Java Programming (3350703) MCQs

MCQs of Inheritance, Packages & Interfaces

Showing 1 to 10 out of 54 Questions
1.

Which of the following is true about inheritance in java?

(Java મા ઇન્હેરીટન્સ માટે નીચે આપેલમાંથી કયો વિકલ્પ સાચો છે.)

(a)

Parent class acquire properties of child class.

(પેરન્ટ ક્લાસએ ચાઇલ્ડ ક્લાસની પ્રોપર્ટી મેળવે છે)

(b)

Child class acquire properties of parent class.

(ચાઇલ્ડ ક્લાસએ પેરન્ટ ક્લાસની પ્રોપર્ટી મેળવે છે)

(c)

Parent class acquire properties of child class and Child class acquire properties of parent class both. 

(પેરન્ટ ક્લાસએ ચાઇલ્ડ ક્લાસની પ્રોપર્ટી મેળવે છે અને ચાઇલ્ડ ક્લાસએ પેરન્ટ ક્લાસની પ્રોપર્ટી મેળવે છે બંને)

(d)

None of given

(આપેલમાંથી એકપણ નહિ)

Answer:

Option (b)

2.

When a class  B extends a class A and class C extends class B then this inheritance is known as_________.

(ક્લાસ B ક્લાસ A ને એક્સટેન્ડ કરે છે અને ક્લાસ C ક્લાસ B ને એક્સટેન્ડ કરે છે તો આ ઇન્હેરીટન્સ ને ____________ કહે છે.)

(a)

Single Inheritance

(સિંગલ ઇન્હેરીટન્સ)

(b)

Multilevel Inheritance

(મલ્ટીલેવલ ઇન્હેરીટન્સ)

(c)

Multiple Inheritance

(મલ્ટીપલ ઇન્હેરીટન્સ)

(d)

Hierarchical Inheritance

(હાઈરારચીકલ ઇન્હેરીટન્સ)

Answer:

Option (b)

3.

When more than one child classed have same parent class then it is known as ____________.

(એક કરતા વધારે ચાઇલ્ડ ક્લાસ ને સમાન પેરેન્ટ ક્લાસ હોય તો તેને ________ કહે છે.)

(a)

Single Inheritance

(સિંગલ ઇન્હેરીટન્સ)

(b)

Multilevel Inheritance

(મલ્ટીલેવલ ઇન્હેરીટન્સ)

(c)

Multiple Inheritance

(મલ્ટીપલ ઇન્હેરીટન્સ)

(d)

Hierarchical Inheritance

(હાઈરારચીકલ ઇન્હેરીટન્સ)

Answer:

Option (d)

4.

Which of following inheritance not supported in java?

(Javaમા કયું ઇન્હેરીટન્સ સપોર્ટ કરતુ નથી?)

(a)

Single Inheritance

(સિંગલ ઇન્હેરીટન્સ)

(b)

Multilevel Inheritance

(મલ્ટીલેવલ ઇન્હેરીટન્સ)

(c)

Multiple Inheritance

(મલ્ટીપલ ઇન્હેરીટન્સ)

(d)

Hierarchical Inheritance

(હાઈરારચીકલ ઇન્હેરીટન્સ)

Answer:

Option (c)

5.

Which keyword is used to implement inheritance in java?

(Javaમા ઇન્હેરીટન્સ ઈમ્પલીમેન્ટ કરવા માટે ક્યા કીવર્ડનો ઉપયોગ થાય છે?)

(a)

implements

(b)

extend

(c)

new

(d)

extends

Answer:

Option (d)

6.

What is subclass?

(સબ-ક્લાસ શું છે?)

(a)

A subclass is a class declared inside a class.

(ક્લાસની અંદર ડીકલેર કરેલ ક્લાસને સબ-ક્લાસ કહે છે)

(b)

A subclass is a class that extends another class.

(સબ-ક્લાસએ એવો ક્લાસ છે જે બીજા ક્લાસને એક્સટેન્ડ કરે છે)

(c)

A subclass is a class declared inside a class and A subclass is a class that extends another class both. 

(ક્લાસની અંદર ડીકલેર કરેલ ક્લાસને સબ-ક્લાસ કહે છે અને સબ-ક્લાસએ એવો ક્લાસ છે જે બીજા ક્લાસને એક્સટેન્ડ કરે છે બંને)

(d)

None of given

(આપેલમાંથી એકપણ નહિ)

Answer:

Option (b)

7.

Which of following syntax is correct, if we derived class B from class A?

(ક્લાસ A માંથી ક્લાસ B ડીરાઈવ કરવા માટે નીચે આપેલ સિન્ટેક્ષમાંથી કઈ સાચી છે?)

(a)

class B extends A{}

(b)

class B extends class A{}

(c)

class B extend A{}

(d)

class B implements A{}

Answer:

Option (a)

8.

In which order constructor executes in java using inheritance?

(Javaમા ઇન્હેરીટન્સ નો ઉપયોગ કરવામાં આવે ત્યારે ક્યા ઓર્ડરમા કન્શટ્રક્ટર એક્ઝીક્યુટ થાય છે?)

(a)

Derived class to Base class

(ડીરાઈવ્ડ ક્લાસ થી બેઝ ક્લાસ)

(b)

Base class to Derived class

(બેઝ ક્લાસ થી ડીરાઈવ્ડ ક્લાસ)

(c)

Random order

(રેન્ડમ ઓર્ડર)

(d)

None of given

(આપેલમાંથી એકપણ નહિ)

Answer:

Option (b)

9.

Which of the following is/are advantages of inheritance in java?

(નીચે આપેલમાંથી ક્યા Javaમા ઇન્હેરીટન્સના ફાયદાઓ છે?)

(a)

Code Extendibility

(કોડ એક્સટેન્ડીબીલીટી)

(b)

Save development time

(ડેવલપમેન્ટ ટાઈમ સેવ કરે છે)

(c)

Code Re-usability

(કોડ રીયુઝેબીલીટી)

(d)

All of given

(આપલે બધા જ)

Answer:

Option (d)

10.

Which class cannot be have a subclass?

(ક્યા ક્લાસને સબ-ક્લાસ ન હોય શકે?)

(a)

abstract class

(એબ્સટ્રેકટ ક્લાસ)

(b)

object class

(ઓબ્જેક્ટ ક્લાસ)

(c)

final class

(ફાઇનલ ક્લાસ)

(d)

child class

(ચાઇલ્ડ ક્લાસ)

Answer:

Option (c)

Showing 1 to 10 out of 54 Questions