Fundamental of Software Development (3341603) MCQs

MCQs of Software Project Management

Showing 41 to 40 out of 50 Questions
41.
What is full form of PERT?
PERT નું full form શું થાય?
(a) Project Evaluation and Review Technique
Project Evalution and Review Technique
(b) Project Evaluation and Refine Technique
Project Evalution and Refine Technique
(c) Process Evaluation and Refine Technique
Process Evalution and Refine Technique
(d) None of above
ઉપર આપેલ માંથી એક પણ નહિ
Answer:

Option (a)

42.
Which one is not a risk management activity?
નીચે આપેલ માંથી કઈ એક રીસ્ક મેનેજમેન્ટ એક્ટીવીટી નથી?
(a) Risk assessment
(b) Risk generation
(c) Risk control
(d) None of above
ઉપર આપેલ માંથી એક પણ નહિ
Answer:

Option (b)

43.
The aim of risk management is to reduce the impact of all kind of risks that might affect a project.
રીસ્ક મેનેજમેન્ટ નો ઉદ્દેશ એ તમામ પ્રકારના રીસ્ક ની અસરને ઘટાડવાનો છે જે પ્રોજેક્ટને અસર કરે છે.
(a) True
(b) false
False
Answer:

Option (a)

44.
Which risk gives the degree of uncertainty and the project schedule will be maintained so that the product will be delivered in time?
કયું રીસ્ક અનિશ્ચિતતા ની ડિગ્રી આપે છે અને પ્રોજેક્ટનું શેડ્યુલ જાળવે છે જેથી પ્રોડક્ટ ને સમયસર પહોંચાડવા માં આવે છે?
(a) Business risk
(b) Technical risk
(c) Schedule risk
(d) Project risk
Answer:

Option (c)

45.
In risk management process what makes a note of all possible risks, that may occur in the project?
રીસ્ક મેનેજમેન્ટ પ્રોસેસ માં, પ્રોજેક્ટમાં થતા તમામ possible રીસ્ક ની note નું શું કરવામાં આવે છે?
(a) Manage
(b) Monitor
(c) Categorize
(d) Identification
Answer:

Option (d)

46.
Which risks identify potential design, implementation, interface, verification and maintenance problems?
potential design, implementation, interface, verification અને maintenance problem ને કયું રીસ્ક identify કરે છે
(a) Project risk
(b) Business risk
(c) Technical risk
(d) Schedule risk
Answer:

Option (c)

47.
Risk management is one of the most important jobs for a?
રીસ્ક મેનેજમેન્ટ એ કોના માટે સૌથી મહત્વપૂર્ણ નોકરીઓમાંની એક છે?
(a) client
(b) investor
(c) production team
પ્રોડક્શન ટીમ
(d) project manager
પ્રોજેક્ટ મેનેજર
Answer:

Option (d)

48.
Which of the following risk is the failure of a purchased component to perform as expected?
નીચેના માંથી કયું રીસ્ક purchase component નું failure હોઈ શકે?
(a) Product risk
પ્રોડક્ટ રીસ્ક
(b) Project risk
પ્રોજેક્ટ રીસ્ક
(c) Business risk
બિઝનેસ રીસ્ક
(d) Programming risk
પ્રોગ્રામીંગ રીસ્ક
Answer:

Option (a)

49.
What assess the risk and your plans for risk mitigation and revise these when you learn more about the risk?
જ્યારે તમે રીસ્ક વિશે વધુ શીખો છો ત્યારે risk mitigation અને તેમાં ફેરફાર કરવા માટે ના તમારા પ્લાન નું કોણ મૂલ્યાંકન કરે છે?
(a) Risk monitoring
(b) Risk planning
(c) Risk analysis
(d) Risk identification
Answer:

Option (a)

50.
The objective of risk assessment is to rank the risks in terms of their damage.
risk assessment નો ઉદ્દેશ રીસ્ક ને તેમના નુકસાનની સ્થિતિમાં ક્રમ આપવાનો છે.
(a) True
(b) False
Answer:

Option (a)

Showing 41 to 40 out of 50 Questions