Advance JAVA Programming (3360701) MCQs

MCQs of Abstract Window Toolkit (AWT)

Showing 51 to 60 out of 67 Questions
51.
Which class is super class of all the events?
બધી ઇવેન્ટ નો સુપર-ક્લાસ કયો છે?
(a) EventObject
(b) EventClass
(c) ActionEvent
(d) ItemEvent
Answer:

Option (a)

52.

What is listener in context to event handling?

ઇવેન્ટ હેન્ડલીંગ ના સંદર્ભ માં લીસ્નર શું છે?

(a)

A listener is a variable that is notified when an event occurs

લીસ્નર એ વેરીએબલ છે જે કોઈ ઇવેન્ટ જનરેટ થાય ત્યારે નોટિફાય કરે છે.

(b)

A listener is a object that is notified when an event occurs

લીસ્નર એ ઓબ્જેક્ટ છે જે કોઈ ઇવેન્ટ જનરેટ થાય ત્યારે નોટિફાય કરે છે.

(c)

A listener is a method that is notified when an event occurs

લીસ્નર એ મેથડ છે જે કોઈ ઇવેન્ટ જનરેટ થાય ત્યારે નોટિફાય કરે છે.

(d)

None of given

આપેલમાંથી એકપણ નહિ

Answer:

Option (b)

53.
What is an event in delegation event model used by Java programming language?
Java પ્રોગ્રામીંગ લેંગ્વેજ દ્વારા ઉપયોગ થતા ડેલેગેશન ઇવેન્ટ મોડેલ માં ઇવેન્ટ શું છે?
(a) An event is an object that describes a state change in processing
ઇવેન્ટ એ ઓબ્જેક્ટ છે જે પ્રોસેસીંગ માં થતા બદલાવ ને દર્શાવે છે.
(b) An event is an object that describes any change by the user and system
ઇવેન્ટ એ ઓબ્જેક્ટ છે જે યુઝર અને સિસ્ટમ દ્વારા થતા કોઈપણ બદલાવ ને દર્શાવે છે.
(c) An event is a class used for defining object, to create events
ઇવેન્ટ એ ક્લાસ છે જેનો ઉપયોગ ઇવેન્ટ ક્રિએટ કરવા, ઓબ્જેક્ટ ડિફાઇન કરવા માટે થાય છે.
(d) An event is an object that describes a state change in a source
ઇવેન્ટ એ એક ઓબ્જેક્ટ છે જે સોર્સ માં થતા સ્ટેટના બદલાવ ને દર્શાવે છે
Answer:

Option (d)

54.
Which of following interface define a method itemStateChanged()?
નીચે આપેલ માંથી કયો ઇન્ટરફેસ itemStateChanged() મેથડ ને ડિફાઇન કરે છે?
(a) ActionListener
(b) ItemListener
(c) MouseListener
(d) ComponentListener
Answer:

Option (b)

55.
Which of following interfaces define a method actionPerformed()?
નીચે આપેલ માંથી કયો ઇન્ટરફેસ actionPerformed() મેથડ ને ડિફાઇન કરે છે?
(a) ContainerListener
(b) ItemListener
(c) ActionListener
(d) MouseListener
Answer:

Option (c)

56.

Which of following method will respond when we click by mouse in frame?

જ્યારે આપણે ફ્રેમમાં માઉસ ક્લિક કરીએ ત્યારે નીચે આપેલ માંથી કઈ મેથડ રિસ્પોન્સ આપે છે?

(a)

mousePressed()

(b)

mouseEntered()

(c)

mouseClicked()

(d)

All of given

આપેલ બધા જ

Answer:

Option (d)

57.
Which of following method will be invoked if a character is entered from keyboard?
જો કીબોર્ડમાંથી કોઈ કેરેક્ટર એન્ટર કરવામાં આવે તો નીચે આપેલ માંથી કઈ મેથડ ઇન્વોક થશે?
(a) keyTyped()
(b) keyPressed()
(c) keyReleased()
(d) keyEntered()
Answer:

Option (a)

58.
Which of following method is defined in MouseMotionAdapter class?
MouseMotionAdapter માં નીચે આપેલ માંથી કઈ મેથડ ડિફાઇન કરવામાં આવેલ છે?
(a) mousePressed()
(b) mouseClicked()
(c) mouseDragged()
(d) mouseReleased()
Answer:

Option (c)

59.
Which event will be notified if scroll bar is manipulated?
જો scrollbar મેનીપ્યુલેટ કરવામાં આવે તો નીચે આપેલ માંથી કઈ ઇવેન્ટ ને નોટિફાય કરવામાં આવશે?
(a) AdjustmentEvent
(b) WindowEvent
(c) ComponentEvent
(d) ActionEvent
Answer:

Option (a)

60.
Which method is used to register a keyboard event listener?
કીબોર્ડ ઇવેન્ટ લીસ્નર ને રજીસ્ટર કરવા નીચે આપલે માંથી કઈ મેથડ ઉપયોગી છે?
(a) KeyListener()
(b) addKeyListener()
(c) eventKeyboardListener()
(d) None of Above
ઉપરના માંથી એકપણ નહિ
Answer:

Option (b)

Showing 51 to 60 out of 67 Questions