Advance JAVA Programming (3360701) MCQs

MCQs of Servlets

Showing 21 to 30 out of 45 Questions
21.

Which of following is correct syntax to retrieve the value of a request parameter?

રીક્વેસ્ટ પેરામીટર ની વેલ્યુ મેળવવા માટે નીચે આપેલ માંથી કઈ સિન્ટેક્ષ સાચી છે?

(a)

request.getParameter(name)

(b)

Header.getParameter(name)

(c)

response.getParameter(name)

(d)

None of given

આપેલમાંથી એકપણ નહિ

Answer:

Option (a)

22.

Which of following method of HTTP request is/are secure?

નીચે આપેલ માંથી કઈ મેથડ HTTP રીક્વેસ્ટ માટે સિક્યોર છે?

(a)

GET

(b)

POST

(c)

Both GET & POST

GET અને POST બંને

(d)

None of given

આપેલમાંથી એકપણ નહિ

Answer:

Option (b)

23.

Which of following method is used to send the same request and response objects to another servlet using RequestDispatcher ?

એકસમાન રીક્વેસ્ટ અને રિસ્પોન્સ ઓબ્જેક્ટ ને RequestDispatcher દ્વારા બીજી servlet માં મોકલવા માટે નીચે આપેલ માંથી કઈ મેથડ ઉપયોગી છે?

(a)

sendRedirect()

(b)

forward()

(c)

Both sendRedirect() & forward()

sendRedirect() અને forward() બંને

(d)

None of given

આપેલમાંથી એકપણ નહિ

Answer:

Option (b)

24.

Which of following scope an attribute in servlet is an object that can be set, get or removed?

નીચે આપેલ માંથી કયો સ્કોપ servlet માં એટ્રીબ્યુટ એ એક ઓબ્જેક્ટ છે કે જે set, get અથવા removed કરી શકે છે?

(a)

session scope

(b)

application scope

(c)

request scope

(d)

All of given

આપેલ બધા જ

Answer:

Option (d)

25.

Which of following is correct syntax to send error to client with specific status code & message?

ક્લાયન્ટ ને સ્પેસિફિક સ્ટેટસકોડ અને મેસેજ સાથે એરર મોકલવા માટે નીચે આપેલ માંથી કઈ સિન્ટેક્ષ સાચી છે?

(a)

header.sendError(statusCode,message)

(b)

request.sendError(statusCode,message)

(c)

response.sendError(statusCode,message)

(d)

None of given

આપેલમાંથી એકપણ નહિ

Answer:

Option (c)

26.

Which of following tasks performed by servlet filter?

નીચે આપેલ માંથી ક્યા ટાસ્ક servlet filter(સર્વલેટ ફિલ્ટર) દ્વારા પરફોર્મ કરવામાં આવે છે?

(a)

authentication-blocking of requests

રીક્વેસ્ટ નું ઓથેન્ટીકેશન-બ્લોકીંગ

(b)

data compression

ડેટા કમ્પ્રેશન

(c)

logging and auditing

લોગીંગ અને ઓડિટીંગ

(d)

All of given

આપેલ બધા જ

Answer:

Option (d)

27.

When doGet() method of servlet called?

Servlet ની doGet() મેથડ ક્યારે કોલ થાય છે?

(a)

service() method checks the HTTP request type as GET

service() મેથડ ચેક કરશે કે રીક્વેસ્ટ GET ટાઇપ ની છે

(b)

service() method checks the HTTP request type as POST

service() મેથડ ચેક કરશે કે રીક્વેસ્ટ POST ટાઇપ ની છે

(c)

Both service() method checks the HTTP request type as GET & service() method checks the HTTP request type as POST

service() મેથડ ચેક કરશે કે રીક્વેસ્ટ GET ટાઇપ ની છે અને service() મેથડ ચેક કરશે કે રીક્વેસ્ટ POST ટાઇપ ની છે બંને

(d)

None of given

આપેલમાંથી એકપણ નહિ

Answer:

Option (a)

28.
A deployment descriptor describes ___________.
ડેપ્લોયમેન્ટ ડીસ્ક્રીપ્ટર __________ દર્શાવે છે.
(a) Web component request setting
વેબ કમ્પોનન્ટ રીક્વેસ્ટ સેટિંગ
(b) Web component response setting
વેબ કમ્પોનન્ટ રિસ્પોન્સ સેટિંગ
(c) Web component request and response objects
વેબ કમ્પોનન્ટ રીક્વેસ્ટ અને રિસ્પોન્સ સેટિંગ
(d) Web component setting
વેબ કમ્પોનન્ટ સેટિંગ
Answer:

Option (d)

29.

Scope of ServletContext is__________.

ServletContext નો સ્કોપ __________ છે.

(a)

limited particular servlet

કોઈ એક servlet માટે જ મર્યાદિત

(b)

global to entire web application

આખી વેબ એપ્લીકેશન માટે ગ્લોબલ

(c)

Both limited particular servlet & global to entire web application

કોઈ એક servlet માટે જ મર્યાદિત અને આખી વેબ એપ્લીકેશન માટે ગ્લોબલ બંને

(d)

None of given

આપેલમાંથી એકપણ નહિ

Answer:

Option (b)

30.

Which tag is used to pass parameter for particular servlet using web.xml?

web.xml દ્વારા servlet માં પેરામીટર પાસ કરવા માટે ક્યા ટેગ નો ઉપયોગ થાય છે?

(a)

<context-param>

(b)

<servlet-param>

(c)

<init-param>

(d)

None of given

આપેલમાંથી એકપણ નહિ

Answer:

Option (c)

Showing 21 to 30 out of 45 Questions