Advance JAVA Programming (3360701) MCQs

MCQs of Java Data Base Connectivity (JDBC)

Showing 11 to 20 out of 33 Questions
11.
Which JDBC driver is also called Thin driver?
ક્યા JDBC ડ્રાઈવર ને થીન(thin) ડ્રાઈવર પણ કહે છે?
(a) Native-API
Native-API (નેટીવ-API)
(b) JDBC-ODBC Bridge driver
JDBC-ODBC Bridge driver (JDBC-ODBC બ્રીજ ડ્રાઈવર)
(c) Net-protocol driver
Net-Protocol driver (નેટ-પ્રોટોકોલ ડ્રાઈવર)
(d) Native-protocol driver
Native-protocol driver (નેટીવ-પ્રોટોકોલ ડ્રાઈવર)
Answer:

Option (d)

12.
Which JDBC driver type is JDBC-ODBC bridge driver?
JDBC-ODBC બ્રીજ ડ્રાઈવર ક્યા ટાઇપ નો JDBC ડ્રાઈવર છે?
(a) Type-1
(b) Type-2
(c) Type-3
(d) Type-4
Answer:

Option (a)

13.
Which JDBC driver type is Middleware driver?
મિડલવેર (middleware) ડ્રાઈવર ક્યા ટાઇપ નો JDBC ડ્રાઈવર છે?
(a) Type-1
(b) Type-2
(c) Type-3
(d) Type-4
Answer:

Option (c)

14.
Which JDBC driver type is Native-API driver?
નેટીવ-API(Native-API) ડ્રાઈવર ક્યા ટાઇપ નો JDBC ડ્રાઈવર છે?
(a) Type-1
(b) Type-2
(c) Type-3
(d) Type-4
Answer:

Option (b)

15.

Which driver converts JDBC calls directly into the vendor-specific database protocol?

કયો ડ્રાઈવર JDBC કોલ ને ડાયરેક્ટ વેન્ડર-સ્પેસીફિક ડેટાબેઝ પ્રોટોકોલ માં કન્વર્ટ કરે છે?

(a)

Native - API driver

Native - API driver (નેટીવ-API ડ્રાઈવર)

(b)

Network Protocol driver

Network Protocol driver (નેટવર્ક પ્રોટોકોલ ડ્રાઈવર)

(c)

Thin driver

Thin driver (થીન ડ્રાઈવર)

(d)

None of given

આપેલમાંથી એકપણ નહિ

Answer:

Option (c)

16.

How does JDBC handle the data types of Java and database?

JDBC કેવી રીતે Java અને ડેટાબેઝ ની ડેટાટાઇપ ને હેન્ડલ કરે છે?

(a)

The JDBC driver converts the Java data type to the appropriate JDBC type before sending it to the database

JDBC ડ્રાઈવર Java ડેટા ટાઈપ ને ડેટાબેઝ માં મોકલતા પહેલા યોગ્ય JDBC ટાઈપ માં કન્વર્ટ કરે છે.

(b)

It uses a default mapping for most data types

તે મોટાભાગના ડેટાટાઈપ માટે ડીફોલ્ટ મેપિંગ કરવા ઉપયોગી છે.

(c)

Both The JDBC driver converts the Java data type to the appropriate JDBC type before sending it to the database & It uses a default mapping for most data types

JDBC ડ્રાઈવર Java ડેટા ટાઈપ ને ડેટાબેઝ માં મોકલતા પહેલા યોગ્ય JDBC ટાઈપ માં કન્વર્ટ કરે છે અને તે મોટાભાગના ડેટાટાઈપ માટે ડીફોલ્ટ મેપિંગ કરવા ઉપયોગી છે બંને

(d)

None of given

આપેલમાંથી એકપણ નહિ

Answer:

Option (c)

17.
When we write Class.forName() loads the driver class, does it mean it imports the driver class using import statement?
જયારે આપણે Class.forName() લખી ડ્રાઈવર ક્લાસ લોડ કરીએ છીએ, ત્યારે શું તેનો અર્થ એ છે કે ઈમ્પોર્ટ સ્ટેટમેન્ટ નો ઉપયોગ કરીને ડ્રાઈવર ક્લાસ ઈમ્પોર્ટ કરે છે?
(a) true
(b) false
Answer:

Option (b)

18.
State true of false: Statement is interface.
આપેલ વિધાન સાચું છે કે ખોટું: સ્ટેટમેન્ટ(Statement) એ ઇન્ટરફેસ છે.
(a) true
(b) false
Answer:

Option (a)

19.

Which of the following is correct about Statement?

સ્ટેટમેન્ટ(Statement) માટે નીચે આપેલ માંથી કયો વિકલ્પ સાચો છે?

(a)

Used for general-purpose access to your database

સામન્ય હેતુ માટે ડેટાબેઝ એક્સેસ કરવા માટે ઉપયોગી છે.

(b)

Useful when you are using static SQL statements at runtime

જયારે સ્ટેટિક SQL સ્ટેટમેન્ટ નો ઉપયોગ રનટાઈમ એ કરીએ ત્યારે ઉપયોગી છે.

(c)

The Statement interface cannot accept parameters.

સ્ટેટમેન્ટ ઇન્ટરફેસ પેરામીટર એક્સેપ્ટ કરી ન શકે.

(d)

All of given

આપેલ બધા જ

Answer:

Option (d)

20.

Which packages contain the JDBC classes?

ક્યા પેકેજ માં JDBC ક્લાસ આવેલ છે?

(a)

java.jdbc and javax.jdbc

java.jdbc અને javax.jdbc

(b)

java.sql and javax.sql

java.sql અને javax.sql

(c)

java.jdbc and java.jdbc.sql

java.jdbc અને java.jdbc.sql

(d)

None of given

આપેલમાંથી એકપણ નહિ

Answer:

Option (b)

Showing 11 to 20 out of 33 Questions