Fundamental of Software Development (3341603) MCQs

MCQs of Software Analysis and Design

Showing 51 to 50 out of 60 Questions
51.
A Use-case actor is always a person having a role that different people may play.
યુઝ-કેસ એક્ટર હંમેશાં એવી વ્યક્તિ હોય છે જેમાં રોલ હોય તે અલગ અલગ લોકો પ્લે કરી શકે
(a) True
(b) False
Answer:

Option (a)

52.
The UML was designed for describing _________
UML _________ દર્શાવવા માટે બનાવવામાં આવ્યું હતું
(a) object-oriented systems
(b) architectural design
(c) SRS
(d) Both A & B
A અને B બંને
Answer:

Option (d)

53.
_________ indicates the interaction between the actor and the system.
એક્ટર અને સિસ્ટમ વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયાને _________ સૂચવે છે.
(a) Communication link
કોમ્યુનિકેશન લીંક
(b) Use link
યુઝ લીંક
(c) Flow link
ફલો લીંક
(d) None of above
ઉપર માંથી એક પણ નહિ
Answer:

Option (a)

54.
An arrow pointing to a filled circle nested inside another circle represents _____ in activity diagram.
એરો કે જે એક સર્કલ ની અંદર બીજું fill સર્કલ ને પોઈન્ટ કરે છે એ એક્ટીવીટી ડાયાગ્રામ માં _________ શું દર્શાવે છે
(a) initial state
(b) final state
(c) action state
(d) process state
Answer:

Option (b)

55.
Which of the following UML diagrams has a static view?
નીચેનામાંથી કયા UML ડાયાગ્રામ માં સ્ટેટીક વ્યુ છે?
(a) Collaboration
કોલોબોરેશન
(b) Use case
યુસ કેસ
(c) State chart
સ્ટેટ ચાર્ટ
(d) Activity
એક્ટીવીટી
Answer:

Option (b)

56.
Modifying the software to match changes in the ever changing environment is called __________ .
હંમેશા બદલાતા વાતાવરણમાં થતા ફેરફારોને મેચ કરવા માટે સોફ્ટવેર માં ફેરફાર કરવાને __________ કહેવામાં આવે છે.
(a) adaptive maintenance
(b) corrective maintenance
(c) perfective maintenance
(d) preventive maintenance
Answer:

Option (a)

57.
A ________ view shows the system hardware and how software components are distributed across the processors in the system.
________ વ્યુ સિસ્ટમ હાર્ડવેર અને સિસ્ટમના પ્રોસેસરોમાં સોફ્ટવેર કમ્પોનન્ટ કેવી રીતે distribute કરવામાં આવે છે તે બતાવે છે.
(a) Physical
(b) Logical
(c) Process
(d) All of above
ઉપર આપેલા તમામ
Answer:

Option (a)

58.
Which design identifies the software as a system with many components interacting with each other?
સોફ્ટવેરને કઇ ડિઝાઇન એક બીજા સાથે ક્રિયાપ્રતિક્રિયા કરતા ઘણા કમ્પોનન્ટ સાથેની સિસ્ટમ તરીકે ઓળખે છે?
(a) Architectural design
(b) High-level design
(c) Detailed design
(d) Both B & C
B અને C બંને
Answer:

Option (a)

59.
Which view shows the key concepts of the system as objects and classes?
કયા વ્યુ થી સિસ્ટમના key concept ને ઓબ્જેક્ટ અને કલાસ તરીકે બતાવવામાં આવે છે?
(a) Logical view
(b) Physical view
(c) Process view
(d) Development view
Answer:

Option (a)

60.
An architectural pattern is a stylized description of good design practice, which has been tried and tested in different environments
આર્કિટેક્ચરલ પેટર્ન એ સારી ડિઝાઇન પ્રેક્ટિસ નું એક style માં વર્ણન છે, જેનો ઉપયોગ અલગ અલગ environment માં કરવામાં આવ્યો છે અને તેનું ટેસ્ટીંગ કરવામાં આવે છે
(a) True
(b) False
Answer:

Option (a)

Showing 51 to 50 out of 60 Questions