Advance JAVA Programming (3360701) MCQs

MCQs of Java Data Base Connectivity (JDBC)

Showing 31 to 33 out of 33 Questions
31.

Which method is used to execute DML statements in JDBC?

JDBC માં DML સ્ટેટમેન્ટ એક્ઝીક્યુટ કરવા માટે કઈ મેથડ ઉપયોગી છે?

(a)

execute()

(b)

executeUpdate()

(c)

executeQuery()

(d)

None of given

આપેલમાંથી એકપણ નહિ

Answer:

Option (b)

32.

DatabaseMetaData is used to

ડેટાબેઝમેટાડેટા (DetabaseMetaData) નો ઉપયોગ _____________ માટે થાય છે.

(a)

execute DML statement.

DML સ્ટેટમેન્ટ ને એક્ઝીક્યુટ કરવા

(b)

execute Select statement only.

ફક્ત SELECT સ્ટેટમેન્ટ ને એક્ઝીક્યુટ કરવા

(c)

get inside information of database.

ડેટાબેઝ ની અંદર ની માહિતી મેળવવા

(d)

None of given

આપેલમાંથી એકપણ નહિ

Answer:

Option (c)

33.

Which method is used in situations where no results are expected except row count status?

રો કાઉન્ટ ની સ્થિતિ(row count status) સિવાય ના રીઝલ્ટની અપેક્ષા ન હોય તેવા સંજોગોમાં કઈ મેથડ નો ઉપયોગ કરવામાં આવે છે?

(a)

execute()

(b)

executeQuery()

(c)

executeUpdate()

(d)

Both execute() & executeQuery()

execute() અને executeQuery() બંને

Answer:

Option (c)

Showing 31 to 33 out of 33 Questions