Fundamental of Software Development (3341603) MCQs

MCQs of Software Analysis and Design

Showing 11 to 20 out of 60 Questions
11.
The SRS is said to be consistent if and only if__________
SRS ને તો જ consistence કહેવામાં આવે છે જો તેમાં _________ આવેલું હોય છે.
(a) its structure and style are such that any changes to the requirements can be made easily while retaining the style and structure
તેનું સ્ટ્રક્ચર અને સ્ટાઇલ એવી છે કે સ્ટાઇલ અને સ્ટ્રક્ચરને જાળવી રાખીને requirements માં કોઈપણ ફેરફાર સરળતાથી કરી શકાય છે.
(b) every requirement stated therein is one that the software shall meet
તેમાં જણાવેલ દરેક requirement એવી છે કે જે સોફ્ટવેર પૂરી કરશે
(c) every requirement stated therein is verifiable
તેમાં જણાવેલ દરેક requirement ને verify કરી શકાય તેવી છે.
(d) requirement does not conflict with other requirements in the requirement specification
requirement એ requirement specification માં બીજી requirements સાથે conflict થતી નથી.
Answer:

Option (d)

12.
The goal of reading SRS Document by the software developer is to__________
સોફ્ટવેર ડેવલપર દ્વારા SRS ડોક્યુમેન્ટ વાંચવાનો goal ______ માટે છે
(a) ensure requirements are understandable from a functionality point of view
functionality ઉપર થી requirements સમજી શકાય તે ખાતરી કરવા
(b) understand the features of the product
પ્રોડક્ટ ની વિશેષતા સમજી શકાય
(c) ensure that the software is developed as per customer needs
ખાતરી કરો કે સોફ્ટવેર કસ્ટમર ની જરૂરિયાતો મુજબ બનાવેલો છે
(d) None of above
ઉપર માંથી એક પણ અહી
Answer:

Option (c)

13.
Which one of the following is a functional requirement?
નીચે આપેલ માંથી કઈ ફંક્શનલ રીક્વાયરમેન્ટ છે?
(a) Maintainability
(b) Portability
(c) Robustness
(d) None of above
ઉપર માંથી એક પણ અહી
Answer:

Option (d)

14.
Which one of the following is a nonfunctional requirement?
નીચે આપેલ માંથી કઈ નોન ફંક્શનલ રીક્વાયરમેન્ટ છે?
(a) Usability
(b) Maintainability
(c) Portability
(d) All of above
ઉપર આપેલ તમામ
Answer:

Option (d)

15.
What is the first step of requirement elicitation?
રીક્વાયરમેન્ટ elicitation નું પહેલું સ્ટેપ શું છે?
(a) Identifying stakeholder
stakeholder ને ઓળખવા
(b) Listing out Requirements
Requirement ની યાદી બનાવવી
(c) Requirements Gathering
Requirement ને ભેગી કરવી
(d) All of above
ઉપર આપેલ તમામ
Answer:

Option (a)

16.
________ design identify the overall structure of the system?
___________ ડીઝાઇન આખી સીસ્ટમ ના સ્ટ્રકચર ને ઓળખી શકે છે
(a) Procedural
(b) Architectural
(c) Interface
(d) Data
Answer:

Option (b)

17.
____________describes how system communicate itself and with the user.
સીસ્ટમ પોતાની અને યુઝર સાથે કેવી રીતે કોમ્યુનીકેટ કરશે તે ______ ડીઝાઇન દર્શાવે છે
(a) Data design
ડેટા ડીઝાઇન
(b) Architectural design
આર્કિટેક્ચરલ ડીઝાઇન
(c) Interface design
ઇન્ટરફેઈસ ડીઝાઇન
(d) Procedural design
Procedural ડીઝાઇન
Answer:

Option (c)

18.
Object Oriented Design will support which type of concepts?
ઓબ્જેક્ટ ઓરીએન્ટેડ ડીઝાઇન કેવા ટાઇપ ના કન્સેપ્ટ ને સપોર્ટ કરે છે
(a) Abstraction
(b) Information hiding
ઇન્ફોર્મેશન હાઈડીંગ
(c) Modularity
મોડયુલારીટી
(d) All of above
ઉપર આપેલ તમામ
Answer:

Option (d)

19.
_______________ is a measure of the strength of function relatedness of elements within a module.
મોડ્યુલની અંદર એલિમેન્ટ ના ફંક્શન રીલેટનેસ ની strength નું માપ_______ કરે છે
(a) Cohesion
કોહેઝન
(b) Coupling
કપલિંગ
(c) Both A & B
A અને B બંને
(d) None of above
ઉપર માંથી એક પણ અહી
Answer:

Option (a)

20.
When elements of module are grouped together that are executed sequentially in order to perform a task, is called ______ .
જ્યારે મોડ્યુલ ના એલીમેન્ટ ને સાથે ગ્રુપ માં મૂકવામાં આવે છે અને ટાસ્ક કરવા માટે સિક્વન્સ માં એક્ઝીક્યુટ કરવામાં આવે છે, ત્યારે તેને ______ કહેવામાં આવે છે.
(a) procedural cohesion
procedural કોહેઝન
(b) logical cohesion
લોજીકલ કોહેઝન
(c) temporal cohesion
ટેમ્પરલ કોહેઝન
(d) co-incidental cohesion
કો- ઇન્સીડેન્ટલ કોહેઝન
Answer:

Option (a)

Showing 11 to 20 out of 60 Questions