analysis and Design

Showing 41 to 50 out of 60 Questions
41.
Which of the following is/are considered stakeholder in the software process?
નીચેના માંથી કોને સોફ્ટવેર પ્રોસેસમાં stakeholder તરીકે ગણવામાં આવે છે?
(a) Customers
(b) End-users
(c) Project managers
(d) All of above
ઉપર આપેલા તમામ
Answer:

Option (d)

42.
Activities and action taken on the data are represented by circle in DFD is called _____ .
Activity અને action કે જે ડેટા ઉપર થી લેવા માં આવે છે અને circle વડે દર્શાવવામાં આવે છે તેને DFD માં ____________ કહેવામાં આવે છે
(a) entities
(b) process
(c) data storage
(d) data flow
Answer:

Option (b)

43.
In DFD, user interactions with the system is denoted by________
DFD માં યુઝર એ સીસ્ટમ સાથે interactions કરે છે તેને ________ કહેવામાં આવે છે.
(a) circle
(b) arrow
(c) rectangle
(d) triangle
Answer:

Option (a)

44.
A description of each function presented in the DFD is contained in a ________
DFD માં દરેક ફંકશન ના description ને ___________ સમાવેશ કરવામાં આવ્યો છે
(a) data flow
ડેટાફલો
(b) process specification
પ્રોસેસ સ્પેસીફીકેશન
(c) control specification
કંટ્રોલ સ્પેસીફીકેશન
(d) data store
ડેટા સ્ટોર
Answer:

Option (b)

45.
The top level DFD is referred to__________
ટોપ લેવલ DFD ને_____ તરીકે ઓળખવામાં આવે છે
(a) scope diagram
સ્કોપ ડાયાગ્રામ
(b) context diagram
context ડાયાગ્રામ
(c) level 1 DFD
લેવલ 1 DFD
(d) level 2 DFD
લેવલ 2 DFD
Answer:

Option (b)

46.
In DFD, an originator or data receiver is usually designated by?
DFD માં ઓરીજીનેટર અથવા ડેટા રીસીવર ને કોના દ્વારા ડીઝાઇન કરવામાં આવે છે.
(a) A square Box
સ્કેવર બોક્સ
(b) A circle
સર્કલ
(c) A Rectangle
રેકટેન્ગલ
(d) None of above
ઉપર માંથી એક પણ નહિ
Answer:

Option (c)

47.
A Zero Level of DFD describes____________
DFD માં ઝીરો લેવલ ___________ વડે દર્શાવવામાં આવે છે.
(a) the fully blown up system design
સંપૂર્ણ રીતે blown up સિસ્ટમ ડિઝાઇન
(b) data Flow in all the modules
બધા મોડ્યુલ ની અંદર નો ડેટા નો ફલો
(c) overview of processes, input and output
પ્રોસેસ નો ઓવરવ્યુ, ઈનપુટ અને આઉટપુટ
(d) None of above
ઉપર માંથી એક પણ નહિ
Answer:

Option (c)

48.
Which of the following defines the rules of DFD?
નીચેનામાંથી કયું DFD ના નિયમોને ડિફાઇન કરે છે?
(a) All data flows must contain data
બધા ડેટા ફલો માં ડેટા હોવો જરૂરી છે
(b) All data flows must begin and/or end at a process
બધા ડેટા ફલો પ્રોસેસ થી શરૂ થવા જોઈએ અને તે પૂરા થવા જરૂરી છે
(c) Only processes can connect to data storage
ફક્ત પ્રોસેસ ડેટા સ્ટોર્સ થી કનેક્ટ થઈ શકે છે
(d) All of above
ઉપર આપેલા તમામ
Answer:

Option (b)

49.
Difference between flow-chart and data-flow diagram is __________
ફ્લો-ચાર્ટ અને ડેટા-ફ્લો ડાયાગ્રામ વચ્ચેનો તફાવત __________ છે
(a) there is no difference
તેમાં કોઈ ફરક નથી
(b) usage in high level design and low level design
હાઈ લેવલ ની ડિઝાઇન અને લો લેવલ ની ડિઝાઇનમાં ઉપયોગ થાય છે
(c) control flow and data flow
કંટ્રોલ ફ્લો અને ડેટા ફ્લો
(d) used in application programs and system programs
એપ્લિકેશન પ્રોગ્રામ્સ અને સિસ્ટમ પ્રોગ્રામ્સમાં વપરાય છે
Answer:

Option (c)

50.
_______is represented using two parallel lines in DFD.
_______ માટે DFD માં બે પેરેલલ લાઈન નો ઉપયોગ કરવામાં આવે છે
(a) Data store
ડેટા સ્ટોર
(b) Data flow
ડેટા ફલો
(c) Entity
એન્ટીટી
(d) Processes
પ્રોસેસીસ
Answer:

Option (a)

Showing 41 to 50 out of 60 Questions